રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં રહેતાં પીજીવીસીએલના કર્મચારી કોટડાસાંગાણીના રાજપીપળા ગામે તાવાની…
View More કોટડાસાંગાણીના રાજપીપળામાં તાવાની પ્રસાદી લઈ પરત ફરતા PGVCLના કર્મીનું હાર્ટએટેકથી મોતKotdasangani news
કોટડાસાંગાણીમાં જમીન પચાવી પાડવાના ગુનામાં વોન્ટેડ શખ્સની ધરપકડ
ફરાર શખ્સને પાળ ગામના ફાર્મ હાઉસમાંથી ઝડપી લેતી રેન્જ આઈ.જી.ટીમ રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ નોંધાયેલા લેન્ડ…
View More કોટડાસાંગાણીમાં જમીન પચાવી પાડવાના ગુનામાં વોન્ટેડ શખ્સની ધરપકડકોટડાસાંગાણીના પિપલાણામાં ક્રેઈનની ગડર માથે પડતાં યુવાનનું મોત
શાપર-વેરાવળમાં રહેતો યુવાન કોટડાસાંગાણીના પિપલાણા ગામે કારખાનામાં કામ કરતો હતો ત્યારે ક્રેઈનની ગડર અકસ્માતે તુટી માથે પડી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં…
View More કોટડાસાંગાણીના પિપલાણામાં ક્રેઈનની ગડર માથે પડતાં યુવાનનું મોતકોટડાસાંગાણીના ભાડવા ગામે વૃધ્ધાને શ્ર્વાને બચકા ભર્યા
લોહી-લુહાણ હાલતમાં વૃધ્ધાને સારવારમાં ખસેડાયા; અન્ય પાંચેક વ્યક્તિને કૂતરૂ કરડયાનું વૃધ્ધાનું કથન કોટડાસાંગાણીના ભાડવા ગામે શ્ર્વાને આતંક મચાવ્યો હોય તેમ પાંચથી છ જેટલા લોકોને બચકા…
View More કોટડાસાંગાણીના ભાડવા ગામે વૃધ્ધાને શ્ર્વાને બચકા ભર્યાકોટડાસાંગાણી-રીબડા માર્ગ પર અકસ્માત; એકનું મોત
સરપંચે તંત્ર સામે આક્ષેપો કર્યા, લાખોના ખર્ચે રસ્તા બનાવ્યા છતાં રોડનું કામ પૂરુ કરાયું નથી: આંદોલનની ચીમકી કોટડાસાંગાણી-રીબડા માર્ગ પર તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકોમાં ભારે…
View More કોટડાસાંગાણી-રીબડા માર્ગ પર અકસ્માત; એકનું મોતકોટડાસાંગાણીના નાનાવડિયા ગામે કાકીની છેડતી કરી ભત્રીજાએ 30 હજારની ખંડણી માંગી
કોટડાસાંગાણી તાલુકાના નાનાવડીયા ગામે કૌટુંબિક ભત્રીજા દ્વારા મહિલાની છેડતી કરી, ગાળો ભાંડી તેમજ પરિવાર પાસે રૂૂ. 30,000 ની ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી…
View More કોટડાસાંગાણીના નાનાવડિયા ગામે કાકીની છેડતી કરી ભત્રીજાએ 30 હજારની ખંડણી માંગીકોટડાસાંગાણી નજીક કારાખાનાની કુડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત
માતા કારખાનામાં કામ કરતી રહી અને પુત્ર રમતો રમતો કુંડી સુધી પહોંચી ગયો કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામ નજીક આવેલ જીઆઈડીસીના એક કારખાનામાં કામ કરવા આવેલી…
View More કોટડાસાંગાણી નજીક કારાખાનાની કુડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોતકોટડાસાંગાણીના પીપલાણામાં લાપતા વૃધ્ધનો વોંકળામાંથી મૃતદેહ મળ્યો; હૃદયરોગના હુમલાથી મોત
કોટડાસાંગાણીના પીપલાણા ગામે ચાર દિવસથી લાપતા થયેલા વૃધ્ધનું વોકળામાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને રાજકોટ ફોરેન્સિ પીએમ અર્થે ખસેડાતા વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત…
View More કોટડાસાંગાણીના પીપલાણામાં લાપતા વૃધ્ધનો વોંકળામાંથી મૃતદેહ મળ્યો; હૃદયરોગના હુમલાથી મોતકોટડા સાંગાણીમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં 13 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમનું વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન રાજકોટ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે વોન્ટેડ આરોપીનોને પકડવા શરૂૂ કરેલા ઓપરેશનમાં એક મોટી સફળતા…
View More કોટડા સાંગાણીમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં 13 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયોકોટડાસાંગાણીના અનિડા-વાછડા ગામે ખેડૂતના મકાનમાંથી રૂા.94 હજારની ચોરી
ખેડૂત પરિવાર મકાન બંધ કરી ખેતરે રાત્રી રોકાણ કરવા ગયો ત્યારે તસ્કરો લાભ ઉઠાવી ગયા કોટડાસાંગાણી તાલુકાના અનીડા-વાછરા ગામે ખેડૂત પરિવાર પોતાના ખેતરે રાત્રિ રોકાણ…
View More કોટડાસાંગાણીના અનિડા-વાછડા ગામે ખેડૂતના મકાનમાંથી રૂા.94 હજારની ચોરી