જસદણના અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડો પાડી ગેસ્ટહાઉસમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં ગેસ્ટ હાઉસના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને…
View More જસદણના ગેસ્ટ હાઉસમાં પોલીસનો દરોડો, કુટણખાનુ ચલાવતા મેનેજરની ધરપકડgujarat news
કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર વૃધ્ધનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા વરજાંગભાઈ મંગાભાઈ લુણા નામના 62 વર્ષના વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જી.જે. 10 બીડી 0219 નંબરના મોટરસાયકલ પર બેસીને જુવાનપુર…
View More કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર વૃધ્ધનું મૃત્યુધોરાજી પંથકના ખેડૂતોને પિયત સમયે જ વીજળીના ધાંધિયા, જીઇબી અને સરકાર સામે આક્રોશ
રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ હાલ “સૂડી વચ્ચે સોપારી” જેવી થઈ ગઈ છે. એક તરફ કમોસમી વરસાદનો માર અને બીજી તરફ પિયત સમયે જ વીજળીના ધાંધિયા. રાજકોટ…
View More ધોરાજી પંથકના ખેડૂતોને પિયત સમયે જ વીજળીના ધાંધિયા, જીઇબી અને સરકાર સામે આક્રોશરાજકોટ માર્કેટ યાર્ડની 1 વર્ષની આવક 41.52 કરોડ, 10.19 કરોડની બચત
જયેશ રાદડિયાનો ભરોસો સાર્થક, પાંચ વર્ષમાં જયેશ બોઘરાએ શિકલ બદલી નાખી 51 કરોડના વિકાસકાર્યો કર્યા અને હજુ 15 કરોડના કરાશે, સ્વ.વિઠ્ઠલભાઇની પ્રતિમા પણ મુકાશે સૌરાષ્ટ્રના…
View More રાજકોટ માર્કેટ યાર્ડની 1 વર્ષની આવક 41.52 કરોડ, 10.19 કરોડની બચતઉપલેટા આમ આદમી પાર્ટીમાં જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવાની એન્ટ્રીથી ભડકો
સમગ્ર સૌરાષ્ટ્રમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતાની વોટ બેંક વધારવા અવનવા દાવપેચ કરી રહી…
View More ઉપલેટા આમ આદમી પાર્ટીમાં જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવાની એન્ટ્રીથી ભડકોકચ્છનું સફેદ રણ બન્યું ‘ફિલ્મ સિટી’: જોન અબ્રાહમ-હર્ષવર્ધન રાણેએ એકશન સીન્સ કર્યા
રણ ઉત્સવને કારણે વૈશ્ર્વિક ફલક પર ચમકેલું કચ્છ બની રહ્યું છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે શૂટીંગનું હબ વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં રણ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે ફિલ્મી…
View More કચ્છનું સફેદ રણ બન્યું ‘ફિલ્મ સિટી’: જોન અબ્રાહમ-હર્ષવર્ધન રાણેએ એકશન સીન્સ કર્યાઅલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ મંદી, માર્ચ માસમાં માત્ર સાત શિપ આવ્યા
ભાવનગર નજીકના વિશ્વ પ્રસિદ્ધ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે માર્ચ મહિનામાં રિસાક્લ થવા માટે આવતા શિપની સંખ્યા અંદાજ કરતા ઓછી થઈ છે. શિપ બ્રેકિંગ વ્યવસાય…
View More અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ મંદી, માર્ચ માસમાં માત્ર સાત શિપ આવ્યાદ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશનું તેડું
દ્વારકા જિલ્લા પંચાયત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી 11 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક…
View More દ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશનું તેડુંકોડીનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય જે.ડી.સોલંકીએ કોંગ્રેસ ઉમેદવારોને ખુલ્લું સમર્થન આપતા ચકચાર
સિંધાજ ગામે કોંગ્રેસની બેઠકમાં ભાજપના નેતાની હાજરીથી અનેક તર્ક-વિતર્ક: વડનગર જિલ્લા પંચાયત બેઠક પર નવા સમીકરણો રચાયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ચૂંટણી પૂર્વે જ…
View More કોડીનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય જે.ડી.સોલંકીએ કોંગ્રેસ ઉમેદવારોને ખુલ્લું સમર્થન આપતા ચકચારગોંડલમાં આંતરિક જૂથવાદ: કિસાન મોરચાના મહામંત્રીએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે માર માર્યાનો આક્ષેપ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો, સ્થાનિક રાજકારણમાં ગરમાવો ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપ કિસાન મોરચાના મહામંત્રી…
View More ગોંડલમાં આંતરિક જૂથવાદ: કિસાન મોરચાના મહામંત્રીએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે માર માર્યાનો આક્ષેપ