ભાવનગર જિલ્લામા સૌથી વધુ ડીઝલ માટેની લાઈનો ક્યાંય જોવામળી હોયતો તળાજા પંથકમાં જોવામળી.સતત દસેક દિવસ સુધી ડીઝલ માટે રાત દિવસ હડિયાપટ્ટીઓ કરતા લોકો ગઈકાલ થી…
View More તળાજા પંથકમાં ડીઝલનો 6 દિવસનો જથ્થો 6 કલાકમાં ખાલીCategory: સૌરાષ્ટ્ર
જાફરાબાદમાં સિંહે યુવાનને ફાડી ખાધો, બે દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યા
વન વિભાગ સામે ગ્રામજનોમાં રોષ, મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. જાફરાબાદના ભાકોદર ગામ…
View More જાફરાબાદમાં સિંહે યુવાનને ફાડી ખાધો, બે દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યાઆટકોટમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી SOG
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને કોઈપણ જાતની માન્ય ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ લાલ આંખ કરી છે. આ…
View More આટકોટમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી SOGશનિવારથી સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના : સવારથી જ વાદળછાયું વાતાવરણ દેશ હાલમાં તેના સૌથી ખતરનાક હવામાન તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ,…
View More શનિવારથી સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહીરાજકોટ આવતો 61 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
રાજસ્થાનના સપ્લાયરે ચંદીગઢથી દારૂ ભરેલો ટ્રક રાજકોટના બૂટલેગરને મોકલ્યો હતો, નવસારી પોલીસે ખેલ બગાડ્યો પંજાબના ચંદીગઢથી રાજકોટ તરફ લઈ જવાતો આશરે રૂૂ.61 લાખની કિંમતનો વિદેશી…
View More રાજકોટ આવતો 61 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોખાખડાબેલાના યુવાનની હત્યામાં આરોપીને મદદગારી કરનાર કૌટુંબિક ભાઇની ધરપકડ
પડધરી પંથકમાં છ દિવસ પહેલાં થયેલી સનસનાટીભરી હત્યાના કેસમાં પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને મદદગારી કરનાર આરોપીના કૌટુંબિક ભાઈની મદદગારી બદલ ધરપકડ કરી લીધી છે.…
View More ખાખડાબેલાના યુવાનની હત્યામાં આરોપીને મદદગારી કરનાર કૌટુંબિક ભાઇની ધરપકડદ્વારકામાં પાંચ સ્થળે જુગારના દરોડા, 14 જુગારીઓ ઝડપાયા
ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ…
View More દ્વારકામાં પાંચ સ્થળે જુગારના દરોડા, 14 જુગારીઓ ઝડપાયાઅબડાસામાં વન્યજીવોનો શિકાર કરવા નીકળેલા ત્રણ શિકારી પકડાયા
અબડાસા અને લખપત તાલુકામાં સમયાંતરે વન્યજીવોના શિકારની ઘટના બહાર આવી છે અને આ પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ અને વન વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરાઈ છે,…
View More અબડાસામાં વન્યજીવોનો શિકાર કરવા નીકળેલા ત્રણ શિકારી પકડાયાઉમરાળા નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
ધારીવાળા મેલડી માતાના મંદિર પાસે દુર્ઘટના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઇક ચાલક આધેડનું ઘટનાસ્થળે જ…
View More ઉમરાળા નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોતકોટડાસાંગાણીના ભાડવા પાસેથી 40 ટન ખનીજ ભરેલું ડમ્પર ઝડપાયું
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ખનિજ ચોરી કરનારાઓ સામે તંત્રે કરડાકી દાખવી છે અને કોટડાસાંગાણીના ભાડવા રોડ ઉપરથી રોયલ્ટી ભર્યા વગર જ ગેરકાયદેસર…
View More કોટડાસાંગાણીના ભાડવા પાસેથી 40 ટન ખનીજ ભરેલું ડમ્પર ઝડપાયું