ગુજરાત2 months ago
સુરેન્દ્રનગરથી જૂનાગઢ જતી ST બસને વણા ગામ પાસે નડ્યો અકસ્માત: ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા બસ પલટી જતા 40થી વધુ મુસાફરોને ઘવાયા
હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. આજે વેહલી સવારે સુરેન્દ્રનગરમાં બસ દુર્ઘટના સર્જાઈ....