ત્રણ રાજયોમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પૈકી ભાજપે ગુજરાતના વડોદરાની માંજલપુર બેઠક 30000થી વધુ મતોથી જાળવી રાખી છે. પણ પ્રતિષ્ઠાની બે બેઠકો પર તેની સામે…
View More ત્રણ વિધાનસભાની પેટાચૂંટણી: બાંકીપુરમાં પ્રશાંત કિશોર વિજયના માર્ગે, દતિયામાં કોંગ્રેસ આગળelections
સ્થાનિક સ્વરાજ્યની 38 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની પેનલ તૈયાર
મુખ્યમંત્રીના નિવાસસ્થાને જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મૂરતિયાની પસંદગી માટે થઇ કવાયત મુખ્યમંત્રીના નિવાસસ્થાન સીએમ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ મેરેથોન…
View More સ્થાનિક સ્વરાજ્યની 38 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની પેનલ તૈયારચૂંટણી પૂર્ણ થયાને બે મહિના છતાં હિસાબ બાકી: જિલ્લા-તાલુકા પંચાયતના 45 ઉમેદવારોને આખરી નોટિસ
તા.20 સુધીમાં ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નહીં કરાય તો ચૂંટણી અધિકારી દ્વારા કરાશે કડક કાનૂની કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ…
View More ચૂંટણી પૂર્ણ થયાને બે મહિના છતાં હિસાબ બાકી: જિલ્લા-તાલુકા પંચાયતના 45 ઉમેદવારોને આખરી નોટિસરાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાત
જિલ્લામાં બે એસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ 4 ડીવાયએસપી, 29 પીઆઇ, 57 પીએસઆઈ અને 56 એસઆરપી જવાનને જવાબદારી સોંપાઈ શહેરમાં 4 આઈપીએસના નિરિક્ષણ હેઠળ 8…
View More રાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાતજામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખરાખરીનો જંગ
મનપાની 63, જિલ્લા પંચાયતની 23, તાલુકા પંચાયતની 107 બેઠકો પર ચૂંટણી : સિક્કા નગરપાલિકામાં 28 બેઠકો પર ચૂંટણી જંગ જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી…
View More જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખરાખરીનો જંગસ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 9992 બેઠકો માટે 32748 ઉમેદવારી પત્રક ભરાયા
70 જેટલી બેઠકો પર ભાજપ બિનહરીફ, આજે ઉમેદવારીપત્રકોની ચકાસણી, બુધવારે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીચિત્ર થશે સ્પષ્ટ ગુજરાતની શહેરી અને ગ્રામીણ સ્વરાજ્યની ચૂંટણી માટે…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 9992 બેઠકો માટે 32748 ઉમેદવારી પત્રક ભરાયાગુજરાતમાં ચૂંટણી માટે 39 IAS સિનિયર અધિકારીઓને નિરીક્ષકની જવાબદારી
રાજકોટ મનપા માટે આલોક કુમાર પાંડે, અ.વાદ માટે અવંતિકા સિંઘ, સુરત માટે ડો. વિનોદ રાય, વડોદરામાં ડો.લોચન સહેરા, ભાવનગરમાં આદ્રા અગ્રવાલ, જામનગરમાં આઈ. એસ.પ્રજાપતિ…
View More ગુજરાતમાં ચૂંટણી માટે 39 IAS સિનિયર અધિકારીઓને નિરીક્ષકની જવાબદારીજામનગર જિલ્લામાં ચૂંટણીના સંદર્ભમાં મતદાન મથકો અને મતદાર વિષેની માહિતી જાહેર
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 માટે મતદારો અને મતદાન મથકોની વિગત જાહેર કરવામાં આવી છે. આગામી જામનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સિક્કા નગરપાલિકા તથા જામનગર…
View More જામનગર જિલ્લામાં ચૂંટણીના સંદર્ભમાં મતદાન મથકો અને મતદાર વિષેની માહિતી જાહેરકોંગ્રેસમાં 20થી વધુ ઉમેદવારોને ચૂંટણી લડવા લીલીઝંડી
અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, ગાયત્રીબા, નયનાબા, રણજીત મુંધવા, જાગૃતિબેન ડાંગર સહિતના જૂના જોગીઓને પ્રચાર શરૂ કરી દેવા ટેલિફોનીક સૂચના રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોની આગામી તા.26ના…
View More કોંગ્રેસમાં 20થી વધુ ઉમેદવારોને ચૂંટણી લડવા લીલીઝંડીચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળ્યા; તા.25-26નાં હોલ બૂકિંગ રદ
લગ્ન, સગાઈ સહિતના પ્રસંગો માટે 45 દિવસ પહેલા બૂક કરાવેલ પરિવારો દોડતાં થઈ ગયા ચૂંટણી નજીકમાં હોવાનું જાણવા છતાં તંત્રએ બૂકિંગ લઇ ફરી મિસમેનેજમેન્ટનો પુરાવો…
View More ચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળ્યા; તા.25-26નાં હોલ બૂકિંગ રદ