મોરબી જિલ્લાના પીપળીયા ગામની ચોકડી પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મોરબીના પાવડવાડી ગામે રહીને પેટિયું રળતા અને મૂળ મધ્યપ્રદેશના વતની…
View More મોરબી નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત: 2ના મોત, 8 ઇજાગ્રસ્તdeath
ચોટીલાના રાજપરા ગામની સીમમાં મધમાખીના હુમલામાં વૃધ્ધાનું મોત
ચોટીલા તાલુકાના રાજપરા ગામની સીમમાં મધમાખીઓના હુમલાની દુ:ખદ ઘટના સામે આવી છે. વાડીમાં કામ કરી રહેલા 70 વર્ષીય વૃધ્ધાનું મધમાખીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા…
View More ચોટીલાના રાજપરા ગામની સીમમાં મધમાખીના હુમલામાં વૃધ્ધાનું મોતગરબા લઇને પરત ફરતી રાજકોટની તબીબી છાત્રા સહિત ત્રણના મોત
ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી મહારાજા હોટેલ નજીક આજે દશેરાની વહેલી સવારે પૂરપાટ ઝડપે જઈ રહેલી હોન્ડાઈ વરના કાર(GJ 01 KW 5647) રોડ વચ્ચેના ડિવિડર…
View More ગરબા લઇને પરત ફરતી રાજકોટની તબીબી છાત્રા સહિત ત્રણના મોતરામોદમાં ગેરકાયદે વીજજોડાણને કારણે કરંટ લાગતા PGVCLના કર્મચારીનું મોત
કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામની સીમમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન એક અત્યંત ગંભીર દુર્ઘટના સામે આવી છે. રામોદ ગામે ખેતીવાડી વીજ ફીડરમાં અચાનક પાવર આવી…
View More રામોદમાં ગેરકાયદે વીજજોડાણને કારણે કરંટ લાગતા PGVCLના કર્મચારીનું મોતભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોત
ભાવનગરના ત્રાપજ નજીક મંગળવારની સવારે અકસ્માતમા એકીસાથે 7 વ્યક્તિ ભાવનગરના મોતને ભેટ્યા બાદ વધુ એક અકસ્માત સર્જાયો છે. ત્રાપજ અને મહુવા તાલુકાના દીધેરી ગામના બાઇક…
View More ભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોતકચ્છના ખાવડા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 7નાં મોત
કચ્છ જિલ્લાના સરહદી અને વ્યસ્ત બનતા ખાવડા વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. ખાવડા નજીક આરી…
View More કચ્છના ખાવડા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 7નાં મોતભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોત
ભાવનગર-તળાજા હાઇવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. તળાજા રોડ નજીક આવેલા ત્રાપજ ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી બોલેરો…
View More ભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોતહૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ પાંચ લોકો ધબકારા ચૂકી ગયા
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં છાપરા ગામે અને ત્રંબા ગામે બે શ્રમિક…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ પાંચ લોકો ધબકારા ચૂકી ગયાબેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:દ્વારકાના યુવકનું કરૂણ મોત
રાજકોટ શહેરના બેડી ચોકડી નજીક મોડી રાત્રે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળાયા ગામના 35 વર્ષીય યુવક ધરમશાભાઈ શામરાભાઈ…
View More બેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:દ્વારકાના યુવકનું કરૂણ મોતઆણંદ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, પાંચના મોત
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી રાજસ્થાન જઈ રહેલી સાઈદર્શન ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર…
View More આણંદ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, પાંચના મોત