રાજકોટ ગોંડલ હાઇવે ઉપર ભરૂૂડી ટોલનાકા પાસેથી રાજસ્થાનના જોધપુરથી રૂૂ. 9 લાખના એમડી ડ્રગ્સ લઈને આવેલા 4 શખ્સોને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી લઇ રૂૂ.15 લાખનો…
View More ગોંડલ પાસે 9 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયાgujarat news
જામનગર નજીક રેલવે પાટામાં ક્રેક દેખાતાં માલગાડી અટકાવાઇ, દુર્ઘટના ટળી
જામનગર – લાખા બાવળ રેલ માર્ગે અંધાશ્રમ નજીક રેલવે ટ્રેક માં અચાનક ક્રેક જોવા મળતાં રેલવે વિભાગ સતર્ક બન્યો હતો.અને મળતી માહિતી મુજબ, સમયસર ખામીનો…
View More જામનગર નજીક રેલવે પાટામાં ક્રેક દેખાતાં માલગાડી અટકાવાઇ, દુર્ઘટના ટળીજામનગરમાં 20 રૂપિયા નહીં આપતા ફ્રૂટના ધંધાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા
જામનગર શહેરમાં પાંચ દિવસ પહેલાં માત્ર વીસ રૂૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અને ઈજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં,…
View More જામનગરમાં 20 રૂપિયા નહીં આપતા ફ્રૂટના ધંધાર્થીની છરીના ઘા ઝીંકી હત્યાજામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું
એસ.ઓ.જી. શાખાની ટુકડીએ એક શખ્સને ઝડપી લીધો જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.…
View More જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયુંજામનગરમાં બ્લિન્કિટમાં ફૂડ શાખાનું ચેકિંગ
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં શરુ સેક્સન રોડ પર આવેલી બ્લીન્કીટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી સામે હાઈજીનિક સ્થિતિ તથા લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ…
View More જામનગરમાં બ્લિન્કિટમાં ફૂડ શાખાનું ચેકિંગકાલાવડ પાસે કારચાલકે ચાર લોકોને ઉલાળ્યા, બેનાં મૃત્યુ
ફૂટપાથ પર શેરડીનો રસ પીતા દંપતી અને પિતા-પુત્રને અડફેટે લીધા, નબીરો નાસી છૂટ્યો જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બપોરના સમયે એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો…
View More કાલાવડ પાસે કારચાલકે ચાર લોકોને ઉલાળ્યા, બેનાં મૃત્યુકલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજા
કલ્યાણપુર નજીકના હાઈવે માર્ગ પર રવિવારે સાંજના સમયે એક બોલેરો વાહનના થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા પાંચ જેટલા…
View More કલ્યાણપુર નજીક બોલેરોનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું મૃત્યુ, પાંચ વ્યક્તિઓને ઈજાભાવનગરમાં ધોળા દહાડે ઘરના નકુચા તોડી 1.97 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી
ભાવનગરના વિક્ટોરીયા રોડ સરદાર પટેલ સોસાયટીમાં રહેતા એક પરિવાર ના મકાનને નિશાન બનાવી તસ્કરો બપોરના સમયે સોના-ચાંદીના દાગીનાની ચોરી નાસી છૂટ્યા હતા. ચોરીના આ બનાવવાની…
View More ભાવનગરમાં ધોળા દહાડે ઘરના નકુચા તોડી 1.97 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરીધોરાજીમાં કેરમ રમતા ડખ્ખો થતા યુવાનને છરીના ઘા ઝીંક્યા
ધોરાજી શહેરમાં કેરમની રમતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. શહેરના નસીબ ચોક વિસ્તારમાં કેરમ રમતી વખતે થયેલા સામાન્ય ઝઘડામાં એક શખ્સે યુવક પર…
View More ધોરાજીમાં કેરમ રમતા ડખ્ખો થતા યુવાનને છરીના ઘા ઝીંક્યામૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી યુવતીએ 21 લાખ પડાવ્યા
સો.મીડિયામાં સંપર્ક કરી મુંબઈની યુવતી સહિત બે શખ્સોએ ખેલ પાડયો સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં રહેતાં રત્ન કલાકારને સોશિયલ મીડિયાના માઘ્યમથી સંપર્કમાં આવેલી અજાણી યુવતીએ લગ્નની…
View More મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી યુવતીએ 21 લાખ પડાવ્યા