કતાર અને યુએઈથી એલપીજી અને ક્રૂડ ઓઇલ લઈને ત્રણ ભારતીય ધ્વજવાળા ટેન્કર ગુજરાતના બંદરો પર પહોંચી રહ્યા છે. ’શિવાલિક’ પહેલાથી જ 46,000 ટન એલપીજી લઈને…
View More ‘શિવાલિક’ બાદ 4500 મેટ્રિક ટન ગેસ સાથે ‘નંદાદેવી’ વાડીનાર પહોંચ્યુંઉનાની ખાપટ પ્રા.શાળામાં છાત્રાઓના ચારિત્ર્ય પર આક્ષેપ બદલ હોબાળો
વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કરતા તંત્ર દોડતુ થયું: વિવાદિત શિક્ષિકાની તાત્કાલિક બદલી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષિકાની અશોભનીય વર્તણૂકને કારણે…
View More ઉનાની ખાપટ પ્રા.શાળામાં છાત્રાઓના ચારિત્ર્ય પર આક્ષેપ બદલ હોબાળોમીડિયા ઉપર ધારિયા સાથેનો ફોટો મૂકનાર ઇસમને પકડી પાડતી વેરાવળ પોલીસ
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પી.સબ.ઇન્સ. આર.એચ. સુવાની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ડી.એમ. કુંભારવડીયા, પો.હેડ.કોન્સ.…
View More મીડિયા ઉપર ધારિયા સાથેનો ફોટો મૂકનાર ઇસમને પકડી પાડતી વેરાવળ પોલીસઉના સરકારી હોસ્પિટલમાં નાઠેજ ગામના યુવાનનો ઝેરી દવા પી લેતા દોડધામ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની સરકારી હોસ્પિટલના સંકુલમાં આજે બપોરના સમયે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉના પાસેના નાઠેજ ગામના એક 35 વર્ષીય યુવાને હોસ્પિટલના…
View More ઉના સરકારી હોસ્પિટલમાં નાઠેજ ગામના યુવાનનો ઝેરી દવા પી લેતા દોડધામસુરેન્દ્રનગરમાં આઇજી નિર્લિપ્ત રાયે એસપી પ્રેમસુખ ડેલુ સાથે ચેસ રમી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો
ડીજીપી કપ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેેશે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ…
View More સુરેન્દ્રનગરમાં આઇજી નિર્લિપ્ત રાયે એસપી પ્રેમસુખ ડેલુ સાથે ચેસ રમી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યોગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાં
ગોંડલ સિટી પોલીસે વાછરા રોડ પર વાડીમાં છાપો મારી 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ…
View More ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાંદલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ
પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો રૈયાધાર પાસે…
View More દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણરાણપુર શહેરમાં જાહેર માર્ગ અને મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે કરી લાલ આંખ
રોડ ઉપરના અડચણરૂપ દબાણો હટાવી ફરીવાર રોડ ઉપર દબાણ નહીં કરવાની કડક સૂચના આપવામાં આવી બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની…
View More રાણપુર શહેરમાં જાહેર માર્ગ અને મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે કરી લાલ આંખજામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ
જામ જોધપુર તાલુકાના માલવડા નેશ સીમવિસ્તારમાં થી દેશી દારૂૂ બનાવવા નીચાલતી ભઠ્ઠી ઉપર જામ જોધપુર પી. એસ. આઈ, રબારી એ.એસ.આઈ એલ. આર ચાવડા પો. હેડ…
View More જામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇસોમનાથ-કોડીનાર માર્ગ પર ત્રણ વર્ષથી બ્રિજનું કામ અધ્ધરતાલ
વેરાવળ શહેરથી સોમનાથ, કોડીનાર અને ઊના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મરામત હેઠળ હોવાથી હાલ તમામ નાના-મોટા વાહનોને વેરાવળ બંદર તરફથી પસાર થવું…
View More સોમનાથ-કોડીનાર માર્ગ પર ત્રણ વર્ષથી બ્રિજનું કામ અધ્ધરતાલ