સર્કિટ બેંચે પ્રથમ 44 કેસની સ્કુટીની શરૂ કરી, હજારો કેસોનો નિકાલ થવાની આશા: વ્યાપાર-ઉદ્યોગક્ષેત્રને હાશકારો કેન્દ્ર સરકાર દ્વારા જે સમયથી જીએસટી કાયદાને લાગુ કરવામાં આવ્યો…
View More GSTના અમલ બાદ 9 વર્ષે રાજકોટમાં ટ્રિબ્યુનલ ધમધમીgujarat
સુરતમાં કોંગ્રેસની મીટિંગમાં ભાજપના જય શ્રીરામના નારા
ચૂંટણીના માહોલ વચ્ચે સુરતનું રાજકારણ હવે ગલી-મહોલ્લા સુધી ગરમાયું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મદનપુર ખાતે પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં…
View More સુરતમાં કોંગ્રેસની મીટિંગમાં ભાજપના જય શ્રીરામના નારામકાન વેચાણના નાણાં મામલે રિક્ષાચાલક પર ખુની હુમલો
મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં બનાવ, આરોપીએ આડેધડ છરીના છ ઘા ઝીંકી દીધા: આધેડ સારવારમાં રાજકોટ શહેરમાં મકાન વેચાણના બાકી નીકળતા નાણાંની લેતી-દેતી બાબતે એક…
View More મકાન વેચાણના નાણાં મામલે રિક્ષાચાલક પર ખુની હુમલોદ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદ
ભોગ બનનારને રૂા.11 લાખનું વળતર ચૂકવવા આદેશ: દ્વારકાની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચૂકાદો દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા…
View More દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા 20 વિદ્યાર્થી ઘવાયા
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ધારીની ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક ચાલકે બેલેન્સ ગુમાવી દેતા રોડની…
View More ધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા 20 વિદ્યાર્થી ઘવાયારેશનિંગના દુકાનદારોની કાલથી અચોક્કસ મુદતની હડતાળ, કરોડો લાભાર્થીને હાલાકી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં એક તરફ ભાજપના પ્રતિનિધિઓ પ્રચાર દરમિયાન સરકાર દ્વારા સુચારૂૂ શાસનના દાવા કરી રહ્યા છે ત્યારે રેશનિંગની દુકાનદારોના એસોસિએશન દ્વારા 19 એપ્રિલ-અખાત્રીજથી…
View More રેશનિંગના દુકાનદારોની કાલથી અચોક્કસ મુદતની હડતાળ, કરોડો લાભાર્થીને હાલાકીRTE એડમિશનની તારીખ 23મી સુધી લંબાવાઈ
આંગણવાડીના બાળકો પ્રાયોરિટીમાં પાછળ ધકેલાયા, રેશનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નથી ગુજરાતમાં શિક્ષણના અધિકાર (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત બેઠકો પર પ્રવેશ મેળવવા…
View More RTE એડમિશનની તારીખ 23મી સુધી લંબાવાઈQR કોડથી પેમેન્ટ મેળવતા વેપારીઓ GSTના રડારમાં
ગુજરાતમાં જીએસટી વિભાગે હવે તેવા વેપારીઓ સામે તપાસનો ગાળિયો મજબૂત બનાવ્યો છે જેઓ ડિજિટલ પેમેન્ટ્સ દ્વારા થતી આવકને જીએસટી રિટર્નમાં દર્શાવતા નથી. ખાસ કરીને…
View More QR કોડથી પેમેન્ટ મેળવતા વેપારીઓ GSTના રડારમાંકાલે 74 કેન્દ્રો ખાતે PSIની લેખિત પરીક્ષા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજયામાં ચારથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.19/04/2026ના રોજ પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષાનું…
View More કાલે 74 કેન્દ્રો ખાતે PSIની લેખિત પરીક્ષા, પોલીસનો ચુસ્ત બંદોબસ્તજસદણના સાણથલીના પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
જસદણનાં સાણથલી ગામે રહેતાં પ્રૌઢ ઘરેથી ગોંડલ જવાનું કહી નીકળ્યા બાદ વાડીએ પહોંચી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પ્રૌઢનાં આપઘાતથી પરિવારમાં શોકની લાગણી…
View More જસદણના સાણથલીના પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું