ફાયરની ટીમે દરવાજો તોડી માતા-પુત્રને બહાર કાઢી હોસ્પિટલે ખસેડયા પરંતુ જીવ ન બચ્યો શહેરના પેલેસ રોડ પર આશાપુરા માતાજીના મંદિર પાસે આવેલ વર્ધમાનનગરમાં મોડી રાત્રીના…
View More રાજકોટમાં ફલેટમાં ભેદી આગ, માતા-પુત્રના ગૂંગળાઇ જતા મોતfire
સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગ
સાવરકુંડલાના સેંજળ વિસ્તારમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઇ છે. વન વિભાગ, અમરેલી જિલ્લા દ્વારા જાહેર કરવામાં આવે છે કે, સાવરકુંડલા તાલુકાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં…
View More સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગરાજકોટ: પેલેસ રોડ પાસે આવેલ મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગી, ગૂંગળામણથી માતા-પુત્રનું મોત
રાજકોટના પેલેસ રોડ પર આવેલા એક મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાને કારણે માતા અને…
View More રાજકોટ: પેલેસ રોડ પાસે આવેલ મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગી, ગૂંગળામણથી માતા-પુત્રનું મોતઅમદાવાદના વેજલપુરમાં આગથી પિતા-પુત્રના મોત, માતા ગંભીર
શહેરમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગીઓ છીનવી લીધી છે. અમદાવાદના વેજલપુરમાં આવેલા કૃષ્ણનગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂૂપ ધારણ કરતા આ…
View More અમદાવાદના વેજલપુરમાં આગથી પિતા-પુત્રના મોત, માતા ગંભીરરેલનગરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકી
શહેરના રેલનગર વિસ્તારમાં લાલ બહાદુર ટાઉનશીપ પાસે આવેલા ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતા…
View More રેલનગરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકીમોરબીના ચાચાપર ગામે પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગ
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, જાનહાનીના અહેવાલ નથી મોરબીના ચાચાપર ગામે આજે સવારના સમયે એક પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે ચાચાપર ખાતે…
View More મોરબીના ચાચાપર ગામે પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગજામખંભાળિયામાં ડમ્પિંગ સાઇટમાંથી આગના ધુમાડા, નજીકના રહીશો ત્રાહિમામ
ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર ગઈકાલે સોમવારે પુન: આગના ધુમાડા જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણવા મળતી…
View More જામખંભાળિયામાં ડમ્પિંગ સાઇટમાંથી આગના ધુમાડા, નજીકના રહીશો ત્રાહિમામવેરાવળમાં પૂઠાના ગોડાઉનમાં લાગેલી આગ
વેરાવળમાં GIDC વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જેન્ની મરીન નામની ફિશ એક્સપોર્ટ કંપનીના આર.કે. પ્લોટ વિસ્તારમાં આવેલા પૂંઠાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી…
View More વેરાવળમાં પૂઠાના ગોડાઉનમાં લાગેલી આગરાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ; 8 લોકો જીવતા સળગી ગયા
રાજસ્થાનના ભીવાડીમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 8 લોકોના જીવતા સળગી જવાથી મોત થયાં…
View More રાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ; 8 લોકો જીવતા સળગી ગયાદ્વારકાની ધર્મશાળામાં આગ લાગતા અફરાતફરી
દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવન ધર્મશાળામાં રવિવારે ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો…
View More દ્વારકાની ધર્મશાળામાં આગ લાગતા અફરાતફરી