દાહોદ શહેર અને રાજ્યના વન્યજીવ ઈતિહાસમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વિવિધ પ્રજાતિના વન્યજીવોના રેસ્ક્યુ માટે કાર્યરત પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ સંસ્થાએ તેમના સ્થાપના…
View More દાહોદમાં અતિ દુર્લલ બે મોઢા વાળો વુલ્ફ સ્નેક દેખાયોDahod
રથયાત્રામાં સામેલ હાથી ‘લક્ષ્મી’નું બેભાન થઈ મોત
દાહોદ જિલ્લાના લીમડી ખાતે આજે અષાઢી બીજ પર્વે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામેલ થવા માટે લવાયેલ ગજરાજ લક્ષ્મીનું અચાનક મોત નીપજતાં રથયાત્રામાં સામેલ ભક્તોમાં શોકની…
View More રથયાત્રામાં સામેલ હાથી ‘લક્ષ્મી’નું બેભાન થઈ મોતકેરીનો રસ અને પનીર સબજી ખાધા બાદ 400ને ઝાડા-ઉલટી
દાહોદના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં બનેલી ઘટનાથી ભારે અફરા તફરી, 200ને હોસ્પિટલમાં ખસેડાયા, 200ને ગામમાં જ સારવાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં એક લગ્નપ્રસંગે…
View More કેરીનો રસ અને પનીર સબજી ખાધા બાદ 400ને ઝાડા-ઉલટીદાહોદમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા-પુત્રીનો આબાદ બચાવ
દાહોદ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના બની છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના વડભેડ ગામમાં એક મહિલાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો…
View More દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા-પુત્રીનો આબાદ બચાવકચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના બે અલગ-અલગ છેડાઓ પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં દાહોદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે…
View More કચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટશિવયાત્રામાં આગના કરતબ નિહાળતા વૃધ્ધ ભડથું થઈ ગયા
અચાનક ધક્કો લાગતા પેટ્રોલ ઢોળાયું અને વૃધ્ધ આગની ઝપટમાં આવી ગયા, દાહોદના ગરબાડા ગામની ઘટના દાહોદના ગરબાડામાં મહાશિવરાત્રિ નિમિતે યોજાયેલી શિવજી યાત્રા સમયે એક અત્યંત…
View More શિવયાત્રામાં આગના કરતબ નિહાળતા વૃધ્ધ ભડથું થઈ ગયાછોટા ઉદેપુરમાં પણ વાઘ દેખાયો, દાહોદથી પહોંચ્યો કે નવા મહેમાનનું આગમન?
દાહોદના રતનમહલ બાદ છોટા ઉદેપુરમાં એક વાઘ જોવા મળતાં ગુજરાતના વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે, જે હવે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યું…
View More છોટા ઉદેપુરમાં પણ વાઘ દેખાયો, દાહોદથી પહોંચ્યો કે નવા મહેમાનનું આગમન?ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરોમાં તાપમાન 150સે. નીચે, દાહોદમાં 9.90સે.
આગામી 4 દિવસ ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે ગુજરાતમાં ઠંડીમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે અને 10 શહેરમાં 15 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.…
View More ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરોમાં તાપમાન 150સે. નીચે, દાહોદમાં 9.90સે.સમયસર કલાસ ન લેનાર શિક્ષકનો ખુલાશો માંગતા પ્રિન્સિપાલને બે તમાચા ઝીંકી દીધા
દાહોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં એક ચોંકાવનારી અને શિક્ષણજગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેને કારણે સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે. શાળાના એક શિક્ષકે…
View More સમયસર કલાસ ન લેનાર શિક્ષકનો ખુલાશો માંગતા પ્રિન્સિપાલને બે તમાચા ઝીંકી દીધાલીમખેડામાં ભગવાન બિરસા મૂંડાની મૂર્તિ આગળ આઇ લવ ભીલપ્રદેશનું લખાણ
દાહોદના લીમખેડામાં ભીલ પ્રદેશ લખાયું છે. ભગવાન બિરસા મુંડાની મૂર્તિ આગળ તથા સર્કલની દીવાલ પર લખાયું આઇ લવ ભીલ પ્રદેશ. સાંસદ જશવંતસિંહ ભાભોરે મૂર્તિનું અનાવરણ…
View More લીમખેડામાં ભગવાન બિરસા મૂંડાની મૂર્તિ આગળ આઇ લવ ભીલપ્રદેશનું લખાણ