અકસ્માત સર્જી ભાગી ગયેલા આઇસરના ચાલકની શોધખોળ ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર આઇસર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃધ્ધનું મોત થયું છે. ટ્રકની ઠોકરે…
View More ગોંડલ રોડ ચોકડી પાસે ‘હીટ એન્ડ રન’: કંપનીએથી ઘરે જતા વૃધ્ધને આઇસરે કચડ્યાCategory: સૌરાષ્ટ્ર
પુત્ર માસીની દીકરીને ભગાડી જતા માતાનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના આણંદપર વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા એક વૃદ્ધાએ પોતાના જ પુત્રના પરાક્રમો અને ત્યારબાદ મળતી ધમકીઓથી કંટાળીને ફિનાઈલ પી…
View More પુત્ર માસીની દીકરીને ભગાડી જતા માતાનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસપત્નીને ભરણ-પોષણ ચૂકવી ન શકતા પતિનો એસિડ પી આપઘાત
દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ રિસામણે ગયેલી પત્નીએ ખાધા ખોરાકીનો કેસ કર્યો હોય જેમાં ભરણપોષણ ચુકવી શકે તેમ ન હોવાથી પતિએ એસિડ પી આપઘાત કરી…
View More પત્નીને ભરણ-પોષણ ચૂકવી ન શકતા પતિનો એસિડ પી આપઘાતચૂંટણીના પડઘમ વચ્ચે 20મીથી વસતી ગણતરી, શિક્ષકો પેપર ચકાસણીમાં વ્યસ્ત
રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 20 એપ્રિલથી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ગણતરી બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કે…
View More ચૂંટણીના પડઘમ વચ્ચે 20મીથી વસતી ગણતરી, શિક્ષકો પેપર ચકાસણીમાં વ્યસ્તરાજકોટથી હરિદ્વાર વચ્ચે ડેઇલી ટ્રેન દોડાવવા રામભાઇ મોકરિયાની માંગ
સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ સંસદ ભવનમાં ચાલુ સત્ર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના મુસાફરોને પવિત્ર રાજ્ય ઉત્તરાખંડ ના હરિદ્વાર તથા દેશની રાજધાની દિલ્હી સાથે વધુ સારી…
View More રાજકોટથી હરિદ્વાર વચ્ચે ડેઇલી ટ્રેન દોડાવવા રામભાઇ મોકરિયાની માંગકો.સાંગાણી એસ.ટી. ડેપો દ્વારા 8થી વધુ રૂટો બંધ કરવાથી જનતામાં પ્રબળ રોષ
મુસાફરો, વિદ્યાર્થી અને શ્રમિકો હેરાન-પરેશાન: તાત્કાલિક રૂટો શરૂ કરવા લોક માંગણી કોટડાસાંગાણી તાલુકા મથકે એસટી બસની કથળતી જતી સુવિધાઓને કારણે જનતામાં ભારે અસંતોષ જોવા મળી…
View More કો.સાંગાણી એસ.ટી. ડેપો દ્વારા 8થી વધુ રૂટો બંધ કરવાથી જનતામાં પ્રબળ રોષનિયમની બલિહારી : ડેડબોડી 15 કલાક ઘરમાં રાખવા લોકો મજબૂર
આરોગ્ય કેન્દ્ર સાંજે 6 વાગ્યે બંધ થયા બાદ સવારે ખુલે છે, વચ્ચે મરણના દાખલા કોણ કાઢી આપે ? : ભાજપ કોર્પોરેટર નિલેશ જલુની મ્યુનિ.કમિશનરને રજૂઆત…
View More નિયમની બલિહારી : ડેડબોડી 15 કલાક ઘરમાં રાખવા લોકો મજબૂરએક મહિના પહેલા સગાઈ કરનાર રાજસમઢિયાળાની યુવતીનો આપઘાત
રાજકોટના ભાવનગર રોડ પર આવેલા રાજસમઢીયાડા ગામમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે.જ્યાં માત્ર 20 વર્ષની નાની ઉંમરે ઋત્વિ નામની યુવતીએ ઝેરી દવા પીને જીવન…
View More એક મહિના પહેલા સગાઈ કરનાર રાજસમઢિયાળાની યુવતીનો આપઘાતકોઠારિયા સોલવન્ટમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા એક યુવકે કૌટુંબિક ઝઘડાથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે.વધુ વિગતો મુજબ,કોઠારીયા સોલવન્ટ, હુસેની ચોક પાસે…
View More કોઠારિયા સોલવન્ટમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસબામણબોર નજીક કંપનીમાં ઈલેક્ટ્રિક મોટર પર પ્લાસ્ટિક ઢાંકવા જતા શ્રમિક નીચે પટકાયો
મોરબી જિલ્લામાં બનેલી બે દુર્ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે,જ્યારે અન્ય એક શ્રમિક ઊંચાઈ પરથી પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.બંને કિસ્સાઓમાં ભોગ બનનારને તાત્કાલિક…
View More બામણબોર નજીક કંપનીમાં ઈલેક્ટ્રિક મોટર પર પ્લાસ્ટિક ઢાંકવા જતા શ્રમિક નીચે પટકાયો