ધ્રાંગધ્રામાં ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ખોટા દસ્તાવેજો બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા ₹11,15,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી…

View More ધ્રાંગધ્રામાં ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસ

વિધાનસભા પણ સેફ નથી: બોંબની ધમકીઓના થ્રેટ ઈમેલ દ્વારા ભય ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર, સરકાર-પોલીસ લાચાર

સ્કૂલો, કોર્ટો અને સરકારી કચેરીઓને ઉડાવી દેવાની અનેક ધમકીઓ બાદ હવે વિધાનસભાને ધમકીથી સરકારને ખુલ્લો પડકાર જૂના ડેડ ઈમેલ આઈડી હેક કરી આતંકવાદી સંગઠનોને વેચી…

View More વિધાનસભા પણ સેફ નથી: બોંબની ધમકીઓના થ્રેટ ઈમેલ દ્વારા ભય ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર, સરકાર-પોલીસ લાચાર

જૂનાગઢમાં ABVPના કાર્યકરોએ કાયદાના ધજાગરા ઉડાવ્યા

જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના…

View More જૂનાગઢમાં ABVPના કાર્યકરોએ કાયદાના ધજાગરા ઉડાવ્યા

ધૂરંધર-2 પ્રથમ દિવસે 102 કરોડની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ

રણવીર સિંહની અભિનયથી સજ્જ એડવાન્સ એક્શન-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’એ બોલિવૂડ બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે પહેલા દિવસે (19 માર્ચ)…

View More ધૂરંધર-2 પ્રથમ દિવસે 102 કરોડની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ

સફળતા માટે નસીબ નહીં મહેનત જરૂરી : નવાઝુદ્ીન

મને નસીબ ઉપર ‘0‘ ટકા વિશ્ર્વાસ છે એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી જમીન સાથે જોડાયેલા અવાજોમાંથી એક…

View More સફળતા માટે નસીબ નહીં મહેનત જરૂરી : નવાઝુદ્ીન

IPL પહેલાં એક જ દિવસમાં 22.4 કરોડના ત્રણ ખેલાડી બિમારીથી બહાર

નવી IPL સિઝન શરૂૂ થાય તે પહેલા જ અનેક ટીમો ખેલાડીઓની ઈજાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે છેલ્લા 24 કલાકની ત્રણ સ્ટાર ખેલાડીઓ ઈજાના…

View More IPL પહેલાં એક જ દિવસમાં 22.4 કરોડના ત્રણ ખેલાડી બિમારીથી બહાર

નોરી ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું, ‘સરકે ચુનર’ ગીતમાં અશ્ર્લિલતાનો વિવાદ વધ્યો

રાષ્ટ્રીય મહિલા આયોગએ રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ’સરકે ચુનર’ ગીતમાં અશ્ર્લીલતા અને અભદ્રતાના આરોપો અંગે સબંધિત મીડિયા અહેવાલો પર…

View More નોરી ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું, ‘સરકે ચુનર’ ગીતમાં અશ્ર્લિલતાનો વિવાદ વધ્યો

રણવીર સિંહ-સંજય દત્તની ધુરંધર-2 રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર લીક થઇ

ટેલિગ્રામથી- ટેરાબોક્સ સુધીના પ્લેટફોર્મ પર પાઇરસી માફિયાઓ બેફામ ભારતીય સિનેમાની સૌથી મોટી એક્શન ફિલ્મોમાંની એક ગણાતી ’ધુરંધર-2’ આજે રિલીઝ થઈ છે, પરંતુ તેની સાથે જ…

View More રણવીર સિંહ-સંજય દત્તની ધુરંધર-2 રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર લીક થઇ

ટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરા

અમેરિકા-ઇઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધ ઉગ્ર બનતું જાય છે અને બંને છાવણીઓ એકબીજાના ઓઈલ અને ગેસ ફિલ્ડ પર હુમલા શરૂૂ કરતાં આખી દુનિયાની પત્તર ખંડાઈ જશે…

View More ટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરા

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે માવઠું: રાજકોટ-જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

    હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં…

View More સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે માવઠું: રાજકોટ-જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ