અમદાવાદથી દવા લેવા આવ્યા બાદ અચાનક કુદકો મારી દીધો રાજકોટ શહેરના મવડી હેડક્વાર્ટરની સામે આવેલી રી-સ્ટોર હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદી અમદાવાદના મનોરોગી દર્દીએ આપઘાત કરી…
View More રાજકોટની ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદી મનોરોગી દર્દીનો આપઘાતprivate hospital
MD-MS ડોક્ટરોને ગામડાઓમાં પોસ્ટિંગની જગ્યાએ ખાનગી હોસ્પિટલોમાં મોકલી 45 કરોડની કટકી કરાઇ
ગુજરાતમાં ડીઆરપી (ડિસ્ટ્રિક્ટ રેસિડન્સી પ્રોગ્રામ) નું ખોટું અર્થઘટન કરી સરકારને છેલ્લા ત્રણ વર્ષથી ગેરમાર્ગે દોરવામાં આવી રહી હતી. M.D. (ડોક્ટર ઓફ મેડિસિન) અને M.S. (માસ્ટર…
View More MD-MS ડોક્ટરોને ગામડાઓમાં પોસ્ટિંગની જગ્યાએ ખાનગી હોસ્પિટલોમાં મોકલી 45 કરોડની કટકી કરાઇભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 20 બાળકોને બચાવાયા
અમૂક અંદર ફસાયા હોવાની શંકા, ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાયુ રેસ્કયુ ઓપરેશન, ભારે અફરા તફરીનો માહોલ ભાવનગરમા કાળુભા રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમા આગ ફાટી નિકળતા…
View More ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 20 બાળકોને બચાવાયાથાનની ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત મુદ્દે સંચાલક અને તબીબ સહિત ત્રણ સામે ફરિયાદ
શહેરી વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નિયમોનું ઉલંધ્ધન કરી ગેરકાયદેસર ગર્ભપાત કરી ભૃણનો છુપી રીતે નિકાલ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ ચોટીલા…
View More થાનની ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત મુદ્દે સંચાલક અને તબીબ સહિત ત્રણ સામે ફરિયાદનવસારીની ખાનગી હોસ્પિટલની બેદરકારીથી આચાર્યનું મોત, નર્સ સહિત 3ની ધરપકડ
તપાસ સમિતિના અહેવાલ બાદ સદોષ હત્યાની કલમ લગાવાય રાજ્યમાં એક હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે એક શાળાના આચાર્યનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ…
View More નવસારીની ખાનગી હોસ્પિટલની બેદરકારીથી આચાર્યનું મોત, નર્સ સહિત 3ની ધરપકડ