ગુજરાત સરકારના વહીવટી માળખામાં શિસ્ત અને એકરૂૂપતા લાવવા માટે સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ…
View More રાજ્યના સરકારી ડ્રાઈવરો હવે નવા લૂકમાં, વર્ષો પછી યુનિફોર્મનો કલર બદલાયોgujarat news
રાજકોટની હવા પ્રદૂષણ મુક્ત : સરેરાશ AQI 71
હવાની ગુણવત્તા સુધારવા સરકાર અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત ‘લેક એન્ડ એર વોચ’ પહેલ હાથ ધરશે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) એ દૈનિક હવા ગુણવત્તા રિપોર્ટિંગ…
View More રાજકોટની હવા પ્રદૂષણ મુક્ત : સરેરાશ AQI 71જામનગરની લેબર કોલોનીમાં ભોજન લીધા બાદ 47 શ્રમિકોને ફ્રૂડ પોઈઝનિંગ
જામનગર શહેરમાં આવેલી લેબર કોલોનીમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. રાત્રિના અંધારામાં તૈયાર થયેલું ભોજન આરોગ્યા બાદ એક પછી એક શ્રમિકોની તબિયત…
View More જામનગરની લેબર કોલોનીમાં ભોજન લીધા બાદ 47 શ્રમિકોને ફ્રૂડ પોઈઝનિંગગબ્બર પર મધમાખીઓનો કબજો, અંબાજી મંદિરનો રોપ-વે બે દિવસ બંધ
શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શને જવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી બુધવાર અને ગુરુવારે ગબ્બર પર્વત પર…
View More ગબ્બર પર મધમાખીઓનો કબજો, અંબાજી મંદિરનો રોપ-વે બે દિવસ બંધજામનગર: શેરબજારમાં નુકસાન જતા આશાસ્પદ યુવાનનો આપઘાત
જામનગર શહેરમાં આર્થિક તાણ અને માનસિક દબાણના કારણે વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાને શેરબજારમાં થયેલા ભારે…
View More જામનગર: શેરબજારમાં નુકસાન જતા આશાસ્પદ યુવાનનો આપઘાતજેતપુર નજીક કાર અડફેટે દાદા-પૌત્રના મોત
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ફરી એકવાર રક્તરંજિત ઘટના સામે આવી છે. જેતપુરની રબારીકા ચોકડી પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી…
View More જેતપુર નજીક કાર અડફેટે દાદા-પૌત્રના મોતકેરીનો રસ અને પનીર સબજી ખાધા બાદ 400ને ઝાડા-ઉલટી
દાહોદના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં બનેલી ઘટનાથી ભારે અફરા તફરી, 200ને હોસ્પિટલમાં ખસેડાયા, 200ને ગામમાં જ સારવાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં એક લગ્નપ્રસંગે…
View More કેરીનો રસ અને પનીર સબજી ખાધા બાદ 400ને ઝાડા-ઉલટીબાબરાના ખંભાળામાં સગીરાનો એસિડ અને ઝેરી દવા પી આપઘાત
બાબરાના ખંભાળા ગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર એસિડ અને ઝેરી દવા મિક્સ કરી પી લીધી હતી. સગીરાનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી…
View More બાબરાના ખંભાળામાં સગીરાનો એસિડ અને ઝેરી દવા પી આપઘાતધોરાજીના વ્યાજખોરે પાંચ લાખ સામે કેન્ટીન સંચાલકનું મકાન પચાવી પાડયું
મકાન ખાલી કરવા અવારનવાર પરિવારને ધમકી આપતો હોવાની ફરિયાદ ધોરાજીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મધ્યમવર્ગીય વ્યક્તિને ધંધા માટે લીધેલી 5 લાખની…
View More ધોરાજીના વ્યાજખોરે પાંચ લાખ સામે કેન્ટીન સંચાલકનું મકાન પચાવી પાડયુંવેરાવળમાં તાંત્રિક વિધિના બહાને વૃધ્ધા સાથે 76.66 લાખની ઠગાઈ
તાંત્રિક વિધિનાં બહાને વૃધ્ધાને હીરા-માણેક સોનુ અપાવવાની લાલચ આપેલ; બે આરોપી સામે ગુનો નોંધાયો વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધ મહીલા પાસે ઉના ના એક શખ્સે…
View More વેરાવળમાં તાંત્રિક વિધિના બહાને વૃધ્ધા સાથે 76.66 લાખની ઠગાઈ