આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટાદડવા ગામે વાડીમાં દારૂૂના કટિંગ વખતે એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ. 73,440ની કિંમતનો 432 બોટલ વિદેશી દારૂૂ અને હુન્ડાઈ કાર અને…
View More આટકોટ પાસે વાડીમાં કટિંગ વખતે દરોડો: 432 બોટલ દારૂ ઝડપાયોAtkot
આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલો
આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા દડવા ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડવા ગયેલી પોલીસ ટુકડી પર મહિલા બુટલેગર અને…
View More આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલોઆટકોટમાં દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર પ્રગતિ આહિર સામે FIR રદ નહીં થાય
ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ પાર્ટીની નેતા પ્રગતિ આહિર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દીધી છે. તેમના વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં એક નાની વયની બાળકીની ઓળખ…
View More આટકોટમાં દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર પ્રગતિ આહિર સામે FIR રદ નહીં થાયઆટકોટના પાંચવડામાં નિંદ્રાધીન યુવકને શ્ર્વાને બચકા ભર્યા
આટકોટના પાંચવડા ગામે રહેતો યુવાન વાડીએ સુતો હતો ત્યારે શ્ર્વાને નિંદ્રાધીન યુવકને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો…
View More આટકોટના પાંચવડામાં નિંદ્રાધીન યુવકને શ્ર્વાને બચકા ભર્યાઆટકોટના જીવાપરમાં વાડીના રસ્તે ચાલવા બાબતે શિક્ષક ઉપર દાતરડાથી હુમલો
આટકોટના જીવાપર ગામે વાડીએ આવવા-જવાના જૂના રસ્તા બાબતે ચાલી રહેલી અદાવતમાં એક યુવાન શિક્ષક પર તેમના જ કુટુંબીજનો દ્વારા દાતરડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની…
View More આટકોટના જીવાપરમાં વાડીના રસ્તે ચાલવા બાબતે શિક્ષક ઉપર દાતરડાથી હુમલોઆટકોટમાં પુત્રીને ભગાડી જવાની શંકાએ 9 લોકોનો યુવકના માતા-પિતા પર હુમલો
જસદણમાંથી ગુમ થયેલી પુત્રીને શોધવા આવેલા પરિવારના 9 સભ્યોનો દંપતી ઉપર જીવલેણ હુમલો એક જ પરિવારના 9 સભ્યો સામે ગુનો નોંધાયો, યુવકના પિતાની હાલત ગંભીર…
View More આટકોટમાં પુત્રીને ભગાડી જવાની શંકાએ 9 લોકોનો યુવકના માતા-પિતા પર હુમલોઆટકોટમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી SOG
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને કોઈપણ જાતની માન્ય ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ લાલ આંખ કરી છે. આ…
View More આટકોટમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી SOGઆટકોટમાં રૂા.4.24 લાખના ગાંજાના જથ્થા સાથે નામચીન શખ્સ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, સપ્લાયરની શોધખોળ આટકોટ ભાવનગર હાઈવે પરથી એસઓજીએ રૂૂા.4.24 લાખનાં ગાંજા સાથે આટકોટની રૂૂપારેલીયા શેરીમાં રહેતાં ઘનશ્યામ હર્ષદભાઈ જોશીને…
View More આટકોટમાં રૂા.4.24 લાખના ગાંજાના જથ્થા સાથે નામચીન શખ્સ ઝડપાયોઆટકોટના યુવાનની સ્વિડન સુધીની ગગનચૂંબી ઉડાન
સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી પીએચ.ડી. સુધીની સફર ખેડનારા જયકુમાર હવે ઉપશાલા યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાશે જસદણના આટકોટ ગામના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા જયકુમાર…
View More આટકોટના યુવાનની સ્વિડન સુધીની ગગનચૂંબી ઉડાનઆટકોટ પાસે રૂા.4.82 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ
ગોંડલના બે શખ્સોની ધરપકડ કરી રૂા.8 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે દારુ જુગાર અંગે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર ને…
View More આટકોટ પાસે રૂા.4.82 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ