શહેરના રૈયા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે આવતાં કાર ચાલકે ઠોકરે ચડાવતાં ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું ગંભીર ઈજા થતાં સારવારમાં…
View More રૈયા રોડ પર હિટ એન્ડ રન : કારની ઠોકરે ભિક્ષાવૃતિ કરતાં પ્રૌઢનું મોતgujarat news
હું દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનમાં: કાજલ મહેરિયાનો ધડાકો
લોકગાયિકાનું મેરેજ સર્ટિફીકેટ પણ જાહેર, રાજીખુશીથી લગ્ન કર્યાની સ્પષ્ટતા સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે. ગઈકાલે 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો…
View More હું દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનમાં: કાજલ મહેરિયાનો ધડાકોપોપટપરા સ્મશાન પાસે ગાંજો વેચવા નીકળેલો શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. ગત 21 એપ્રિલ, 2026 ના રોજ વહેલી…
View More પોપટપરા સ્મશાન પાસે ગાંજો વેચવા નીકળેલો શખ્સ ઝડપાયોજામનગરમાં કોંગ્રેસના ઉમેદવારને મહિલા મતદારે તતડાવી નાખ્યા
જામનગર શહેરમાં ચાલી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 10માં પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતી જોવા મળી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોંગ્રેસના વોર્ડ નંબર 10ના…
View More જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારને મહિલા મતદારે તતડાવી નાખ્યાશું ગોંડલમાં ગુંડાગીરી છે? જયરાજસિંહ જાડેજાએ ભરી સભામાં પુછયો સવાલ!
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ગોંડલ તાલુકાના ચરખડી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા પૂર્વ…
View More શું ગોંડલમાં ગુંડાગીરી છે? જયરાજસિંહ જાડેજાએ ભરી સભામાં પુછયો સવાલ!પ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસનો સ્ટેન્ડ અપ કોમેડી પ્રીમિયર શો યોજાયો
પુસ્તક ‘લાફટર ડોઝ’નું શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના આંગણે વિમોચન રાજકોટમાં સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આયોજિત ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા હાસ્યકાર ડો. અવની વ્યાસનાં કોન્સેચ્યુલ પ્રોગ્રામ લાફટરડોઝમાં રાજકોટની…
View More પ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસનો સ્ટેન્ડ અપ કોમેડી પ્રીમિયર શો યોજાયોકોર્પોરેશનને 757 મિલકતધારકોએ ધક્કા બેંકના ચેક પધરાવી દીધા
રાજકોટ મનપાને વેરો ન ચુકવતા રીઢા બાકીદારો નાણાકીય વર્ષના અંતમાં જ્યારે ટેક્સ બ્રાન્ચની કડક વસુલાતની ભીંસ આવે છે ત્યારે હાલ પુરતુ સંકટ ટાળવા માટે બાકી…
View More કોર્પોરેશનને 757 મિલકતધારકોએ ધક્કા બેંકના ચેક પધરાવી દીધા‘આપ’માં તાકાત હોય તો સુરતમાં 27 બેઠકો જાળવી રાખે : પાટીલનો પડકાર
સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની આવતી ચૂંટણીને લઈને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે વોર્ડ નંબર 23, 24, 28, 29ના કાર્યકર્તાઓ સાથે ’ચા પે ચર્ચા’…
View More ‘આપ’માં તાકાત હોય તો સુરતમાં 27 બેઠકો જાળવી રાખે : પાટીલનો પડકારહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે લોકોના મોત
શિવસાગર સોસાયટીની પરિણીતા અને ભગવતીપરાના આધેડે દમ તોડ્યો હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્વાસ થંભી ગયા છે. જેમાં શિવસાગર સોસાયટીમાં પરિણીતા…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે લોકોના મોતJEE મેઈનમાં રાજકોટનો નિમય પુરોહિત રાજ્યમાં પ્રથમ
100માંથી 100 પીઆર મેળવ્યા, દેશમાં ચંદીગઢનો છાત્ર પ્રથમ સ્થાને ડિગ્રી ઇજનેરી સહિતના ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટે એપ્રિલમાં જ લેવાયેલી બીજા તબક્કાની જેઈઈ મેઇન સાથે બન્ને…
View More JEE મેઈનમાં રાજકોટનો નિમય પુરોહિત રાજ્યમાં પ્રથમ