કંપનીના ઓફિસરે પોલીસને સાથે રાખી કોઠારિયા સોલવન્ટમાં દરોડો પાડ્યો, પોલીસે બે શખ્સોને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું નેટવર્ક ફૂલ્યું ફાલ્યું…
View More મચ્છર મારવાની ડુપ્લિકેટ અગરબત્તી બનાવતી ફેકટરી પકડાઇCategory: સૌરાષ્ટ્ર
પતિના પરસ્ત્રી સાથેના સબંધોનો વિરોધ કરતી પત્નીને અગાસી પરથી ફેંકી દેવાની ધમકી
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પતિના…
View More પતિના પરસ્ત્રી સાથેના સબંધોનો વિરોધ કરતી પત્નીને અગાસી પરથી ફેંકી દેવાની ધમકીનર્સની નોકરી અપાવવાના બહાને 49 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન મંજૂર
ગુજરાત સરકારમાં નર્સની નોકરી અપાવી દેવાની લાલચ આપી બેરોજગાર યુવાનો સાથે રૂૂા.49 લાખની છેતરપીડીના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી શૈલેષ કટારીયાની જામીન અરજી અદાલતે મંજૂર…
View More નર્સની નોકરી અપાવવાના બહાને 49 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન મંજૂરઅકસ્માત મૃત્યુ કેસમાં ભોગ બનનાર પરિવારને 75 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમ
ત્રણ વખત વેંચાયા છતાં નામ ટ્રાન્સફર ન થયેલી મારુતિ કારે અકસ્માત સર્જી દંપતી પૈકી પતિનું મૃત્યુ અને પત્નીને ગંભીર ઇજાના કિસ્સામાં અદાલતે હતભાગી પરિવારને રૂૂપિયા…
View More અકસ્માત મૃત્યુ કેસમાં ભોગ બનનાર પરિવારને 75 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમપોલીસે બુટલેગરનો પીછો કર્યો, ઈનોવા પલટી જતાં ત્રણ બુટલેગર દબાયા
કેશોદમાં ફિલ્મી ચેજ દરમિયાન બુટલેગરે કાર પરનો કાબુ ગુમાવ્યો, રસ્તા પર દારૂની રેલમછેલ જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેશોદ પંથકમાં દારૂૂની હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ…
View More પોલીસે બુટલેગરનો પીછો કર્યો, ઈનોવા પલટી જતાં ત્રણ બુટલેગર દબાયાકોટડાસાંગાણીના સાપર ગામેથી 42 ગેસ સિલિન્ડર કબજે કરતું પુરવઠા તંત્ર
રાજકોટ: જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના હેઠળ આજે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામે પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટના કોટડા…
View More કોટડાસાંગાણીના સાપર ગામેથી 42 ગેસ સિલિન્ડર કબજે કરતું પુરવઠા તંત્રગુજરાત સહિતના રાજ્યમાં કારના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો
ઓટોબ્રોકર સાથે થયેલી છેતરપિંડીની તપાસમાં ભેજાબાજે અનેક વાહન માલિકોને શીશામાં ઉતાર્યાનું ખુલ્યું અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર બારોબાર વેચી નાખવાનું કૌભાંડમાં વાહન લે-વેચનો ધંધો કરતા…
View More ગુજરાત સહિતના રાજ્યમાં કારના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયોચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈ
પીકઅપ અને કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં કાર 70 ફૂટ દૂર ફંગોળાઈ મઘરીખડા પાસે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બે ગંભીર, બે ના ઘટના સ્થળે મોત ચોટીલા-અમદાવાદ હાઈવે…
View More ચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈઆંધી-તૂફાન સાથે ત્રાટકેલા વરસાદથી રાજકોટ ખેદાનમેદાન
એક કલાકમાં કરા સાથે 1.38 ઇંચ કમોસમી વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી, 46 વૃક્ષો ધરાશાયી માર્કેટ યાર્ડમાં જણસીઓ પલળી ગઇ, મસાલા માર્કેટનો સમિયાણો…
View More આંધી-તૂફાન સાથે ત્રાટકેલા વરસાદથી રાજકોટ ખેદાનમેદાનજનાના હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ, દુર્ઘટનાનો ખતરો
રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ઓડીશા જેવી ઘટનાની દહેશત ઉભી થઇ છે. ઓડિશાના કટકમાં આવેલી શ્રીરામા ચંદ્ર ભાંજ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં શોર્ટ સર્કિટના…
View More જનાના હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ, દુર્ઘટનાનો ખતરો