ગુજરાતમાં ડીઆરપી (ડિસ્ટ્રિક્ટ રેસિડન્સી પ્રોગ્રામ) નું ખોટું અર્થઘટન કરી સરકારને છેલ્લા ત્રણ વર્ષથી ગેરમાર્ગે દોરવામાં આવી રહી હતી. M.D. (ડોક્ટર ઓફ મેડિસિન) અને M.S. (માસ્ટર…
View More MD-MS ડોક્ટરોને ગામડાઓમાં પોસ્ટિંગની જગ્યાએ ખાનગી હોસ્પિટલોમાં મોકલી 45 કરોડની કટકી કરાઇસ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાગલેની નિમણૂક
ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે IAS અધિકારી સંદીપ સાગલેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હરિત શુક્લાનું સ્થાન લેશે. કેન્દ્રીય ચૂંટણી પંચે…
View More સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાગલેની નિમણૂકજંગલેશ્ર્વરમાં સતત બીજા દિવસે પોલીસ અધિકારીઓનું ફ્લેગ માર્ચ
જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કામગીરી ચાલુ છે. ત્યારે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડિસીપી ક્રાઈમ જગદિશ બાંગરવા,…
View More જંગલેશ્ર્વરમાં સતત બીજા દિવસે પોલીસ અધિકારીઓનું ફ્લેગ માર્ચગોંડલમાં ‘આપ’ના મહિલા નેતા જીગીશા પટેલ પર હુમલો-પથ્થરમારો
ઘોઘાવદર રોડ ઉપર સ્થાનિક કોર્પોરેટરને ફોન કરી કારમાં રાહ જોતા હતા ત્યાં અચાનક મહિલાઓએ કારમાં પથ્થર ઝીંકી ઝપાઝપી કરી, સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટના…
View More ગોંડલમાં ‘આપ’ના મહિલા નેતા જીગીશા પટેલ પર હુમલો-પથ્થરમારોયુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. આ હેલિકોપ્ટ રઈસ્ફહાન પ્રાંતના એક ફ્રૂટ હોલસેલ માર્કેટમાં ક્રશ થયું…
View More યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોતવાંકાનેરની પરિણીતાનું શંકાસ્પદ મોત, ઝેરી દવા પીવડાવ્યાની પરિવારને શંકા
સાસરિયા સામે ગંભીર આક્ષેપો, ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું મોરબીના વાંકાનેરમાં આવેલા ભરવાડ પરામાં રહેતા પરિણીતાનું બિમારી સબબ મોત નિપજતા તેમનુ પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને…
View More વાંકાનેરની પરિણીતાનું શંકાસ્પદ મોત, ઝેરી દવા પીવડાવ્યાની પરિવારને શંકાજૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાપડના વેપારીનો આપઘાત
પોલીસ મથકે પહોંચ્યા પણ ભયના માર્યા વ્યાજખોરોના નામ આપી શકયા નહીં શહેરના એ-ડિવિઝન વિસ્તારમાં રહેતા અને જગમાલ ચોક પાસે આવેલી હવેલી વાળી ગલીમાં દુકાન…
View More જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાપડના વેપારીનો આપઘાતપડધરીમાં ખૂંટિયાએ ઢીંક મારતા વૃધ્ધ ઇજાગ્રસ્ત
રાજકોટ જિલ્લાના પડધરીમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ગઇકાલે બપોરના સમયે પડધરીમાં ચાલીને જઇ રહેલા વૃધ્ધને ખુંટીયાએ ઢીક મારતા વૃધ્ધ ગંભીર રીતે ઘવાયા…
View More પડધરીમાં ખૂંટિયાએ ઢીંક મારતા વૃધ્ધ ઇજાગ્રસ્તકોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડકટ, હર્ષ સંઘવીનો પ્રહાર
ચૂંટણી સમયે કયારેક ‘ટોપી’ તો કયારેક ‘જનોઈ’ પહેરી જનતાને છેતરે છે, પરિવાર ભક્તિ તેમના લોહીમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાગ…
View More કોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડકટ, હર્ષ સંઘવીનો પ્રહારપત્નીએ પતિ પાસે મહિને રૂા.10 લાખનું ભરણપોષણ માંગ્યું, મામલો હાઈકોર્ટમાં
અમદાવાદટ્રાયલ કોર્ટે પત્નીને મહિને છ હજાર રૂૂપિયાનું ભરણપોષણ આપવા માટે વચગાળાનો આદેશ કરતા પત્ની હાઇકોર્ટ પહોંચી છે અને તેણે મહિને 10 લાખ રૂૂપિયાનું ભરણપોષણ માગ્યું…
View More પત્નીએ પતિ પાસે મહિને રૂા.10 લાખનું ભરણપોષણ માંગ્યું, મામલો હાઈકોર્ટમાં