સાઇબાબા અને બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

શહેરના સામાકાંઠે રણછોડનગરમાં આવેલા સાઇબાબા મંદિર અને આજીવસાહતમાં આવેલા બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢા તસ્કરને પોલીસે ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં તેણે આ બે મંદિર…

View More સાઇબાબા અને બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

દારૂની રેલમછેલ બાદ કચ્છમાં 15 PI, 4 PSI અને 70 પોલીસની બદલી

પૂર્વ કચ્છમાં એસએમસીના બે દરોડામાં ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. બે દરોડામાં મોટાપાયે દારૂૂ પકડાયા બાદ પૂર્વ કચ્છમાં પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી…

View More દારૂની રેલમછેલ બાદ કચ્છમાં 15 PI, 4 PSI અને 70 પોલીસની બદલી

45 હજારની લાંચના ગુનામાં ઇન્કમટેક્સના આસિ.એકાઉન્ટન્ટની જામીન અરજી ફગાવતી કોર્ટ

ઇન્કમટેક્સ વિભાગમાં નિવૃત્ત થયેલા અધિકારીનું રૂૂપિયા ચાર લાખનું એરિયર્સ બિલની ચુકવણી માટે રૂૂા. 45 હજારની લાંચના ફરજ પરના જોનલ કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અધિકારીની રેગ્યુલર જામીન…

View More 45 હજારની લાંચના ગુનામાં ઇન્કમટેક્સના આસિ.એકાઉન્ટન્ટની જામીન અરજી ફગાવતી કોર્ટ

‘આપ’ની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભ

આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાની શરૂૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન…

View More ‘આપ’ની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભ

ગુજરાત કેડરના IAS ઓફિસરોની સંખ્યામાં 15નો વધારો, કુલ સંખ્યા 328એ પહોંચી

  ગુજરાત જેવા IAS ઓફિસરો તીવ્ર તંગી ભોગવતા રાજ્યમાં ગુજરાત કેડરના IAS ઓફિસરોની કુલ સંખ્યા 313થી વધારીને 343 કરવા અંગે ગુજરાત સરકારે ભારત સરકારને મોકલેલી…

View More ગુજરાત કેડરના IAS ઓફિસરોની સંખ્યામાં 15નો વધારો, કુલ સંખ્યા 328એ પહોંચી

અંગ દઝાડતી ગરમી ચાલુ, રાજ્યના 7 શહેરોમાં પારો 350 પહોંચ્યો

રાજકોટ-અમદાવાદ-વડોદરા-ભુજ-અમરેલી-ડીસામાં 4 સુધી તાપમાન વધ્યું રાજ્યમાં ધીમે ધીમે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના સાત શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 35.4…

View More અંગ દઝાડતી ગરમી ચાલુ, રાજ્યના 7 શહેરોમાં પારો 350 પહોંચ્યો

ક્રિસ્ટલ મોલ પાસે 20 વર્ષીય યુવકનું મોત નીપજાવનાર BMWનો ચાલક પીધેલ હોવાનો FSLરિપોર્ટમાં ધડાકો

રાજકોટના ક્રિસ્ટલ મોલ નજીક બનેલા ચર્ચાસ્પદ હિટ એન્ડ રન કેસમાં આરોપી આત્મન અક્ષયભાઈ પટેલ પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ આરોપી આત્મનની…

View More ક્રિસ્ટલ મોલ પાસે 20 વર્ષીય યુવકનું મોત નીપજાવનાર BMWનો ચાલક પીધેલ હોવાનો FSLરિપોર્ટમાં ધડાકો

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરે જામીન અરજી પાછી ખેંચી લીધી

સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે ગઇકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા મની લોન્ડરિંગના આરોપોના સંદર્ભમાં ખાસ પીએમએલએ કોર્ટમાંથી તેમની જામીન અરજી પાછી…

View More સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરે જામીન અરજી પાછી ખેંચી લીધી

પારડીમાં ઘર પાસે રમતો ત્રણ વર્ષનો બાળક ટાંકામાં ડૂબી જતાં મોત

ચોટીલાના ભેટસુડાથી શાપર વેરાવળ માવતરે રિસામણે આવેલી પરિણીતાનો એકનો એક 3 વર્ષનો દિકરો ઘર પાસે રમતી વખતે ભોં ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત થતાં…

View More પારડીમાં ઘર પાસે રમતો ત્રણ વર્ષનો બાળક ટાંકામાં ડૂબી જતાં મોત

ગુનેગારોના અડ્ડાઓ પર બુલડોઝર ફરી વળશે: હર્ષ સંઘવી

જંગલેશ્ર્વરમાં બહારથી સામાન્ય દેખાતા મકાનો અંદર આલિશાન હતા, અસરગ્રસ્તોને નવા બનતા આવાસોમાં પ્રાધાન્ય અપાશે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા મેગા ડિમોલેશન…

View More ગુનેગારોના અડ્ડાઓ પર બુલડોઝર ફરી વળશે: હર્ષ સંઘવી