ભાવનગર શહેરની વિવિધ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં નિયમોનું ઉલ્લંઘન કરી આવાસ ભાડે આપનારા મકાનમાલિકો સામે ભાવનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં આજે તરસમીયા રોડ…
View More ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 15 આવાસો કરાયા સીલCategory: સૌરાષ્ટ્ર
ચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા પાસે કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ ટ્રિપલ અકસ્માતમાં અમદાવાદના સેજપુર વિસ્તારના…
View More ચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોતચોરવાડની કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો, વાસણ સાફ કરતા વૃદ્ધાને ફાડી ખાઘા
ચોરવાડ નજીક કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો કરતા ખોરાસા ગીરના વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર માળીયાહાટીના તાલુકાના ખોરાસા…
View More ચોરવાડની કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો, વાસણ સાફ કરતા વૃદ્ધાને ફાડી ખાઘાજૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે 40 લાખ વ્યાજે આપી કરોડોની જમીન પચાવી પાડી
ત્રણ બાઇક શોરૂમનાં માલિક વ્યાજખોરીનો ભોગ બન્યા, ન્યાય માટે નાર્કોટેસ્ટ કરાવવાની પણ છૂટ: પીડિત પરિવાર પ્રમુખે કહ્યું, આક્ષેપો કરવા સહેલા છે, આ વાતો સાબીત કરી…
View More જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે 40 લાખ વ્યાજે આપી કરોડોની જમીન પચાવી પાડીમોરબીમાં કાચા મકાનો ઝૂંપડા સહિતના દબાણોનું ડિમોલીશન
મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા દર સપ્તાહે ચલાવવામાં આવતી ’વન વીક વન રોડ’ ઝુંબેશ હેઠળ રાજકોટ-મોરબી રોડ પર ભક્તિનગર સર્કલથી શનાળા સુધીના માર્ગ…
View More મોરબીમાં કાચા મકાનો ઝૂંપડા સહિતના દબાણોનું ડિમોલીશનવેરાવળમાં મચ્છીનું ગેરકાયદે વહન કરતા 4 છકડા ડીટેઇન
વેરાવળ બંદર રોડ પર ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસ ઓ જી…
View More વેરાવળમાં મચ્છીનું ગેરકાયદે વહન કરતા 4 છકડા ડીટેઇનખંભાળિયા નજીક બુલેટની મોટરસાઇકલ સાથે ટક્કર: યુવાનનું કરૂણ મૃત્યુ
ખંભાળિયા નજીકના સલાયા માર્ગે એક મોટરસાયકલ પર બેસીને કપડાની ખરીદી કરવા જઈ રહેલા એક બે મિત્રોના મોટરસાયકલ સાથે એક બુલેટના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા સલાયાના…
View More ખંભાળિયા નજીક બુલેટની મોટરસાઇકલ સાથે ટક્કર: યુવાનનું કરૂણ મૃત્યુજામજોધપુરમાં બીમારીથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
જામજોધપુર ટાઉનમાં વાળંદની વાવ પાસે રહેતી જાગૃતિબેન જયેશભાઈ સવજાણી નામની 48 વર્ષની લોહાણા જ્ઞાતિની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર ઘઉં માં નાખવાનો પાવડર પી લઈ આત્મહત્યાનો…
View More જામજોધપુરમાં બીમારીથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, બે ફરાર
પોલીસે 37 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસે રહેતા અકબર કાસમ શેખ નામના 37 વર્ષના શખ્સને પોલીસે…
View More ખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, બે ફરારધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું
ધોરાજી સિટી પોલીસ દ્વારા વાલી વારસની શોધખોળ ધોરાજી સીટી પો.સ્ટે અ.મોત.નં.04/2026 તા.12/03/2026 ના કામે મરણજનાર એક અજાણ્યો મુસ્લીમ પુરૂૂષ ઇસમ ઉ.વ. આશરે 70 વર્ષ નાઓને…
View More ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું