ગુજરાતના અનેક શહેરોમાં સોમવાર (23મી માર્ચ)થી પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓને પગલે પેટ્રોલ પંપો પર લાગેલી લાંબી કતારોનો મુદ્દો આજે (24મી માર્ચ) ગુજરાત વિધાનસભામાં ગાજ્યો હતો. ગૃહની…
View More પેટ્રોલની લાઈનોનો ગૃહમાં પડઘો સંઘવી-ચાવડા વચ્ચે ઉગ્ર ટપાટપીHarsh Sanghvi
હર્ષ સંઘવી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં, હરિયાણાના નિરીક્ષક તરીકે નિમણૂક
ગુજરાત સરકારના યુવા અને સક્રિય નેતા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જવાબદારીઓમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોટો વધારો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આગામી…
View More હર્ષ સંઘવી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં, હરિયાણાના નિરીક્ષક તરીકે નિમણૂકગુનેગારોના અડ્ડાઓ પર બુલડોઝર ફરી વળશે: હર્ષ સંઘવી
જંગલેશ્ર્વરમાં બહારથી સામાન્ય દેખાતા મકાનો અંદર આલિશાન હતા, અસરગ્રસ્તોને નવા બનતા આવાસોમાં પ્રાધાન્ય અપાશે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા મેગા ડિમોલેશન…
View More ગુનેગારોના અડ્ડાઓ પર બુલડોઝર ફરી વળશે: હર્ષ સંઘવીકોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડકટ, હર્ષ સંઘવીનો પ્રહાર
ચૂંટણી સમયે કયારેક ‘ટોપી’ તો કયારેક ‘જનોઈ’ પહેરી જનતાને છેતરે છે, પરિવાર ભક્તિ તેમના લોહીમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાગ…
View More કોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડકટ, હર્ષ સંઘવીનો પ્રહારસાબરમતી આશ્રમ ટ્રસ્ટના વાઈસ ચેરમેન તરીકે હર્ષ સંઘવીની નિમણૂક
29 ગુજરાત સરકારના દ્વારા આજે એક મહત્વના સરકારી ઠરાવ દ્વારા ’મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ’ (MGSAMT)ના ગવર્નિંગ કાઉન્સિલમાં ઉચ્ચ સ્તરીય નિમણૂંકો કરવામાં આવી છે.નાયબ…
View More સાબરમતી આશ્રમ ટ્રસ્ટના વાઈસ ચેરમેન તરીકે હર્ષ સંઘવીની નિમણૂકદાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા હર્ષ સંઘવી રવાના
એડવાન્સ્ડ, મેન્યુફેકચરિંગ, ટેકસટાઇલ, સેમિક્ધડકટર, રિન્યુએબલ એનર્જી સહિતના વિષયો પર ચર્ચા કરશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સ્વિરલેન્ડના દાવોસ ખાતે યોજાનારી વર્લ્ડ…
View More દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા હર્ષ સંઘવી રવાનાગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચન
ગુજરાતમાં ગૃહખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે પોલીસના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગૌ હત્યારાઓની ટાંટીયા તોડ સર્વિસ થશે. કાયદાનો સકંજો એટલો…
View More ગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચનએલઆરડીના જવાનોને પસંદગીનો જિલ્લો ફાળવવામાં આવશે: હર્ષ સંઘવી
ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં જોડાયેલા હજારો યુવાનો માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે LRD…
View More એલઆરડીના જવાનોને પસંદગીનો જિલ્લો ફાળવવામાં આવશે: હર્ષ સંઘવીડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરવા મેવાણીનો હર્ષ સંઘવીને પડકાર
દારૂૂ અને ડ્રગ્સ મુદ્દે હાલ ગુજરાત કોંગ્રેસે સરકાર સામે જંગ છેડી છે. ખાસ કરીને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુજરાતમાં થતાં દારૂૂ અને ડ્રગ્સના વેપાર…
View More ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરવા મેવાણીનો હર્ષ સંઘવીને પડકારનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યા
કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરવા આવેલા રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડથી કાર મારફત ગોંડલનાં નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પર આવેલા પ્રસિધ્ધ રમાનાથધામ ખાતે…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યા