ગોંડલ તાલુકાના ગામટા ગામે ખેત મજૂરી માટે આવેલા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટમાં ખસેડવામાં આવ્યો...
લગ્નમાં ડાન્સ, જીમમાં વર્કઆઉટ કે ગરબા ડાન્સ જેવી એક્ટિવિટી દરમિયાન યુવાનોના મોતે લોકોમાં ચકચાર જગાવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. આ...
કંબોડિયાથી રેડિમેઈડ ગારર્મેન્ટની આડમાં ઘૂસાડવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું કચ્છનું મુન્દ્રા પોર્ટ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આજે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા...
ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે પ્યાસીઓને પ્યાસ બુઝાવવા માટે દારૂના ધંધાર્થીઓ નવતર કિમીયાઓ કરી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આયુર્વેદિક ટોનીકના નામે નશાકારક પીણાનું ધુમવેચાણ...
હરિયાણામાં ઝેરી દારૂ પીવાથી મોતની વધુ એક ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે યમુનાનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત થયા છે, જ્યારે પડોશી...
મધ્યપ્રદેશના છિંદવાડા કોતવાલીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં આચારસંહિતા દરમિયાન પકડાયેલો દારૂ ઉંદરો પી ગયાં. હવે પોલીસે ઉંદરોને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે,...
દારૂૂના વ્યસનને કારણે અનેક પરિવારો વિખેરાયા છે.ત્યારે પડધરીના સુહાગ ગામે દારૂૂનો નશો કર્યા બાદ આધેડ તેમની પત્નીને મારવા જતા પુત્રએ વચ્ચે પડી તેમના પિતાને માર મારતા...