સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ જતાં વિધાનસભા ભણી કૂચ, દિલ્હીના જંતરમંતરનું પુનરાવર્તન, વિદ્યાર્થી નેતા મહાતો સ્ટ્રેચરમાં બેસી કૂચમાં જોડાયા: ભાજપના પણ અલગથી દેખાવો, ઝારખંડ લોકસેવા આયોગના…
View More ઝારખંડમાં વિદ્યાર્થી કૂચ પર લાઠીચાર્જ, વોટર કેનનનો મારોJharkhand
ઝારખંડમાં વિદ્યાર્થીઓનો આક્રોશ: બેરિકેડ તોડી વિધાનસભા તરફ કૂચ, ભાજપના નેતાઓની અટકાયત
રાંચીમાં વિદ્યાર્થીઓ ઘણા દિવસોથી JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે વિદ્યાર્થીઓ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે…
View More ઝારખંડમાં વિદ્યાર્થીઓનો આક્રોશ: બેરિકેડ તોડી વિધાનસભા તરફ કૂચ, ભાજપના નેતાઓની અટકાયતઝારખંડમાં સગીરાના અપહરણ પછી બળાત્કાર: આરોપીનું મોબ-લિન્ચિગ
મંગળવારે, ચતરા જિલ્લાના તાંડવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં, ગ્રામજનોએ અનુસૂચિત જાતિની સગીર છોકરીનું અપહરણ અને બળાત્કાર કરવાના આરોપી એક યુવાનને માર માર્યો હતો.…
View More ઝારખંડમાં સગીરાના અપહરણ પછી બળાત્કાર: આરોપીનું મોબ-લિન્ચિગઝારખંડમાં JPSC પરીક્ષામાં ગેરરીતિ: CBI તપાસની માંગ
એક અઠવાડિયાથી વધુ સમયથી, ભારે વરસાદ વચ્ચે પણ, સરકારી નોકરી ઇચ્છુકોએ રાંચીમાં અનિશ્ચિત સમય માટે ધરણા ચાલુ રાખ્યા છે, તેઓ ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન…
View More ઝારખંડમાં JPSC પરીક્ષામાં ગેરરીતિ: CBI તપાસની માંગ1 કરોડનું ઇનામ ધરાવતો માઓવાદી નેતા ઝડપાયો
ઝારખંડમાં માઓવાદી સંગઠનને મોટો ફટકો આપતા, ટોચના માઓવાદી મિસિર બેસરાની ગિરિડીહ જિલ્લામાં ધરપકડ કરવામાં આવી છે, જેની પર 1 કરોડ રૂૂપિયાનું ઇનામ હતું. તેની સાથે,…
View More 1 કરોડનું ઇનામ ધરાવતો માઓવાદી નેતા ઝડપાયોરાંચીમાં સામૂહિક દુષ્કર્મ બાદ કાર હેઠળ કચડી મહિલાની ક્રુર હત્યા
ઝારખંડના રાંચીમાં એક મહીલા પર સામુહીક બળાત્કાર બાદ હત્યા કરી ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે મૃતદેહ ઉપર કોઇ વાહન ફેરવી દીધાની ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી…
View More રાંચીમાં સામૂહિક દુષ્કર્મ બાદ કાર હેઠળ કચડી મહિલાની ક્રુર હત્યાઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા 7ના મોત, AAIB કરશે તપાસ
ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયા વિસ્તારમાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એક એર ઍમ્બ્યુલન્સ ક્રેશ થઈ હતી. આ વિમાનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે.…
View More ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા 7ના મોત, AAIB કરશે તપાસઝારખંડમાં ખિચોખીચ બસ બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકતાં 9નાં મોત, 70 ઘાયલ
ઢાળમાં આવતા જ ડ્રાઇવરને ભાન થયું કે બ્રેક કામ નથી કરતી છત્તીસગઢ અને ઝારખંડની સરહદ પર આવેલા ઝારખંડના ઓરસા ઘાટ પર એક બસે કાબુ ગુમાવ્યો…
View More ઝારખંડમાં ખિચોખીચ બસ બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકતાં 9નાં મોત, 70 ઘાયલઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં 40 સ્થળે ઇડીના સામૂહિક દરોડા
કોલસા માફિયાઓ ઉપર કસ્યો સિકંજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના રાંચી પ્રાદેશિક કાર્યાલયે ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા અનિલ ગોયલ, સંજય ઉદ્યોગ, એલબી…
View More ઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં 40 સ્થળે ઇડીના સામૂહિક દરોડાઝારખંડમાં કાર ડેમમાં પડતાં 4 પોલીસનાં મોત
ઝારખંડની રાજધાની રાંચીમાં એક દુ:ખદ ઘટના બની છે. હટિયા ડેમમાં ચાર પોલીસકર્મીઓ ડૂબી ગયા, જેમાંથી ત્રણને બહાર કાઢવામાં આવ્યા છે. એક પોલીસકર્મી ગુમ છે. પ્રાપ્ત…
View More ઝારખંડમાં કાર ડેમમાં પડતાં 4 પોલીસનાં મોત