15મી ગુજરાત વિધાનસભાનું 8મું સત્ર ગઈકાલે વિધિવત રીતે સંપન્ન થયું છે. આ સત્ર રાજ્યના વિકાસ અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહ્યું હતું. પૂર્વ મંત્રી…
View More વિધાનસભાના 23 દિવસના સત્રમાં UCC સહિત નવા વિધેયકો પસારGujarat Assembly
સાડા સાત કલાકની ગરમા ગરમ ચર્ચા બાદ ધારાસભ્યો ‘ગોલા’ ખાઈ ટાઢા પડ્યા
સાડા સાત કલાકની મેરેથોન ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા એટલે કે UCC (Uniform Civil Code)બિલ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક…
View More સાડા સાત કલાકની ગરમા ગરમ ચર્ચા બાદ ધારાસભ્યો ‘ગોલા’ ખાઈ ટાઢા પડ્યાગુજરાતમાં સામાજિક-કાનૂની ક્રાંતિ, UCC બિલ ગૃહમાં રજૂ
લિવ-ઈન યુગલોના સંતાનો કાયદેસર ગણાશે, તમામ કાનૂની સુરક્ષા મળશે: રાજ્ય બહાર રહેતા મુળ ગુજરાતના લોકો માટે પણ ઞઈઈ લાગુ ગુજરાત રાજ્યની શાસક ભાજપ સરકાર દ્વારા…
View More ગુજરાતમાં સામાજિક-કાનૂની ક્રાંતિ, UCC બિલ ગૃહમાં રજૂપેટ્રોલની લાઈનોનો ગૃહમાં પડઘો સંઘવી-ચાવડા વચ્ચે ઉગ્ર ટપાટપી
ગુજરાતના અનેક શહેરોમાં સોમવાર (23મી માર્ચ)થી પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓને પગલે પેટ્રોલ પંપો પર લાગેલી લાંબી કતારોનો મુદ્દો આજે (24મી માર્ચ) ગુજરાત વિધાનસભામાં ગાજ્યો હતો. ગૃહની…
View More પેટ્રોલની લાઈનોનો ગૃહમાં પડઘો સંઘવી-ચાવડા વચ્ચે ઉગ્ર ટપાટપીવિધાનસભા પણ સેફ નથી: બોંબની ધમકીઓના થ્રેટ ઈમેલ દ્વારા ભય ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર, સરકાર-પોલીસ લાચાર
સ્કૂલો, કોર્ટો અને સરકારી કચેરીઓને ઉડાવી દેવાની અનેક ધમકીઓ બાદ હવે વિધાનસભાને ધમકીથી સરકારને ખુલ્લો પડકાર જૂના ડેડ ઈમેલ આઈડી હેક કરી આતંકવાદી સંગઠનોને વેચી…
View More વિધાનસભા પણ સેફ નથી: બોંબની ધમકીઓના થ્રેટ ઈમેલ દ્વારા ભય ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર, સરકાર-પોલીસ લાચારઅશાંતધારો વધુ કડક બનશે, મિલકત વેચાણ પૂર્વે કલેકટરની લેખિત મંજૂરી જરૂરી
દેખરેખ અને સલાહકાાર સમિતિ બનાવાશે, મંજૂરીવાળો કેસ પણ ફરીથી તપાસ માટે ખોલવાની જોગવાઈ, સુધારા વિધેયક રજૂ થશે ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા ’ગુજરાત અશાંત વિસ્તારોમાં…
View More અશાંતધારો વધુ કડક બનશે, મિલકત વેચાણ પૂર્વે કલેકટરની લેખિત મંજૂરી જરૂરીવિધાનસભામાં બોંબની ધમકીથી અફરાતફરી, સંકુલ ખાલી કરાવાયું
સવારની 9 વાગ્યાની બેઠક પણ મોકૂફ, પોલીસ, FSL અને બોંબ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગ અમદાવાદની કેટલીક સ્કૂલોને પણ બોમ્બની ધમકીના થ્રેટ ઈમેલ મળ્યા ગુજરાત…
View More વિધાનસભામાં બોંબની ધમકીથી અફરાતફરી, સંકુલ ખાલી કરાવાયુંગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીભર્યો મેઇલ મળતાં ખળભળાટ
ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ…
View More ગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીભર્યો મેઇલ મળતાં ખળભળાટગુજરાત વિધાનસભામાં બોમ્બ ધમકીનો મુદ્દો ગાજશે: સરકારને ઘેરવાની કોંગ્રેસની તૈયારી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ અને અન્ય મહત્વના સ્થળોએ વારંવાર મળી રહેલી બોમ્બની ધમકીઓનો મુદ્દો હવે રાજ્ય વિધાનસભામાં ગાજશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં આ…
View More ગુજરાત વિધાનસભામાં બોમ્બ ધમકીનો મુદ્દો ગાજશે: સરકારને ઘેરવાની કોંગ્રેસની તૈયારીવિધાનસભામાં CM-D.CMના જવાબો આપશે 9 પ્રધાનો
સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ, પાંચ કેબિનેટ અને ચાર રાજ્યકક્ષાના પ્રધાનોને જવાબદારી ગુજરાત વિધાનસભાના આગામી સત્રને લઈને એક મહત્વપૂર્ણ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન…
View More વિધાનસભામાં CM-D.CMના જવાબો આપશે 9 પ્રધાનો