જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે વિદ્યાર્થી પકડાયા

જામનગરના સીટી બી. ડિવિઝનના પીએસઆઇ એસ.જી. કેસવાલા હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પોલીસ સ્ટાફના છત્રપાલસિંહ જાડેજા, પંકજભાઈ વાઘેલા, નિકિતાબેન પરમાર, ધર્મિષ્ઠાબેન ચૌધરી સહિતની પોલીસ ટીમ ગઈકાલે…

View More જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે વિદ્યાર્થી પકડાયા

જામનગરમાં યુવાનના ઘરમાં ઘૂસી સાસુ-પત્ની ઘરેણા રોકડ ઉઠાવી ગયા

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા વસિમ હાજીભાઈ ખફી નામના 35 વર્ષના સુમરા યુવાને પોતાના ઘર ઉપર પથ્થર…

View More જામનગરમાં યુવાનના ઘરમાં ઘૂસી સાસુ-પત્ની ઘરેણા રોકડ ઉઠાવી ગયા

જામનગરમાં વ્હોરા પરિવારના ઘરમાં થયેલી ચાર લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરમાં મુલ્લા મેડી વિસ્તારમાં ગલેરીયા શેરીમાં રહેતા અલી અસગરભાઈ ગાંધી નામના વ્હોરા પરિવારના રહેણાક મકાનમાં આજથી ચાર દિવસ પહેલાં વહેલી સવારે ચોરી થઈ હતી, અને…

View More જામનગરમાં વ્હોરા પરિવારના ઘરમાં થયેલી ચાર લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

લાલપુરના ખટિયા બેરાજા ગામમાં ગેરકાયદે ચાલતી 3 ખાણો ઝડપાઈ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા બેરાજા ગામમાં ખાણ ખનીજ વિભાગ ની ટીમે દરોડો પાડી ગેરકાયદે ખનીજ કાઢવાની ત્રણ ખાણ પકડી પાડી છે, અને બનાવ ના…

View More લાલપુરના ખટિયા બેરાજા ગામમાં ગેરકાયદે ચાલતી 3 ખાણો ઝડપાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજવાના સંકેત

પાલિકા-મહાપાલિકાઓ માટે તા.30 એપ્રિલે અને તાલુકા-જિલ્લા પંચાયતો માટે 3 મેના રોજ મતદાન થવાની શકયતા, પાંચ મેએ પરિણામ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીઓને લઈને રાજકીય…

View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજવાના સંકેત

ગોંડલમાં કેસર કેરીનું આગમન, બોકસનાં 5500 બોલાયા

ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આજથી આગમન થયું છે. ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ ફ્રુટ નામની પેઢીમાં…

View More ગોંડલમાં કેસર કેરીનું આગમન, બોકસનાં 5500 બોલાયા

મોરબી બાયપાસ રોડ પર શો રૂમમાં ઘૂસી શખ્સોની તોડફોડ

મોરબીના કંડલા બાયપાસ રોડ પર ટ્રક ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. ઉમા સ્ટીલ ફર્નિચરના શો-રૂૂમ પાસે બનેલી આ ઘટનામાં…

View More મોરબી બાયપાસ રોડ પર શો રૂમમાં ઘૂસી શખ્સોની તોડફોડ

મોરબીમાં ધમકી આપનાર બે વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

વ્યાજખોરીનો બેફામ આતંક! વધુ રૂૂપિયા ન આપો તો ઘરબાર વગરના કરી નાખવાની ધમકી, બે શખ્સો સામે ગુનો નોંધાયો. મોરબી જિલ્લામાં વ્યાજખરો બેફામ બની રહ્યા છે…

View More મોરબીમાં ધમકી આપનાર બે વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી 11.70 લાખના ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી આજથી ત્રણ મહિના પહેલાં રૂૂપિયા 11.70 લાખ ની કિંમત ના બ્રાસપાર્ટના માલ સામાનની ચોરી થઈ હતી…

View More જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી 11.70 લાખના ચોરીનો ભેદ ઉકેલાયો

ગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ

જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે…

View More ગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ