બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં…
View More સગીરા પરના દુષ્કર્મ કેસમાં બિહારી કથાકાર કસ્ટડી ભેગાindia news
બેંગલુરુ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં EVMને બદલે બેલેટ પેપરનો ઉપયોગ થશે
ગ્રેટર બેંગલુરુ એરિયા (GBA) હેઠળના પાંચ શહેર કોર્પોરેશનોની ચૂંટણીઓ બેલેટ પેપર પર હાથ ધરવામાં આવશે, રાજ્ય ચૂંટણી કમિશનર જી.એસ. સંગ્રેશીએ આજે 88.91 લાખ મતદારો ધરાવતી…
View More બેંગલુરુ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં EVMને બદલે બેલેટ પેપરનો ઉપયોગ થશેઅરૂણાચલના તળાવમાં ડૂબેલા બીજા કેરાલિયનનો મૃતદેહ મળ્યો
અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં થીજી ગયેલા સેલા તળાવનો એક ભાગ ડૂબી જવાથી ડૂબી ગયેલા કેરળના બંને પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા છે, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું…
View More અરૂણાચલના તળાવમાં ડૂબેલા બીજા કેરાલિયનનો મૃતદેહ મળ્યોઅપરાધ સાબિત થાય એ પહેલાં જામીન મેળવવાનો સૌને અધિકાર
ગુનો સાબિત થાય તે પહેલાં જામીન મેળવવો દરેક આરોપીનો બંધારણીય અધિકાર: જયપુર સાહિત્ય મહોત્સવમાં પૂર્વ ડી.વાય. ચંદ્રચુડનું મોટું નિવેદન ઉમર ખાલિદના કેસનો ઉલ્લેખ કરતા તેમણે…
View More અપરાધ સાબિત થાય એ પહેલાં જામીન મેળવવાનો સૌને અધિકારટ્રેનમાં મહિલાને લાડુ ખવડાવી બેભાન કર્યા બાદ 10 માસના બાળકની ઉઠાંતરી
દિલ્હી-હાવડા રેલવે રૂૂટ પર દોડતી નંદન કાનન એક્સપ્રેસમાં બાળકના અપહરણની એક ચોંકાવનારી ઘટના બની છે. ટ્રેનમાં મુસાફરી કરતી એક મહિલાને નશીલા મીઠાઈ ભેળવીને બેભાન કરી…
View More ટ્રેનમાં મહિલાને લાડુ ખવડાવી બેભાન કર્યા બાદ 10 માસના બાળકની ઉઠાંતરીશિંદેને કારણે ભાજપની જીતનો રૂઆબ તબક્કાવાર ટાઢો પડી ગયો
મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે અસલી રાજકીય રમત શરૂૂ થઈ છે. પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભલે ભારતીય જનતા…
View More શિંદેને કારણે ભાજપની જીતનો રૂઆબ તબક્કાવાર ટાઢો પડી ગયોશ્રીમંતોના વધતા રાજકીય વર્ચસ્વ વચ્ચે ભારતની અનામત નીતિની વાહવાહી
આજથી તા.23 જાન્યુઆરી સુધી સ્વીટ્ઝરલેન્ડના દાવોસમાં આર્થિક નિષ્ણાંતો દ્વારા ભારે બૌદ્ધિક કસરતો ગુજરાત સહિત દસ રાજ્યોનો વિરાટ પેવેલિયનમાં વૈશ્ર્વિક દબદબો ઓક્સફ્રેમ દ્વારા આજે વર્લ્ડ ઈકોનોમિક…
View More શ્રીમંતોના વધતા રાજકીય વર્ચસ્વ વચ્ચે ભારતની અનામત નીતિની વાહવાહીલદાખમાં 5.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, કાશ્મીરથી લઈને તઝાકિસ્તાન સુધી આંચકા અનુભવાયા
આજે સવારે લદ્દાખના લેહ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.7 નોંધાઈ હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની…
View More લદાખમાં 5.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, કાશ્મીરથી લઈને તઝાકિસ્તાન સુધી આંચકા અનુભવાયામાઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળી
અવિમુક્તેશ્ર્વરાનંદજી માઘ સ્નાન વિના પાછા ફર્યા, શિષ્યોની ધરપકડ : શંકરાચાર્યને ચાલતા જવાનું કહેતા મામલો બિચક્યો માઘ મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો…
View More માઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળીજયારે બધું સરળતાથી ચાલવા લાગે ત્યારે જૂની પેઢીએ જતા રહેવું જોઇએ!
કેન્દ્રીય મંત્રી ગડકરીનો વધુ એક ગોફણિયો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ છૂપી રીતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે…
View More જયારે બધું સરળતાથી ચાલવા લાગે ત્યારે જૂની પેઢીએ જતા રહેવું જોઇએ!