ઢાળમાં આવતા જ ડ્રાઇવરને ભાન થયું કે બ્રેક કામ નથી કરતી છત્તીસગઢ અને ઝારખંડની સરહદ પર આવેલા ઝારખંડના ઓરસા ઘાટ પર એક બસે કાબુ ગુમાવ્યો…
View More ઝારખંડમાં ખિચોખીચ બસ બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકતાં 9નાં મોત, 70 ઘાયલdeath
ચિલીના જંગલમાં ભયાનક આગથી 18 લોકો ખાખ, હજારોનું સ્થળાંતર
ચિલીના કોન્સેપ્સિયન નજીકના પેન્કો જંગલમાં ભીષણ આગ લાગી છે, જેમાં 18 લોકો માર્યા ગયા છે અને 50,000 થી વધુ લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની…
View More ચિલીના જંગલમાં ભયાનક આગથી 18 લોકો ખાખ, હજારોનું સ્થળાંતરહાર્ટએટેક: ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા થયેલા પંજાબી યુવકનું હાર્ટફેઈલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હાયે તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા…
View More હાર્ટએટેક: ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા થયેલા પંજાબી યુવકનું હાર્ટફેઈલઅલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા
જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.…
View More અલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યાધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત
જાયવા ગામના પાટિયા પાસે રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટીયા પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો…
View More ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોતમોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત
મોરબીના રાજપર (કુંતાસી) ગામની સીમમાં આવેલ તળાવમાં એક યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર રાજપર (કુંતાસી) ગામની સીમમાં ફડસર ગામ તરફ…
View More મોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોતઅમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોત
અમરેલીમાં રહેતા યુવકને પેટમાં દુખાવો ઉપડતા બાઈક પાછળ બેસી દવા લેવા જતો હતો ત્યારે યુવાન ચાલુ બાઈકે ચક્કર આવતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More અમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોતહિટ એન્ડ રન: કંપનીમાં કામે જવા નીકળેલા યુવાનને કાળ ખેંચી ગયો
સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને ઉલાળતા જીવલેણ અકસ્માત સર્જાયો’તો શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાધીકા સોસાયટીમાં રહેતો શ્રમિક યુવાન વહેલી સવારે રોલેક્ષ રીંગમાં નોકરી…
View More હિટ એન્ડ રન: કંપનીમાં કામે જવા નીકળેલા યુવાનને કાળ ખેંચી ગયોબંધવાળી મેલડી માતાજીના દર્શને જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોત
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતો યુવાન પાંચ દિવસ પૂર્વે રાત્રીના સમયે બંધવાળી મેલડી માતાના દર્શને જતો હતો ત્યારે હુડકો ચોકડી નજીક ખોખડદળ નદીના પુલ પર યુવાને…
View More બંધવાળી મેલડી માતાજીના દર્શને જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોતમીલપરામાં 100 વર્ષના વૃધ્ધા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાતાં મોત
શહેરમાં મીલપરા વિસ્તારમાં રહેતાં 100 વર્ષના વૃધ્ધા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More મીલપરામાં 100 વર્ષના વૃધ્ધા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાતાં મોત