કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે મુખ્યમંત્રી -નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખના ઉગ્ર પ્રતિભાવ, માફી માંગવાની માંગ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ કેરળમાં જાહેરસભા સંબોધતા કોંગ્રેસના…
View More ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહ્યા, ભાજપને દારૂગોળો મળી ગયોgujarat news
બિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટ
દાનાપુર રેલવે સ્ટેશન બહાર કસ્ટમ અધિકારીની ઓળખ આપી 8 શખ્સોની ટોળકીએ બે કર્મચારીના અપહરણ કરી 17 કિલો સોનાની ફિલ્મીઢબે લૂંટ ચલાવતા સનસનાટી રાજકોટના પ્રહલાદ પ્લોટ…
View More બિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટધ્રાંગધ્રા ‘આપ’ના શહેર પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો
ડોર ટુ ડોર કચરો લેવા જતા દંપતીને ધમકાવી અપમાનિત કર્યા હતા ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના શહેર પ્રમુખ…
View More ધ્રાંગધ્રા ‘આપ’ના શહેર પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયોમોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઇ અઘારાની નિમણૂક
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારા ની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાના આકસ્મિક અવસાન બાદ આ મહત્વપૂર્ણ…
View More મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઇ અઘારાની નિમણૂકચોટીલા પોલીસનો ‘ઝોલાછાપ’ ડોક્ટર પર ડીવાયએસપી ટીમનો સપાટો
ચોટીલા ડિવિઝનના ડીવાયએસપી ટીમ દ્વારા માનવ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન…
View More ચોટીલા પોલીસનો ‘ઝોલાછાપ’ ડોક્ટર પર ડીવાયએસપી ટીમનો સપાટોકારમાં ચોરખાનામાં છૂપાવેલો 1.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબી-કચ્છ હાઈવે પર સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂૂની હેરાફેરી ઝડપી લઈને માળિયા પોલીસે 1.16 લાખના દારૂૂ સહીત 2.16 લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને…
View More કારમાં ચોરખાનામાં છૂપાવેલો 1.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયોપ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સિરામિક ઉદ્યોગ લાલઘૂમ
કંપની પાસેથી ખરીદી બંધ કરવાનો એસો.નો નિર્ણય આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉધોગકાર ની મીટીંગ મળી હતી જેમાં પ્રોપેન અને એલ પી જી…
View More પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સિરામિક ઉદ્યોગ લાલઘૂમમોરબીના રફાળેશ્ર્વર નજીક ટ્રકે પલટી મારતા ચાલક યુવકનું મોત
તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો…
View More મોરબીના રફાળેશ્ર્વર નજીક ટ્રકે પલટી મારતા ચાલક યુવકનું મોતમોરબીના ન્યુ પેલેસમાં આગથી લાખોનું નુકસાન
મોરબીના સામાકાંઠે આવેલ ન્યુ પેલેસના ત્રીજા માળે આગ લાગી હતી અને આગને પગલે ફર્નીચરમાં નુકશાન થયું હતું ત્રીજા માળે ફસાયેલી મહિલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું…
View More મોરબીના ન્યુ પેલેસમાં આગથી લાખોનું નુકસાનકોડીનાર અંબુજા સિમેન્ટનું બેફામ પ્રદૂષણ, તંત્રની રહેમનજર હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
ક્ધવેયર બેલ્ટ નીચે ‘ગ્રીન તાલપત્રી’ બાંધવાના વાહિયાત સોલ્યુશન સાથે મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉઠા ભણાવાયા કોડીનાર તાલુકાના વડનગર ખાતે આવેલી અદાણી અંબુજા સિમેન્ટ ફેક્ટરી દ્વારા…
View More કોડીનાર અંબુજા સિમેન્ટનું બેફામ પ્રદૂષણ, તંત્રની રહેમનજર હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં