IPL 2026ની 20મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ભવ્ય જીત મેળવી…
View More મુંબઇ ઇન્ડિયન્સની ઘર આંગણે હાર, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 18 રને જીતBangalore
માર્ગ અકસ્માતમાં બાળકના મોતથી બેંગ્લોરમાં નાકાબંધી: ચોતરફ કચરાના ઢગ
બેલ્લાહલ્લી લેન્ડફિલ પર કચરાના ઢગલાબંધ કોમ્પેક્ટરોના નાકાબંધીને કારણે ગુરુવારે બેંગાલુરુમાં કચરો સંગ્રહ ખોરવાઈ જવાની શક્યતા છે, જ્યારે આ મુદ્દો રાજકીય ઝઘડામાં ફેરવાઈ ગયો છે. નાયબ…
View More માર્ગ અકસ્માતમાં બાળકના મોતથી બેંગ્લોરમાં નાકાબંધી: ચોતરફ કચરાના ઢગડરામણી મિસ્ટ્રી લેડીનો ફોટો મૂકી બુરી નજરથી બચવાનો ઉપાય !
બેન્ગલોરમાં ક્ધસ્ટ્રક્શન-સાઇટ્સ અને બજારોમાં એક મિસ્ટરી લેડીનાં પોસ્ટરો એટલીબધી જગ્યાએ જોવા મળ્યાં છે કે એ હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. પછીથી જાણવા મળ્યું…
View More ડરામણી મિસ્ટ્રી લેડીનો ફોટો મૂકી બુરી નજરથી બચવાનો ઉપાય !કોહલીની બેંગ્લોરને ખરીદવા લાગી લાઇન, પુનાવાલા બાદ અમેરિકન કંપનીને પણ રસ
અદાણી ગ્રુપ અને દિલ્હીના અબજોપતિને પણ RCBમાં રસ IPL 2025નો ખિતાબ જીતનાર RCB નવા માલિક શોધવા માટે તૈયાર છે. આગામી સીઝન પહેલા ફ્રેન્ચાઇઝી વેચવાની તૈયારી…
View More કોહલીની બેંગ્લોરને ખરીદવા લાગી લાઇન, પુનાવાલા બાદ અમેરિકન કંપનીને પણ રસનાજુક પીંછાં પર કઠિન પરિશ્રમ કરી બનાવી ફેધર લાઈબ્રેરી
બેંગ્લોરમાં નેશનલ સેન્ટ્રલ ફોર બાયોલોજિકલ સાયન્સમાં 156 પ્રજાતિના પીંછાંની ભારતની પ્રથમ ફેધર લાઈબ્રેરી બનાવવાનું શ્રેય જાય છે ગુજરાતી યુવતી એશા મુન્શીને પીંછાંના નાનકડા ટુકડામાંથી તેના…
View More નાજુક પીંછાં પર કઠિન પરિશ્રમ કરી બનાવી ફેધર લાઈબ્રેરીબેંગ્લોરમાં CM કાર્યક્રમ પહેલાં વિસ્ફોટકો-ડીટોનેટર મળ્યા
શહેરની મધ્યમાં બસ સ્ટેન્ડના નામ બદલવાના કાર્યક્રમમાં CM , ડેપ્યુટી CM સહિતના નેતાઓ આવવાના હતા; કાવતરાની આશંકાએ સીકયુરીટી એજન્સીઓ એલર્ટ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા…
View More બેંગ્લોરમાં CM કાર્યક્રમ પહેલાં વિસ્ફોટકો-ડીટોનેટર મળ્યાપંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ
જોશ હેઝલવુડ-સુયશ શર્માની ત્રણ-ત્રણ વિકેટ, પંજાબને હજુ ક્વોલિફાયર-2 થકી તક પ્રથમ ક્વોલિફાયરમાં RCBએ પંજાબ કિંગ્સને હરાવ્યું. એકતરફી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લાયન્સ ઓફ પંજાબને 8…
View More પંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશબેંગ્લુરમાં ગૂગલનું સૌથી મોટું કેમ્પસ ‘અનંત’ લોન્ચ
ગૂગલ દ્વારા ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરમાં વિશ્ર્વનું સૌથી મોટું કેમ્પસ ‘અનંત’ બનાવવામાં આવ્યું છે. દોઢ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા આ કેમ્પસમાં 5000થી વધુ લોકો…
View More બેંગ્લુરમાં ગૂગલનું સૌથી મોટું કેમ્પસ ‘અનંત’ લોન્ચબેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો ઇન્ડિયા-2025 પ્રદર્શનની જમાવટ
બેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો સ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયા-2025નું આયોજન કરવામાં આવ્યું છે. ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ની વ્યાપક થીમ સાથે શરૂ…
View More બેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો ઇન્ડિયા-2025 પ્રદર્શનની જમાવટ