ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રેવન્યુ વિસ્તારમાં કૂવામાં પડેલા નાનકડા સિંહબાળને બચાવવા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માતા સિંહણ અને સિંહની બેચેની જોવા મળી…
View More સિંહબાળ કૂવામાં પડતા માતા કલાકો સુધી કાંઠે ઝૂરતી રહીlion
સરકારને માણસ કરતા સિંહ વધુ વહાલા
દોઢ વર્ષમાં સિંહ-દીપડાના હુમલામાં 60 જેટલા લોકોનાં મોત, સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતા પૂર્વમંત્રી જુનાગઢ જિલ્લાના સરહદી વિસ્તારો અને ગીરના જંગલની બહાર રેવન્યુ તથા ગ્રામ્ય…
View More સરકારને માણસ કરતા સિંહ વધુ વહાલાગીરના ઇકો સેન્સીટીવ ઝોનમાં ખેડૂતોને નિયમોમાં છૂટછાટ અપાશે
ગીર અભયારણ્યની આસપાસ પ્રસ્તાવિત ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ) ને લઈને સ્થાનિક ખેડૂતોમાં વ્યાપેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગીરની…
View More ગીરના ઇકો સેન્સીટીવ ઝોનમાં ખેડૂતોને નિયમોમાં છૂટછાટ અપાશેજૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં ઘુસી સિંહે કર્યો શિકાર
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસમાં લોકોની અવરજવર વચ્ચે અચાનક એક સિંહ ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓએ…
View More જૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં ઘુસી સિંહે કર્યો શિકારસિંહ-માણસ સામ-સામે છતા બન્નેએ જાળવ્યું અંતરનું સન્માન
ગીર વિસ્તારમાં સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વના આવા અનેક અદભુત દૃશ્યો જોવા મળે છે.આવો જ એક રોમાંચક અને કુદરત સાથેના સહઅસ્તિત્વનો વીડિયો હાલ સામે આવ્યો…
View More સિંહ-માણસ સામ-સામે છતા બન્નેએ જાળવ્યું અંતરનું સન્માનપાલીતાણાના શેત્રુંજય પર્વત પર પણ સિંહનો ખતરો; ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા નજર રખાશે
ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં આવેલ પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા થોડા સમયથી એશિયાઇ સિંહોની અવર-જવર જોવા મળે છે. જેના ભાગરૂૂપે પાલીતાણાના શૈત્રુંજય…
View More પાલીતાણાના શેત્રુંજય પર્વત પર પણ સિંહનો ખતરો; ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા નજર રખાશેઉના-જામવાળા રોડ ઉપર 12 સિંહોનું ટોળું નીકળ્યું
જામવાળા,માધુપુર ગીરની ધરતી પર જ્યારે વાદળો વરસી રહ્યા હોય અને જંગલની ભીની માટીમાંથી કુદરતની સુગંધ પ્રસરી રહી હોય, ત્યારે ગીરના વનરાજ પોતાના સામ્રાજ્યમાંથી બહાર આવી…
View More ઉના-જામવાળા રોડ ઉપર 12 સિંહોનું ટોળું નીકળ્યુંઝુડવડલીમાં સિંહણનું મારણ, ખાપટમાં ચાર સિંહોની લટાર, ગાયનું મારણ કર્યું
ગીર પંથકમાં સિંહ પરિવારની અવરજવર હવે સામાન્ય બની ગઈ છે. વરસાદી માહોલ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરા અને શિકારના બનાવો સતત સામે…
View More ઝુડવડલીમાં સિંહણનું મારણ, ખાપટમાં ચાર સિંહોની લટાર, ગાયનું મારણ કર્યુંભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો…
View More ભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યોસક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરી પ્રવાસી બોલ્યો, ‘પૈસા વસૂલ’
ગુજરાતના ગીર પંથકમાં એક તરફ સિંહના હુમલાના બનાવો વધ્યા છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ દ્વારા વાઘની પજવણી કરાતી…
View More સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરી પ્રવાસી બોલ્યો, ‘પૈસા વસૂલ’