યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ ગાઝા ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. ઇઝરાયલી ગોળીબારમાં ઓછામાં ઓછા 23 પેલેસ્ટિનિયનો માર્યા ગયા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઇઝરાયલનો…
View More ઇઝરાયેલના ગાઝા પરના નવા હુમલામાં 23 પેલેસ્ટિનિયનોના મોતGaza
ગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશ
બોર્ડ ઓફ પીસની રચનામાં ટ્રમ્પના વણસી ગયેલા સંબંધોને સકારાત્મક વળાંક આપવા પ્રયાસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દેશોને બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું…
View More ગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશગાઝાની શાંતિ યોજનાનું પ્રથમ ચરણ, છતાં કાયમી શાંતિ વિશે ભારોભાર આશંકા
વિશ્ર્વમાં સાત યુધ્ધ રોકાવાનો દાવો કરી રહેલા અમેરિકી પ્રમુખ ટ્રમ્પના દાવામાં સચ્ચાઇ છે કે નહીં ગાઝા યુધ્ધ રોકવાના તેમના પ્રયાસો કંઇક અંશે રંગ લાવ્યા છે.…
View More ગાઝાની શાંતિ યોજનાનું પ્રથમ ચરણ, છતાં કાયમી શાંતિ વિશે ભારોભાર આશંકાહમાસની અંતે શરણાગતિ; બંધકોને મુક્ત કરી સત્તા છોડવા તૈયાર
અલ્ટિમેટમ બાદ અમેરિકી પ્રમુખની શાંતિ યોજનાનો સ્વીકાર કરતું આતંકી સંગઠન: ઇઝરાયલે પણ ગાઝાનો કબજો લેવાનું સૈન્ય અભિયાન રોક્યું ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી…
View More હમાસની અંતે શરણાગતિ; બંધકોને મુક્ત કરી સત્તા છોડવા તૈયાર‘ભારત શાંતિ સાથે…’ ગાઝા પર ટ્રમ્પના પ્લાનિંગને PM મોદીનું ખુલ્લું સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાની જાહેરાત બાદ ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિના સંકેતો મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની પહેલની પ્રશંસા કરતા કહ્યું…
View More ‘ભારત શાંતિ સાથે…’ ગાઝા પર ટ્રમ્પના પ્લાનિંગને PM મોદીનું ખુલ્લું સમર્થનગાઝાના લોકોને સહાય પહોંચાડવા નીકળેલા ગ્રેટા થનબર્ગના જહાજ પર ડ્રોન હુમલો
હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્યથી ઇઝરાયલ ગાઝા પર તેના હુમલાઓ ચાલુ રાખે છે. જોકે, સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ગાઝાના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે…
View More ગાઝાના લોકોને સહાય પહોંચાડવા નીકળેલા ગ્રેટા થનબર્ગના જહાજ પર ડ્રોન હુમલોગાઝા મુદ્દે સોનિયાની ચિંતામાં લઘુમતી તુષ્ટિકરણ, મોદી દ્વેષની ગંધ આવે છે
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂૂ થયું ત્યારથી કોંગ્રેસ ગાઝાપટ્ટીનાં લોકો પર હેત બતાવી રહ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગાઝાપટ્ટી પર હુમલા બદલ ઈઝરાયલની…
View More ગાઝા મુદ્દે સોનિયાની ચિંતામાં લઘુમતી તુષ્ટિકરણ, મોદી દ્વેષની ગંધ આવે છેગાઝામાં રાશનની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર: 25ના મોત
ગાઝામાં રાશન ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબારમાં 25 પેલેસ્ટિનિયનોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને હોસ્પિટલોએ આરોપ લગાવ્યો છે કે આ ગોળીબાર ઇઝરાયલી સેના…
View More ગાઝામાં રાશનની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર: 25ના મોતગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારો
ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનાં યુધ્ધમાં અનેક માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છે. લાખો લોકો બેઘર બની ગયા છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયલનાં સતત બોંમ્બમારાના કારણે સમગ્ર વિસ્તાર કાટમાળમાં…
View More ગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારોયુદ્ધ વિરામ તોડીને ઈઝરાયલની ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક: 200 લોકોનાં મોત
ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 200 લોકો માર્યા ગયા છે. યુદ્ધવિરામ બાદ ગાઝામાં કરવામાં આવેલો આ…
View More યુદ્ધ વિરામ તોડીને ઈઝરાયલની ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક: 200 લોકોનાં મોત