પાંચ દિવસનું સપ્તાહ કરવાની મુખ્ય માગણી, ખાનગી બેંકો રાબેતા મુજબ ચાલુ રહી બેંક વર્કર્સ યુનિયન દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનના પગલે રાજકોટમાં પણ આજે બેંક…
View More રાજકોટમાં સરકારી બેંક કર્મચારીઓની હડતાળ, સૂત્રોચ્ચારCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢના રહીજ ગામે પોલીસની તૈયારી કરતી પરિણીતાનું બાઈકે ઠોકરે લેતા મોત
અઠવાડિયા પહેલા રનીંગ પ્રેક્ટિસ કરી ઘરે પરત ફરતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો જૂનાગઢ જિલ્લાના માંગરોળના રહીજ ગામની પરિણીતા પોલીસની તૈયારી કરી રહી હતી ગઈકાલે તેણી…
View More જૂનાગઢના રહીજ ગામે પોલીસની તૈયારી કરતી પરિણીતાનું બાઈકે ઠોકરે લેતા મોતધ્રાંગધ્રામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયો
ચુલી ગામ નજીક હોટેલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાં ચોરખાના બનાવી દારૂ સંતાડ્યો હતો સુરેન્દ્રનગર LCB ટીમે ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીકથી રૂૂ. 1.07 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો…
View More ધ્રાંગધ્રામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયોતાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડો
નલિયાને બાદ કરતા સર્વત્ર તાપમાન 15 ડિગ્રી ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું જોર ઘટ્યુ છે. આજે પણ નલિાયાને બાદ કરતા સર્વત્ર તાપમાનનો પારો ડબલ…
View More તાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડોધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયા
ઘટનાના વીડિયો વાયરલ, પોલીસે બંન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી અમરેલી જિલ્લાના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.…
View More ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયાગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યા
મારથી બચવા આરોપી બાથરૂમમાં પુરાયા આરોપીઓએ જવલંનશીલ પ્રવાહી નાખી આગ લગાડી દીધી કચ્છના ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં પડોશી વેરવૃત્તિએ સીમા વટાવી દીધી છે. ઘરની બહાર ઓટલા…
View More ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યાટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનારો બાપ જેલ હવાલે
સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પતિની ધરપકડ થયેલ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી સાથે તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જે બાબતે…
View More ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનારો બાપ જેલ હવાલેભેંસાણ નજીક સુધપુર ગામે બાઇક સ્લિપ થતા ઘવાયેલા યુવકનું મોત
મધ્યપ્રદેશનો યુવાન પોતાના ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સુધપુર ગામે રહેતા યુવાન બાઇક લઇ ઘર તરફ આવતો હતો ત્યારે બાઇક…
View More ભેંસાણ નજીક સુધપુર ગામે બાઇક સ્લિપ થતા ઘવાયેલા યુવકનું મોતજેતપુર નજીક દારૂ ભરેલી કારનો પીછો કરનાર પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ
જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર ફાટક પાસેથી વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹16,21,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ…
View More જેતપુર નજીક દારૂ ભરેલી કારનો પીછો કરનાર પોલીસ ઉપર હુમલાનો પ્રયાસઢાંક ગામે જંગલી જાનવરનો આતંક: સરપંચ અને યુવક પર હુમલો
મેલડી માતાજીના દર્શને જતા હતા ત્યારે બની ઘટના, ઈજાગ્રસ્તોને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ફરી એકવાર વન્યપ્રાણીઓનો ભય સપાટી પર આવ્યો છે.…
View More ઢાંક ગામે જંગલી જાનવરનો આતંક: સરપંચ અને યુવક પર હુમલો