માળિયા (મી.)ના વવાણિયા ગામે દેવી-દેવતાઓમાં તોડફોડ

માળીયા (મી)ના વવાણિયા ગામે સ્મશાન ગૃહમાં મૂકવામાં આવેલ દેવી દેવતાઓની મૂર્તિઓમાં તોડફોડ કરીને મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી જે અંગેની વવાણીયા ગામના આગેવાન દ્વારા ફરિયાદ…

View More માળિયા (મી.)ના વવાણિયા ગામે દેવી-દેવતાઓમાં તોડફોડ

માળિયા નજીક ટ્રક અડફેટે કાર સવાર મહિલાનું મોત: દંપતી સહિત 4ને ઇજા

ગાંધીધામ પંથકના પરિવારને નડ્યો અકસ્માત: ટ્રકચાલક વિરૂધ્ધ ફરિયાદ માળિયા જામનગર હાઈવે પરથી પરિવાર કારમાં જતો હતો ત્યારે ટ્રક ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે…

View More માળિયા નજીક ટ્રક અડફેટે કાર સવાર મહિલાનું મોત: દંપતી સહિત 4ને ઇજા

માળિયામાં ટ્રાન્સપોર્ટરની હત્યા કરનાર ભાજપ પ્રમુખ સહિત છ સામે ગુનો નોંધાયો

મોરબીના માળિયા મિયાણા શહેરમાં ગઈકાલે સાંજે જૂની ધંધાકીય અદાવતના કારણે સ્વિફ્ટ કારમાં આવેલા હુમલાખોરોએ એક આધેડ પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની કરપીણ હત્યા નીપજાવી છે.…

View More માળિયામાં ટ્રાન્સપોર્ટરની હત્યા કરનાર ભાજપ પ્રમુખ સહિત છ સામે ગુનો નોંધાયો

માળિયામાં હત્યાના ગુનાનો 20 હજારનો ઇનામી આરોપી ફિલ્મી ઢબે ઝડપાયો

માળિયામાં વર્ષ 2024 માં હત્યાના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પકડી પાડવા રૂૂ 20 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જે ઇનામી આરોપીને મોરબી એલસીબી ટીમે…

View More માળિયામાં હત્યાના ગુનાનો 20 હજારનો ઇનામી આરોપી ફિલ્મી ઢબે ઝડપાયો

માળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડો

માળિયામાં પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક દ્વારા પાંચ માણસોને મોકલી યુવાનની હત્યા કરાવવામાં આવી હતી પોલીસે છ આરોપીને ઝડપી લઈને આજે આરોપીની ફાઈનાન્સ પેઢી…

View More માળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડો

માળિયા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવર યુવાનનું મોત

માળિયા નેશનલ હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી બંધ પડેલ ટ્રક પાછળ અથડાવી દઈને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ટ્રક ચાલકનું…

View More માળિયા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવર યુવાનનું મોત

માળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયા

પાવરગ્રીડ લાઈનમાંથી વાયર ચોરી કરનાર ઈસમોને પોલીસે અંજીયાસર નજીકથી ઝડપી લઈને પોલીસે 13.50 લાખના કોપર વાયર અને વાહન કીમત રૂૂ 4 લાખ સહીત કુલ રૂૂ…

View More માળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયા

માળિયા નજીક ગોળી મારી નીલ ગાયનો શિકાર

માળિયા તાલુકાના બગસરા ગામના તળાવ પાસે નીલગાયનો મૃતદેહ મળી આવ્યો છે નીલ ગાયના શરીર પર બંદુકની ગોળીના નિશાન તેમજ ગળામાં છરીના નિશાન જોવા મળ્યા છે…

View More માળિયા નજીક ગોળી મારી નીલ ગાયનો શિકાર

માળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત

મોરબી માળિયા (મિ) નેશનલ હાઈવે પર ક્ધટેનરે ઠોકરે લેતા મોટર સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ…

View More માળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત

માળિયા નજીક ટેન્કર પલટી જતા દબાઈ જતાં ડ્રાઈવરનું મોત

માળિયા-કચ્છ હાઈવે પરથી પસાર થતું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ટેન્કર ચાલક દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા…

View More માળિયા નજીક ટેન્કર પલટી જતા દબાઈ જતાં ડ્રાઈવરનું મોત