જામનગરમાં GSTની જટિલ આંટીઘૂંટીના વિરોધમાં ઉદ્યોગોની સજ્જડ હડતાલ

ભારતના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા જામનગરમાં 7000 જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે અંદાજિત 3.5 લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી પૂરી…

View More જામનગરમાં GSTની જટિલ આંટીઘૂંટીના વિરોધમાં ઉદ્યોગોની સજ્જડ હડતાલ

જામનગરમાં જીએસટી તંત્રના ત્રાસના વિરોધમાં સોમવારે ઉદ્યોગો બંધનું એલાન, વિશાળ મૌનરેલીનું આયોજન

દરોડારાજ સામે ભભૂકતો આક્રોશ, સ્થાનિક ધારાસભ્યો-સાંસદના મૌન સામે ઉઠતા સવાલો જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો તેમજ જીએસટી કાયદાની જટિલતાઓના કારણે પડી…

View More જામનગરમાં જીએસટી તંત્રના ત્રાસના વિરોધમાં સોમવારે ઉદ્યોગો બંધનું એલાન, વિશાળ મૌનરેલીનું આયોજન

GST દર ઘટાડાનો લાભ મોંઘવારીમાં ધોવાઇ ગયો

  GST દરોના તર્કસંગતકરણ (રેશનાલાઇઝેશન)ના એક વર્ષ પછી, કોમોડિટીના ઊંચા ભાવને કારણે મળેલા લાભોનો મોટો હિસ્સો ધોવાઈ ગયો છે; ખાદ્યપદાર્થોથી લઈને ગ્રાહક વપરાશની વસ્તુઓ અને…

View More GST દર ઘટાડાનો લાભ મોંઘવારીમાં ધોવાઇ ગયો

જામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ

જામનગરના બ્રાસ ઉદ્યોગ સહિતના અન્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો જીએસટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ અને અકારણ નોટિસોથી ત્રસ્ત થઈ ચૂક્યા છે, જેને પગલે હવે…

View More જામનગરના GST તંત્રમાં બાબુશાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ

MSME ડેટા ઉપરથી GST વસુલવાની નોટિસથી નાના વેપારીઓમાં દેકારો

ગુજરાતના જીએસટી વિભાગે પ્રથમ વખત ઉદ્યમ (ઞમુફળ) એમએસએમઈ ડેટાનો ઉપયોગ કરીને જીએસટી રજિસ્ટ્રેશન માટે જવાબદાર હોઈ શકે તેવી કંપનીઓને ઓળખી કાઢી છે. એમએસએમઈ રેકોર્ડમાં ટર્નઓવર…

View More MSME ડેટા ઉપરથી GST વસુલવાની નોટિસથી નાના વેપારીઓમાં દેકારો

બ્લડ ડોનેશન કેમ્પને GSTમાંથી છૂટ નહીં: ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગની સ્પષ્ટતા

    બ્લડ ડોનેશન ભલે લોકોના જીવ બચાવી શકે, પરંતુ તે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)માંથી છૂટ અપાવી શકતું નથી. ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગએ…

View More બ્લડ ડોનેશન કેમ્પને GSTમાંથી છૂટ નહીં: ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગની સ્પષ્ટતા

GSTની આંટીઘૂંટી, ઉંઝા યાર્ડમાં ઇસબગુલનો વેપાર બંધ

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા મહેસાણા જિલ્લાના ઊંઝા ગંજ બજારમાં જીએસટી (ૠજઝ) ના દરમાં ઊભી થયેલી ભારે મડાગાંઠના કારણે ઇસબગુલનો વેપાર સંપૂર્ણપણે બંધ થઈ…

View More GSTની આંટીઘૂંટી, ઉંઝા યાર્ડમાં ઇસબગુલનો વેપાર બંધ

GIDCમાં થર્ડ પાર્ટી વેચાણ પર GST નહીં લાગે : સરકારની અપીલ રદ

  કોઈ ઔદ્યોગિક એકમ GIDC ના લીઝ પ્લોટ અન્ય પક્ષકાર (થર્ડ પાર્ટી) ને વેચે અથવા તેના હક તબદીલ કરે, તો તેના પર 18% GST નહીં…

View More GIDCમાં થર્ડ પાર્ટી વેચાણ પર GST નહીં લાગે : સરકારની અપીલ રદ

GST ટ્રિબ્યુનલ તૈયાર નથી છતાં 30 જૂન સુધીમાં અપીલ કરવી ફરજિયાત!

  સાડા ચાર લાખથી વધુ અપીલ પેન્ડિંગ, જીએસટીના અમલના 9 વર્ષ બાદ પણ ટ્રિબ્યુનલ સંપૂર્ણ કાર્યરત નથી થઇ દેશમાં જીએસટીનો અમલ શરૂૂ થયે એક દાયકો…

View More GST ટ્રિબ્યુનલ તૈયાર નથી છતાં 30 જૂન સુધીમાં અપીલ કરવી ફરજિયાત!

કોચિંગ કલાસીસ ‘શૈક્ષણિક સંસ્થા’ નથી, 18 ટકા GST લાગે

ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગનો ચૂકાદો, જીએસટીમાંથી મુક્તિ ફગાવી ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂૂલિંગએ એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 5 થી 12…

View More કોચિંગ કલાસીસ ‘શૈક્ષણિક સંસ્થા’ નથી, 18 ટકા GST લાગે