અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીથી નારાજ ઈઝરાયલે લેબેનોન પર હુમલાનાં છમકલાં ચાલુ રાખ્યાં છે ત્યારે અમેરિકાએ ઈરાન સાથે શાંતિ સ્થાપવાની પોતાની ઈચ્છા મજબૂત હોવાનો…
View More ઇરાનને ક્રૂડ વેચવાની છૂટથી ભાવ દબાયા, ભારતને મોંઘવારીથી રાહત મળશેInflation
ખાડી યુદ્ધની આગે અર્થતંત્રને દઝાડ્યું, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 9.68 ટકા
જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ઇન્ફ્લેશન મે 2026માં વધીને 9.68% થઈ ગયું છે. એપ્રિલમાં આ આંકડો 8.26% હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 15 જૂન 2026ના…
View More ખાડી યુદ્ધની આગે અર્થતંત્રને દઝાડ્યું, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 9.68 ટકામોંઘવારી વધશે, વિકાસ ઘટશે: RBIની રેડલાઇટ
વર્ષ 2027 માટે મોંઘવારીનો અંદાજ 4.6%થી વધીને 5.1% કરાયો, અર્થતંત્રનો વિકાસ દર 6.9%થી ઘટાડી 6.6% RBIની નાણાકીય સમિતિની બેઠકમાં રેપોરેટ 5.25% યથાવત રખાયો રિઝર્વ…
View More મોંઘવારી વધશે, વિકાસ ઘટશે: RBIની રેડલાઇટમોંઘવારીના ડામ વચ્ચે ટેકાના ભાવે મગની ખરીદીમાં રૂા. 110નો ઘટાડો
એક તરફ આકરા ઉનાળામાં મોંઘવારીનો અસહ્ય ડામ છે, બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલની તીવ્ર અછત અને વધતા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે. આવી કપરી…
View More મોંઘવારીના ડામ વચ્ચે ટેકાના ભાવે મગની ખરીદીમાં રૂા. 110નો ઘટાડો1 જુનથી ટ્રાન્સપોર્ટ ભાડામાં 20 ટકા વધારો થશે, મોંઘવારીનો બોમ્બ ફૂટશે
જૂનના પહેલા અઠવાડિયાથી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરના વધારાને કારણે નાગરિકોએ રોજિદા ઉપયોગના ઉત્પાદનોમાં ફુગાવાના બીજા મોજા માટે તૈયારી કરવી પડી શકે છે.ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા…
View More 1 જુનથી ટ્રાન્સપોર્ટ ભાડામાં 20 ટકા વધારો થશે, મોંઘવારીનો બોમ્બ ફૂટશેમોંઘવારીનો ચોક્કો; પેટ્રોલ-ડીઝલના ભાવની સદી, લોકોના છક્કા છૂટ્યા
10 દિવસમાં પેટ્રોલમાં 7.35 રૂા. અને ડીઝલમાં 7.82 રૂા.નો વધારો, તેલ કંપનીઓને નુકસાનીથી બચાવવાનો સરકારનો દાવો, પ્રજા બેહાલ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને…
View More મોંઘવારીનો ચોક્કો; પેટ્રોલ-ડીઝલના ભાવની સદી, લોકોના છક્કા છૂટ્યામોંઘવારી વકરી, કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218નો વધારો
સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નવી કિંમત આજથી અમલમાં આવી છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 218 રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો…
View More મોંઘવારી વકરી, કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218નો વધારોમોંઘવારીનો બોંબ ફાટયો: દવા-દારૂ-જીવન જરૂરી વસ્તુ-હવાઇ યાત્રા-ઇલેકટ્રોનિકસ-બાંધકામ મોંઘુ
ઇરાન યુધ્ધથી કાચા માલ-પેટ્રોલિયમ-એલ્યુમિનિયમમાં 40 ટકા સુધીનો વધારો; મોંઘવારીની આશંકા હવે વાસ્તવિકતા બની ગઇ: મધ્યમવર્ગને કમરતોડ ફટકો: હજુ ભાવ વધવાના એંધાણ મિડલ ઈસ્ટમાં ઈરાન સામે…
View More મોંઘવારીનો બોંબ ફાટયો: દવા-દારૂ-જીવન જરૂરી વસ્તુ-હવાઇ યાત્રા-ઇલેકટ્રોનિકસ-બાંધકામ મોંઘુયુદ્ધની અસરથી 5 રાજ્યોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો છવાશે, NDAની ચિંતા વધી
ફુગાવો NDA માટે પડકાર, ગેસમાં ભાવ વધારા બાદ પેટ્રોલ-ડીઝલમાં ઉછાળો ભાજપને દઝાડશે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ માટે યુદ્ધનું રણશિંગુ વાગી…
View More યુદ્ધની અસરથી 5 રાજ્યોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો છવાશે, NDAની ચિંતા વધીફુગાવાનું માથું આકાશે ભટકાયું, વરસના સૌથી ઉંચા સ્તરે 2.13 ટકા
કૃષિ પેદાશો-ખનીજોમાં 3.27 ટકાની છલાંગ: જનજીવન પર આ વધારા કારમો ઘા ફેબ્રુઆરી દરમિયાન ભારતનો જથ્થાબંધ ફુગાવો લગભગ એક વર્ષમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો, જે ઉત્પાદિત…
View More ફુગાવાનું માથું આકાશે ભટકાયું, વરસના સૌથી ઉંચા સ્તરે 2.13 ટકા