ઇરાન યુધ્ધથી કાચા માલ-પેટ્રોલિયમ-એલ્યુમિનિયમમાં 40 ટકા સુધીનો વધારો; મોંઘવારીની આશંકા હવે વાસ્તવિકતા બની ગઇ: મધ્યમવર્ગને કમરતોડ ફટકો: હજુ ભાવ વધવાના એંધાણ મિડલ ઈસ્ટમાં ઈરાન સામે…
View More મોંઘવારીનો બોંબ ફાટયો: દવા-દારૂ-જીવન જરૂરી વસ્તુ-હવાઇ યાત્રા-ઇલેકટ્રોનિકસ-બાંધકામ મોંઘુઅમદાવાદના સ્કાયસિટી રિવેરામાં આગ, મોટી દુર્ઘટના ટળી
ત્રીજા માળે લાગેલી આગના ધૂમાડા 15મા માળે પહોંચતાં લોકો ગુૂગળાયા અમદાવાદના શેલામાં આજે વહેલી સવારે આગની દુર્ઘટના સર્જાઈ હતી. ક્લબ ઓ સેવન રોડ પર આવેલી…
View More અમદાવાદના સ્કાયસિટી રિવેરામાં આગ, મોટી દુર્ઘટના ટળીજામનગર-ધ્રોળમાં ‘હીટ એન્ડ રન’ની બે ઘટના: મહિલા-સહિત ત્રણના કરૂણ મોત
અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકો સામે નોંધવામાં આવતો ગુનો જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ગુલાબ નગર તેમજ ધ્રોલ પાસે જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ…
View More જામનગર-ધ્રોળમાં ‘હીટ એન્ડ રન’ની બે ઘટના: મહિલા-સહિત ત્રણના કરૂણ મોતગોંડલથી અમદાવાદ મોકલેલ 13.13 લાખના તેલના ડબ્બા ભરેલું આઈસર રસ્તામાં ગુમ
રાજકોટના આઈસરના માલિક અને ટ્રાન્સપોર્ટર સાથે રૂા.28.13 લાખની છેતરપિંડીમાં ડ્રાઈવર-ક્લિનર સામે પોલીસ ફરિયાદ જેતપુરના ટ્રાન્સપોર્ટર અને આઈસર માલિક સાથે રૂૂ.28.13 લાખનો છેતરપીંડીની ફરિયાદ ગોંડલ તાલુકા…
View More ગોંડલથી અમદાવાદ મોકલેલ 13.13 લાખના તેલના ડબ્બા ભરેલું આઈસર રસ્તામાં ગુમગોંડલના દેરડી કુંભાજી ગામે વચ્ચેથી ડીઝલ પૂરવાની ના પાડનાર પંપ સંચાલક ઉપર હુમલો
થારના ચાલકે ધરાર વચ્ચેથી ડીઝલ પૂરી દેવા ઝઘડો કરી આતંક મચાવ્યો ચાર સામે ફરિયાદ હાલમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર ભારે…
View More ગોંડલના દેરડી કુંભાજી ગામે વચ્ચેથી ડીઝલ પૂરવાની ના પાડનાર પંપ સંચાલક ઉપર હુમલોભુજના દહીંસરામાં કતલખાના પર દરોડો : 85 જીવ મળ્યા, કતલ કરેલું એક વાછરડું મળ્યું
દહીંસરામાં ચાલતા કતલખાના પર માનકૂવા પોલીસે દરોડા પાડતાં એક કતલ કરેલું વાછરડું અને છરી સાથે બે સગા ભાઇને દબોચી લેવાયા હતા. સાથોસાથ ગૌવંશના નાના-મોટા 85…
View More ભુજના દહીંસરામાં કતલખાના પર દરોડો : 85 જીવ મળ્યા, કતલ કરેલું એક વાછરડું મળ્યુંઅમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલ
ખેડૂતોનું 10 હજાર કરોડનું પેકેજ કયાં ગયુ ? અમરેલી ખાતે ‘આપ’ની જાહેરસભા સંબોધતા કેજરીવાલ-ભગવંત માન આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન…
View More અમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલલાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોત
મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક કરુણ દુર્ઘટના બની છે. વાડીના કુવામાં કબૂતર પકડવા ઉતરેલા 60 વર્ષીય શ્રમિકનું દોરડું છૂટી જતાં…
View More લાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોતજામનગરમાં મિત્રતાના ઓથે 4 કરોડની મિલકત પચાવી પાડી
સમાજમાં જ્યારે સંબંધો અને વિશ્વાસની વાત આવે ત્યારે લોહીના સંબંધો કરતા પણ મિત્રતાને ઉંચુ સ્થાન આપવામાં આવે છે, પરંતુ ક્યારેક આ જ ‘વિશ્વાસ’ ગળાફાંસો બની…
View More જામનગરમાં મિત્રતાના ઓથે 4 કરોડની મિલકત પચાવી પાડીજામનગરમાં ચારિત્ર્યની શંકા કરી યુવતી પર છરી વડે હુમલો
મૂળ કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામ ની વતની અને હાલ જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રહમાં આશરો મેળવનારી ક્રિષ્નાબેન રાજાભાઈ બગડા નામની 21 વર્ષની યુવતીએ મયુર નગર…
View More જામનગરમાં ચારિત્ર્યની શંકા કરી યુવતી પર છરી વડે હુમલો