સુરતના પોષ ગણાતા વેસુ વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાન નજીક જ આવેલી એક રહેણાક બિલ્ડિંગમાં આગ ભભુકી ઉઠતા 18 લોકો ફસાયા હોવાના અહેવાલો મળે…
View More સુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયાfire
વાંકાનેરના વાલાસણ ગામે કોટન મિલમાં વિકરાળ આગ લાગતાં મોટા નુક્સાનની શંકા
વીજ લાઈનના સ્પાર્કિંગથી આગ લાગ્યાનું અનુમાન વાંકાનેરથી 15 કિ.મી. દૂર મીતાણા રોડ પર આવેલ ઈન્ડીયા કોટન ઈન્ડસ્ટ્રીઝમાં આજે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક કપાસના જથ્થામાં…
View More વાંકાનેરના વાલાસણ ગામે કોટન મિલમાં વિકરાળ આગ લાગતાં મોટા નુક્સાનની શંકાદરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળી
ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કારખાનામાં રહેલો માલસામાન ખાખ જામનગરના દરેડ રેસિડેન્ટ વિસ્તારમાં વહેલી સવારે એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મહાદેવ…
View More દરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળીવડોદરામાં એટલાન્ટિકમાં આગ ભભૂકી, 60ના રેસ્કયુ
વડોદરામાં આગજનીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વૈભવી એટલાન્ટિક કોમ્પ્લેક્સના ચોથા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.નાઈટમાં…
View More વડોદરામાં એટલાન્ટિકમાં આગ ભભૂકી, 60ના રેસ્કયુટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગતાં ચાર કર્મચારી જીવતા ભૂંજાયા
પૂણેના પિંપરી ચિંચવાડ વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગી જતાં ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા. બુધવારે સવારે એક પ્રાઈવેટ કંપનીની ગાડીમાં આગ લાગી જતાં…
View More ટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગતાં ચાર કર્મચારી જીવતા ભૂંજાયાએટલાન્ટિસની ચારમાંથી બે વિંગ ફાયર NOC વિહોણી
બે વિંગની એનઓસી 2015માં એક્સપાયર, સેફ્ટીના સાધનો કાટ ખાઈ ગયાનું ખુલ્યું શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર બીગબઝારની સામે આવેલ એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ગઈકાલે આગ લાગતા…
View More એટલાન્ટિસની ચારમાંથી બે વિંગ ફાયર NOC વિહોણીકાલાવડના રવેશિયા નજીક ચાલુ કાર અગનગોળો બની
જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક કારખાનેદાર દુળેટીની રજાના દિવસે પોતાની ડીઝલ એન્જિનવાળી જી.જે.03 ડી.એન. 3455 નંબરની ફોર્ડ ફિગો કાર લઈને કાલાવડ નજીક આવેલા…
View More કાલાવડના રવેશિયા નજીક ચાલુ કાર અગનગોળો બનીલકઝરી એપાર્ટમેન્ટમાં આગ લાગતા કાકા-ભત્રીજા સહિત 3નાં મોત
રાજકોટમાં ધુળેટીના દિવસે જ એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભભૂકેલી આગથી અફરાતફરી, અન્ય બે દાઝ્યા, 35 લોકોને બચાવી લેતું ફાયર બ્રિગેડ રાજકોટમા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનુ ફરી પુર્નરાવતન…
View More લકઝરી એપાર્ટમેન્ટમાં આગ લાગતા કાકા-ભત્રીજા સહિત 3નાં મોતઇમર્જન્સી સેવા ખોરવાઇ: મુખ્ય ફાયર સ્ટે.ના ફોન મુંગા
ટેક્નિકલ સમસ્યાના કારણે નંબરો બંધ થઇ જતાં તાત્કાલિક BSNLને જાણ કરાઇ સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલની બેદરકારીથી રાજકોટમાં ઇમરજન્સી સેવા ખોરવાતા અફરાતફરી મચી ગઇ હતી. શહેરના…
View More ઇમર્જન્સી સેવા ખોરવાઇ: મુખ્ય ફાયર સ્ટે.ના ફોન મુંગાથાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ
ગુજરાતમાં તાજેતરમાં વિકરાળ આગ લાગવાના ત્રણથી ચાર બનાવ બન્યા છે જેમાં કરોડોનું નુકશાન થયું છે. આજે થાનગઢમાં ટેકાના ભાવે ખરીદી કરી ગોડાઉનમાં રાખેલી મગફળીમાં ભીષણ…
View More થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ