કેનેડાના એબોટ્સફોર્ડમાં તેમના કાર્યક્રમ પછી પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબારનો એક બનાવ બન્યો છે. એબોટ્સફોર્ડ પોલીસે મેક્કલમ રોડના 2500 બ્લોકમાં થયેલા ગોળીબારની પુષ્ટિ…
View More કેનેડામાં પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબાર: કોઇને ઇજા નહીંCanada news
ઇંટનો જવાબ પથ્થરથી: કેનેડાએ અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાગુ કરી
અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા સાથે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ આકરું વલણ અપનાવતા 600થી વધુ અમેરિકી સામાન પર 50%…
View More ઇંટનો જવાબ પથ્થરથી: કેનેડાએ અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાગુ કરીટ્રમ્પના 50% ટેરિફથી કેનેડા ભડક્યું: ટ્રેડ ડીલ રદ, અમેરિકાને ‘ડોલર-ટુ-ડોલર’ જવાબ આપવાની કરી જાહેરાત
વિશ્વના બે સૌથી નજીકના પાડોશી દેશો અમેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વેપાર વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More ટ્રમ્પના 50% ટેરિફથી કેનેડા ભડક્યું: ટ્રેડ ડીલ રદ, અમેરિકાને ‘ડોલર-ટુ-ડોલર’ જવાબ આપવાની કરી જાહેરાતઆંચકો: કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે પીઆર
કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયો સહિત લાખો પરમેનન્ટ રેસિડન્ટ્સ (PR ધારકો) અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય…
View More આંચકો: કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે પીઆરકેનેડાના ઓન્ટારિયો પ્રાંતના જંગલોમાં ભીષણ આગ, ધુમાડો અમેરિકી રાજ્યો સુધી પહોંચશે
100 ફેરનહીટ ડિગ્રીથી પણ વધુ તાપમાન: કુલ 800 જંગલોમાં આગ કેનેડામાં 800 થી વધુ જંગલી આગ લાગી છે, જેનાથી ભારે ધુમાડો ફેલાયો છે જે આ…
View More કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના જંગલોમાં ભીષણ આગ, ધુમાડો અમેરિકી રાજ્યો સુધી પહોંચશેફિફા વર્લ્ડ કપની ત્રણ ઓપનિંગ સેરેમની કેનેડામાં નોરા ફતેહી કરશે પર્ફોર્મ
11 જૂનથી 19 જુલાઇ દરમિયાન ચાલનારા વર્લ્ડ કપમાં 48 દેશની ટીમ ભાગ લેશે ગુજરાત મિરર, કેનેડા તા.11આગામી 11મી જૂને ફૂટબોલ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ ફિફા…
View More ફિફા વર્લ્ડ કપની ત્રણ ઓપનિંગ સેરેમની કેનેડામાં નોરા ફતેહી કરશે પર્ફોર્મકેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરીમાં ભારતીય મુળના પાંચ શખ્સો ઝડપાયા
કેનેડાના ઓન્ટારિયોમાં કાયદેસરના ગાંજા (કેનાબિસ)ના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડોલર (ભારતીય ચલણમાં આશરે 12 કરોડ…
View More કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરીમાં ભારતીય મુળના પાંચ શખ્સો ઝડપાયાહવે કેનેડાને ભાન આવી; ખાલિસ્તાની ઝંડા પ્રદર્શન પર રાષ્ટ્રીય પ્રતિબંધ
કોઇપણ આતંકવાદી પ્રતિકોનો દેખાડો સજાપાત્ર બનશે: ઐતિહાસિક બિલ પસાર કેનેડાના હાઉસ ઓફ કોમન્સ દ્વારા દેશની જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી એક અત્યંત કડક…
View More હવે કેનેડાને ભાન આવી; ખાલિસ્તાની ઝંડા પ્રદર્શન પર રાષ્ટ્રીય પ્રતિબંધકેનેડામાં વધુ એક વિદ્યાર્થીની કાર નીચે કચડી કરપીણ હત્યા
કેનેડાથી ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીની હત્યાના દિલ હચમચાવી નાંખે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલા મધ્યપ્રદેશના ઉજ્જૈનના…
View More કેનેડામાં વધુ એક વિદ્યાર્થીની કાર નીચે કચડી કરપીણ હત્યાકેનેડામાં અમેરિકાના દૂતાવાસ પર ધડાધડ ફાયરિંગથી દોડધામ
અમેરિકાના ટેકસાસ જેવી મોડસ ઓપરેન્ડી: અજાણ્યો શખ્સ હુમલો કરી લાપતા એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરિસ્થિતિ વણસેલી છે તો બીજી તરફ આજે સવારે કેનેડાના…
View More કેનેડામાં અમેરિકાના દૂતાવાસ પર ધડાધડ ફાયરિંગથી દોડધામ