રાજ્યના પોલીસ વિભાગના રહેણાંક અને બિન-રહેણાંક મકાનોના ચાલુ તેમજ ખાસ મરામતના કાર્યોને વધુ વેગવંતા અને પારદર્શક બનાવવા માટે જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી…
View More પોલીસ વિભાગમાં મરામતના કાર્યો માટે નવી SOP જાહેર: ક્વોટેશન પ્રથા બંધrajkot police
રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, 9 શખસોની ગેંગ ઉદયપુરથી ઝડપાઈ
રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વીથ મર્ડરના ચકચારી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપનાર ટોળકીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી…
View More રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, 9 શખસોની ગેંગ ઉદયપુરથી ઝડપાઈરાજકોટ શહેરના 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
ગુજરાત મિરર રાજકોટ રાજકોટ શહેર પોલીસ બેડામાં વહિવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુસર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વનો હુકમ…
View More રાજકોટ શહેરના 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીશહેરના 17 PSIની આંતરિક બદલી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.…
View More શહેરના 17 PSIની આંતરિક બદલીનંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીના 29 વાહનો ઝપટે ચડયા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ…
View More નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીના 29 વાહનો ઝપટે ચડયાપોલીસની બેવડી નીતિ, શાસક પક્ષના નેતાને માત્ર દંડ, અન્યના વાહન ડીટેઇન
ગુજરાત રાજ્યમાં કદાચ પ્રથમ વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને ગંભીર ગુનાઓ પર લગામ કસવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક અત્યંત કડક અને…
View More પોલીસની બેવડી નીતિ, શાસક પક્ષના નેતાને માત્ર દંડ, અન્યના વાહન ડીટેઇનશહેરમાં બૂટલેગરો બેફામ અને પેટ્રોલ પંપ ઉપર પોલીસનો પહેરો
ભાવનગરમાં બનેલ લઠ્ઠા કાંડ બાદ રાજયભરમાં પ્રોહીબીશનની ડાઈવ કરવા રાજય પોલીસ વડાના આદેશ આપ્યો છે ત્યારે શહેરમાં એક તરફ બૂટલેગરો અને અસામાજિક તત્વો બેફામ બન્યા…
View More શહેરમાં બૂટલેગરો બેફામ અને પેટ્રોલ પંપ ઉપર પોલીસનો પહેરોદારૂ-જુગાર અંગે 6359629896 ઉપર ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપો :ડીસીપી
ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ રાજય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજયભરમાં દારૂૂબંધી ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે રાજકોટ શહેર પોલીસે દારૂૂના વેચાણ,…
View More દારૂ-જુગાર અંગે 6359629896 ઉપર ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપો :ડીસીપીશહેરમાં પોલીસનું મધરાત્રે ચેકિંગ, અનેક વાહનો ડીટેઇન
નંબર પ્લેટ વિના, ડાર્ક ફિલ્મવાળા અને લાઈસન્સ વિના વાહન લઇને નીકળેલા ચાલકો સામે કાર્યવાહી રંગીલા રાજકોટ શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડકપણે…
View More શહેરમાં પોલીસનું મધરાત્રે ચેકિંગ, અનેક વાહનો ડીટેઇનભયજનક ડ્રાઇવિંગ અને બાકી ઇ-ચલણ નહી ભરનાર 48ના લાઇસન્સ સસ્પેન્ડ
રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થાય અને વાહન ચાલકો સમયસર ઈ-ચલણની રકમ ભરપાઈ કરે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા આકરા…
View More ભયજનક ડ્રાઇવિંગ અને બાકી ઇ-ચલણ નહી ભરનાર 48ના લાઇસન્સ સસ્પેન્ડ