ઝારખંડમાં ખિચોખીચ બસ બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકતાં 9નાં મોત, 70 ઘાયલ

ઢાળમાં આવતા જ ડ્રાઇવરને ભાન થયું કે બ્રેક કામ નથી કરતી છત્તીસગઢ અને ઝારખંડની સરહદ પર આવેલા ઝારખંડના ઓરસા ઘાટ પર એક બસે કાબુ ગુમાવ્યો…

View More ઝારખંડમાં ખિચોખીચ બસ બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકતાં 9નાં મોત, 70 ઘાયલ

ગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશ

બોર્ડ ઓફ પીસની રચનામાં ટ્રમ્પના વણસી ગયેલા સંબંધોને સકારાત્મક વળાંક આપવા પ્રયાસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દેશોને બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું…

View More ગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશ

માઝા વિઠ્ઠલ પાંડુરંગા….મહાન અભંગ રચનાઓના સર્જક મરાઠી સંત તુકારામ

વિખ્યાત મરાઠી સંત તથા કવિ. મહારાષ્ટ્રના લોકલાડીલા સાત સંતો તે નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ અને તુકારામ હતા. પુણે નજીકના દેહૂ ગામમાં મોરે વંશમાં…

View More માઝા વિઠ્ઠલ પાંડુરંગા….મહાન અભંગ રચનાઓના સર્જક મરાઠી સંત તુકારામ

વધતા ભાવ અને અધિક ખર્ચથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે

ભારતમાં આ વખતે શિયાળાની શરૂૂઆત શેરબજાર પરના ઠંડા પવનથી થઈ છે. બજાર ધારણા કરતા વધુ ઠંડી પડી રહી છે અને પાછલા ત્રિમાસિક તથા વર્ષાન્ત પરિણામો…

View More વધતા ભાવ અને અધિક ખર્ચથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે

કેનેડામાં ભારતીયોનો વિરોધ વધતો જવાનો છે, તિરસ્કાર અને ઈર્ષ્યા સતત પ્રજ્વલિત થાય છે

કોરોના વખતે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ થયો હતો. તેઓ ઘોર પસ્તાવો કરી રહ્યા હતા. ભારત સરકારે વૈશ્વિક એરલિફટ કાર્યક્રમ અંતર્ગત…

View More કેનેડામાં ભારતીયોનો વિરોધ વધતો જવાનો છે, તિરસ્કાર અને ઈર્ષ્યા સતત પ્રજ્વલિત થાય છે

સંગીતકાર રહેમાને કોમવાદની વાત કરી પોતાની જ ગરીમા ઘટાડી

ભારતીય સિનેમાના મહાનતમ સંગીતકારોમાંથી એક એ. આર. રહેમાને આપેલા એક નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. રહેમાનને છેલ્લાં કેટલાંક વરસોથી બોલિવૂડમાં કામ ઓછું મળી રહ્યું…

View More સંગીતકાર રહેમાને કોમવાદની વાત કરી પોતાની જ ગરીમા ઘટાડી

ડરામણી મિસ્ટ્રી લેડીનો ફોટો મૂકી બુરી નજરથી બચવાનો ઉપાય !

બેન્ગલોરમાં ક્ધસ્ટ્રક્શન-સાઇટ્સ અને બજારોમાં એક મિસ્ટરી લેડીનાં પોસ્ટરો એટલીબધી જગ્યાએ જોવા મળ્યાં છે કે એ હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. પછીથી જાણવા મળ્યું…

View More ડરામણી મિસ્ટ્રી લેડીનો ફોટો મૂકી બુરી નજરથી બચવાનો ઉપાય !

WPL, વડોદરાના આંગણે મહિલા ક્રિકેટનો મહાકુંભ, ગુજરાત-બેંગલુરુ વચ્ચે પ્રથમ જંગ

11 મેચો કોટાંબી સ્ટેડિયમમાં રમાશે, સ્ટાર ખેલાડીઓનું આગમન વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની મેચોની શરૂૂઆત થવા જઈ રહી છે. જેને લઈને…

View More WPL, વડોદરાના આંગણે મહિલા ક્રિકેટનો મહાકુંભ, ગુજરાત-બેંગલુરુ વચ્ચે પ્રથમ જંગ

વિદર્ભે સૌરાષ્ટ્રને 38 રનથી હરાવી પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતી

વિજય હજારે ટ્રોફી એલીટ 2025-26 ની રોમાંચક ફાઇનલમાં, વિદર્ભે સૌપ્રથમ વખત ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો. બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ 1 ખાતે રમાયેલી ટાઇટલ…

View More વિદર્ભે સૌરાષ્ટ્રને 38 રનથી હરાવી પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતી

કોહલીને બાદ કરતા ટીમનું પ્રદર્શન નબળું રહ્યું: કેપ્ટન ગિલ

હર્ષિત રાણાની પણ પ્રશંસા કરી, હવે 21મીથી ન્યૂઝીલેન્ડ સાથેનીT-20 શ્રેણીનો પ્રારંભ ભારતીય ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે, કારણ કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ભારતીય…

View More કોહલીને બાદ કરતા ટીમનું પ્રદર્શન નબળું રહ્યું: કેપ્ટન ગિલ