જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામમાં શાળા બનેવી વચ્ચે તકરાર થઈ હતી, અને પોતાની બહેનને મારકુટ કરે છે તે બાબતે નું ઉપરાણું લઈ સાળાએ પોતાના…
View More જોડિયાના તારણા ગામે વિફરેલા સાળાનો બનેવી પર હુમલોજામનગર મોહનનગરની ચોરીનો ભેદ ઉકેલાયો : બે તસ્કરો પકડાયા
જામનગરના મોહન નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને સોનાના દાગીના, રોકડ રૂૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 2,60,500…
View More જામનગર મોહનનગરની ચોરીનો ભેદ ઉકેલાયો : બે તસ્કરો પકડાયાજામનગર મનપાની ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની યાદી જાહેર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક ના દિવસો માં યોજાનાર છે. ત્યારે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ માંથી આવેલા બે કોર્પોરેટરો સહિત 19 લોકો ને ટિકિટ જાહેર…
View More જામનગર મનપાની ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની યાદી જાહેરજામનગરમાં નિર્લિપ્ત રાયનો ખોંખારો, ટપોરીઓ પાસે બગીચો સાફ કરાવ્યો
સુધરી જાવ અથવા રાજકોટ રેન્જ છોડીને ચાલ્યા જવા સ્પષ્ટ ચેતવણી રાજકોટ રેંજના આઈજીપીની જામનગર શહેરમાં ગઈકાલે સ્થાનિક અગ્રણીઓ સાથે એક બેઠક મળી હતી, ત્યારબાદ તેઓએ…
View More જામનગરમાં નિર્લિપ્ત રાયનો ખોંખારો, ટપોરીઓ પાસે બગીચો સાફ કરાવ્યોજામનગર માં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીઓ ને 20 વર્ષની સજા
જામનગર ની પોકસો અદાલતે સગીરા સાથે નાં દુષ્કર્મ નાં કેસ માં બે આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા તથા સમીર હુશેન હનીફભાઈ ગજીયા ને પોકસો સહિત ની…
View More જામનગર માં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીઓ ને 20 વર્ષની સજામોરબીના ઘડિયાળ ઉદ્યોગને મંદીનો માર, રો-મટિરિયલમાં ભાવવધારો
મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોસિએશનની તાજેતરમાં એક જનરલ મીટિંગ યોજાઈ હતી. જેમાં વર્તમાન વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ અને મોરબીના ઘડિયાળ ઉદ્યોગ પર તેની અસરો અંગે વિસ્તૃત…
View More મોરબીના ઘડિયાળ ઉદ્યોગને મંદીનો માર, રો-મટિરિયલમાં ભાવવધારોમોરબીમાં સગીરા સાથે અડપલાં કરનાર શખ્સને કાયદાનું ભાન કરાવ્યું
મોરબી જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇને ફરી એકવાર પોતાની સજ્જતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. નોકરીના સ્થળે એક સગીરા…
View More મોરબીમાં સગીરા સાથે અડપલાં કરનાર શખ્સને કાયદાનું ભાન કરાવ્યુંગોંડલમાં કારમાં આગ લાગતા હાડપિંજર બની ગઈ
ગોંડલ નાં ભગવતપરા સુખનાથ નગર પાસે બપોર નાં સુમારે કાર માં અચાનક આગ લાગતા સળગવા લાગી હતી.સદનશીબે કાર ચાલક તથા તેના મિત્ર કાર નો દરવાજો…
View More ગોંડલમાં કારમાં આગ લાગતા હાડપિંજર બની ગઈદ્વારકા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સંદર્ભે ફેક ન્યૂઝની સામે પોલીસ કાર્યવાહી થશે
રાજ્યમાં કેટલાક સ્થળોએ પેટ્રોલ ડીઝલની અછત થવાના વહેતા થયેલા ખોટા અહેવાલો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પણ જાહેર જનતા જોગ એક સંદેશ જારી કરીને લોકોને…
View More દ્વારકા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સંદર્ભે ફેક ન્યૂઝની સામે પોલીસ કાર્યવાહી થશેશાપર-વેરાવળમાં 90 હજારના ગાંજા સાથે મહિલાની ધરપકડ
શાપર (વેરાવળ) પોલીસ દ્વારા માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત શાપર-વેરાવળ પોલીસે મોટી સફળતા મેળવી છે. વેરાવળના બુદ્ધનગર મફતિયાપરા…
View More શાપર-વેરાવળમાં 90 હજારના ગાંજા સાથે મહિલાની ધરપકડ