સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓ બાબતે સંબંધી સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય વિશે ભારે ચર્ચા ચાલી રહી છે…
View More મિકા સિંહની રખડતા કૂતરા માટે 10 એકર જમનના દાનની ઓફરindia news
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ: 8 સૈનિકો ઘાયલ, સોનારમાં ઓપરેશન ત્રાસી-1 ચાલુ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે (૧૯ જાન્યુઆરી) બપોરે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં આઠ સૈનિકો ઘાયલ થયા. આ ઘટના કિશ્તવાડના ઉપરના ભાગમાં…
View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ: 8 સૈનિકો ઘાયલ, સોનારમાં ઓપરેશન ત્રાસી-1 ચાલુચાંદી ગોલ્ડન ટ્રેક પર, ભાવ 3,00,000ને પાર
સપ્તાહના પ્રથમ દિવસે જ ચાંદીના ભાવમાં 11 હજારનો વધારો, નવો ભાવ 3.04 લાખની ઐતિહાસિક સપાટીએ, સોનું પણ રૂા.1.50 લાખ ભણી ભારતમાં ચાંદીએ ઇતિહાસ સર્જયો…
View More ચાંદી ગોલ્ડન ટ્રેક પર, ભાવ 3,00,000ને પારદેવેન્દ્ર હવે ધૂરંધર: ભાજપની અદ્ભૂત સફળતા બાદ સૂચક પોસ્ટરો
દેશના સૌથી મોટા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના ચૂંટણી પરિણામોએ મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ભાજપે મુંબઈના 227 વોર્ડમાંથી 89 વોર્ડ જીતીને પોતાની…
View More દેવેન્દ્ર હવે ધૂરંધર: ભાજપની અદ્ભૂત સફળતા બાદ સૂચક પોસ્ટરોભારે ધનબળ અને સત્તાની તાકાત વિરૂધ્ધ શિવશક્તિ, હાર બાદ રાજ ઠાકરેની પ્રતિક્રિયા
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ BMC સહિત રાજ્યની નગર નિગમ ચૂંટણીમાં મળેલા પરાજય પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ચૂંટણીને…
View More ભારે ધનબળ અને સત્તાની તાકાત વિરૂધ્ધ શિવશક્તિ, હાર બાદ રાજ ઠાકરેની પ્રતિક્રિયાપૂણે-પીંપર-ચિંચવડમાં બન્ને એનસીપીનો કારમો પરાજય: અજિત પવાર સરકાર છોડે તેવી સંભાવના
મહારાષ્ટ્રમાં બધી મ્યુનિસિપલ ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ ગયા છે, અને ભારતીય જનતા પાર્ટીએ પુણે (પીએમસી) અને પિંપરી-ચિંચવડ (પીસીએમસી) માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે એટલું…
View More પૂણે-પીંપર-ચિંચવડમાં બન્ને એનસીપીનો કારમો પરાજય: અજિત પવાર સરકાર છોડે તેવી સંભાવનામુખ્યમંત્રીને હોર્સ ટ્રેડિંગનો ભય, શિંદે જૂથના સભ્યો હોટેલમાં શિફટ
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના ચૂંટણી પરિણામો બાદ મુંબઈના રાજકારણમાં સત્તા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સત્તા સંગ્રામની વચ્ચે, ’કિંગમેકર’ની ભૂમિકામાં આવેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી…
View More મુખ્યમંત્રીને હોર્સ ટ્રેડિંગનો ભય, શિંદે જૂથના સભ્યો હોટેલમાં શિફટમુંબઇમાં પરાજય છતાં મરાઠી મતદારોમાં શિંદેની તુલનામાં ઉધ્ધવની શિવસેનાનું પ્રભુત્વ
મહારાષ્ટ્રની 29 અને વિશેષતા મુજબ મુંબઇ મહાપાલિકાના પરિણામોનું જુદાજુદા દ્રષ્ટિકોણથી વિશ્લેશક્ષ થઇ રહ્યું છે. 2017ની ચુંટણી પરિણામો સાથે 2026ની સરખામણી અસ્થાને છે કેમ કે તે…
View More મુંબઇમાં પરાજય છતાં મરાઠી મતદારોમાં શિંદેની તુલનામાં ઉધ્ધવની શિવસેનાનું પ્રભુત્વરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક ચોખ્ખો નફો 1.6 ટકાના વધારા સાથે 22,290 કરોડ નોંધાયો
ડિજિટલ સેવાઓમાં 12.7 ટકા વધીને 43,683 કરોડ અને તેલ અને રાસાયણિક સેવાઓમાં 15 ટકા વધીને 16,507 કરોડ રહી માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની…
View More રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક ચોખ્ખો નફો 1.6 ટકાના વધારા સાથે 22,290 કરોડ નોંધાયોઆચાર્ય, શિક્ષકો અને ફી માળખાની વિગતો વેબસાઇટ પર જાહેર કરો; CBSEનું ફરમાન
CBSE બોર્ડના ધ્યાને આવ્યું છે કે અગાઉ અનેકવાર પરિપત્ર બહાર પાડવા છતાં, ઘણી શાળાઓ પોતાની વેબસાઇટ પર ’મેન્ડેટરી ડિસ્ક્લોઝર’(ફરજિયાત વિગતો) અંતર્ગત આચાર્ય, શિક્ષકો અને ફી…
View More આચાર્ય, શિક્ષકો અને ફી માળખાની વિગતો વેબસાઇટ પર જાહેર કરો; CBSEનું ફરમાન