સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી પીએચ.ડી. સુધીની સફર ખેડનારા જયકુમાર હવે ઉપશાલા યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાશે જસદણના આટકોટ ગામના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા જયકુમાર…
View More આટકોટના યુવાનની સ્વિડન સુધીની ગગનચૂંબી ઉડાનAtkot NEWS
આટકોટ પાસે રૂા.4.82 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ
ગોંડલના બે શખ્સોની ધરપકડ કરી રૂા.8 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે દારુ જુગાર અંગે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર ને…
View More આટકોટ પાસે રૂા.4.82 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇબાળા પર દુષ્કર્મ આચરનાર હેવાનને ફાંસીની સજા
જસદણના કાનપર ગામે બનેલી જઘન્ય ઘટનામાં માત્ર 43 દિવસમાં ઐતિહાસિક ચૂકાદો, બાળકીને 7 લાખ વળતર ચૂકવવા પણ આદેશ જસદણ તાલુકાના કાનપર ગામની સીમમાં શ્રમિક પરિવારની…
View More બાળા પર દુષ્કર્મ આચરનાર હેવાનને ફાંસીની સજાઆટકોટમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ રાજકારણમાં જોડાવા રાજીનામું આપ્યું
પોલીસની નોકરીમાં રહીને અનુભવાતી મર્યાદાઓમાંથી બહાર આવીને સમાજસેવા કરવાનો નિર્ણય લીધો જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સાગર જાપડીયાએ પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યું છે.…
View More આટકોટમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ રાજકારણમાં જોડાવા રાજીનામું આપ્યુંઆટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયો
જસદણના એક ગામમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. બનેવીએ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું અને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. આટકોટ…
View More આટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયોઆટકોટમાં સરપંચની ચૂંટણીનો ખાર રાખી 3 સગાભાઇ ઉપર જીવલેણ હૂમલો
ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ સહિત પાંચ સામે હત્યાની કોશિષની પોલીસ ફરિયાદ જસદણના આટકોટમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકેનું ફોર્મ ભરનાર બે ભાજપના કાર્યકરો વચ્ચે…
View More આટકોટમાં સરપંચની ચૂંટણીનો ખાર રાખી 3 સગાભાઇ ઉપર જીવલેણ હૂમલોઆટકોટના મોટા દડવામાં યુવાનની હત્યા
મોઢા ઉપર ત્રિકમના ઘા ઝીંકી રહેંસી નાખ્યો, પરિણીત પ્રેમિકા અને તેના સંતાનો સામે શંકા આટકોટના મોટા દડવામા બે દીવસ પહેલા યુવાન પર જીવલેણ હુમલો કરવામા…
View More આટકોટના મોટા દડવામાં યુવાનની હત્યાનરાધમે પોલીસ પર વાર કર્યો ને બે PSIએ પગમાં ગોળી ધરબી દીધી
આટકોટના કાનપર ગામે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ભોંકી દેનાર આરોપીએ રિક્ધસ્ટ્રકશન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતાં ઉંધે કાંધ પટકાયો પોલીસ કર્મચારી ઉપર ધારિયાથી હુમલો કરતાં પોલીસે…
View More નરાધમે પોલીસ પર વાર કર્યો ને બે PSIએ પગમાં ગોળી ધરબી દીધીનરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરી
આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયો જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની…
View More નરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરીઆટકોટ પાસે વિહાર કરતા સંઘ પર મગફળી ભરેલુ ટ્રેકટર પલટી ખાઇ જતા જૈન સાધ્વીનું મોત: બેને ઇજા
જસદણથી જૂનાગઢ તરફ જૈન સંઘ વિહાર કરી રહ્યા હતા ત્યારે જસદણ તાલુકાના બળધોઇ ગામેથી ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર મગફળી ભરીને ટ્રેક્ટર જસદણ ખાતે જઇ…
View More આટકોટ પાસે વિહાર કરતા સંઘ પર મગફળી ભરેલુ ટ્રેકટર પલટી ખાઇ જતા જૈન સાધ્વીનું મોત: બેને ઇજા