ગીર સોમનાથ જીલ્લામાં માન્ય ડીગ્રી વગરના એલોપેથીક દવા તથા સારવાર આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોકટરો વિરુધ્ધ સખત કાર્યવાહી કરવા…
View More પ્રભાસપાટણમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયોbogus doctor
સુત્રાપાડાના કદવાર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો
ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા સામે સખત કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ ની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક…
View More સુત્રાપાડાના કદવાર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયોપાટણવાવના વાડોદર ગામેથી ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરની ધરપકડ
મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો ધોરાજી તાલુકાના વાડોદર ગામ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસે કડક…
View More પાટણવાવના વાડોદર ગામેથી ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરની ધરપકડરાજપરા ગામે વકીલાતનો અભ્યાસ કરતો શખ્સ બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતો’તો
કોટડાસાંગાણીના રાજપરા ગામમાં વકીલાતનો અભ્યાસ કરેલ શખ્સને બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતાં રૂૂરલ એસઓજીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી.ભાવેશ કોઠીયાએ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડરનો…
View More રાજપરા ગામે વકીલાતનો અભ્યાસ કરતો શખ્સ બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતો’તોખંભાળિયાના કજૂરડા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા અને શક્તિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા…
View More ખંભાળિયાના કજૂરડા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયોસાવરકુંડલામાં બોગસ ડોકટરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદ
ડ્રગ્સ અને ફૂડ વિભાગ અમરેલી દ્વારા સાવરકુંડલા શહેરમાં આવેલ નંદનવન મેડિકલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.સાવરકુંડલામાં મહુવા રોડ મામલતદાર કચેરીની સામે આવેલ નંદનવન હોસ્પિટલ કે…
View More સાવરકુંડલામાં બોગસ ડોકટરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદઘોડા ડોકટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો કમ્પાઉન્ડર ઝડપાયો
તાજેતરમાં સુરતમાં ઘણા બધા બોગસ ડોકટરને પકડી પાડ્યા હતા.ત્યારે રાજકોટ શહેરના ત્રંબા ગામમાં એકાદ વર્ષથી દવાખાનું ચલાવતા બોગસ તબીબને આજીડેમ પોલીસે ઝડપી પાડ્યો હતો.…
View More ઘોડા ડોકટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો કમ્પાઉન્ડર ઝડપાયોઅક્ષરધામ સોસાયટીનો હિરેન સુધરતો જ નથી, ત્રીજીવાર બોગસ તબીબ તરીકે ઝડપાયો
રાજ્યભરમાંથી બોગસ તબીબો ઝડપાવવાનો સીલસીલો યથાવત રહ્યો છે.રાજકોટ નજીકના ખોરાણા ગામમાંથી પણ એસઓજીએ ધો. 12 પાસ નકલી તબીબ હિરેન મહેશભાઈ કાનાબાર (ઉ.વ.36)ને ઝડપી લીધો છે.ચોંકાવનારી…
View More અક્ષરધામ સોસાયટીનો હિરેન સુધરતો જ નથી, ત્રીજીવાર બોગસ તબીબ તરીકે ઝડપાયો‘મુન્નાભાઈ MBBS’ બનાવવાનું કારખાનું ચલાવતો ડોક્ટર કોંગ્રેસનો નેતા નીકળ્યો
શહેરમાંથી લોકોના જીવ ખતરામાં મુકનાર એક કે બે નહીં પણ 14 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જોકે, આ મુન્નાભાઈ એમબીબીએસનું કૌભાંડમાં ઝડપાયેલો અને બોગસ ડોક્ટરોની નફેક્ટરીથ…
View More ‘મુન્નાભાઈ MBBS’ બનાવવાનું કારખાનું ચલાવતો ડોક્ટર કોંગ્રેસનો નેતા નીકળ્યો