તળાજા ના દેવળીયા ગામના મૂળ વતની અને હીરા ઘસવાના વ્યવસાય ને લઈ સુરત સ્થાયી થયેલ દંપતી અહીં ઘાણા ગામે લગ્નમાં આવેલ હતા.લગ્ન પ્રસંગ માંથી પરત…
View More તાળાળા નજીક બાઈક સ્લિપ થતાં આશાસ્પદ યુવાનનું મોતTalaja
તળાજામાં સોની દંપતીની સળગેલી હાલતમાં લાશ મળી
રાજકોટથી આવેલા પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે ફરી આવ્યા બાદ રાત્રે બન્યો બનાવ શંકાસ્પદ બનાવની પોલીસે તપાસ શરૂ કરી, એફએસએલની મદદ લેવાઈ ભાવનગર જિલ્લાના તળાજાના…
View More તળાજામાં સોની દંપતીની સળગેલી હાલતમાં લાશ મળીતળાજામાં દારૂડિયાઓ બેફામ: હાઈવે પર કાચની દારૂની બોટલો ફેંકી
ભાવનગર જિલ્લા ના તળાજા ની ભાગોળે થી નેશનલ હાઇવે પસાર થાય છે.આ હાઇવે પર ના સર્વિસરોડ પર અવાર નવાર વિલાયતી દારૂૂ ની બોટલો ફેંકી દીધેલ…
View More તળાજામાં દારૂડિયાઓ બેફામ: હાઈવે પર કાચની દારૂની બોટલો ફેંકીતળાજા પંથકના ખેડૂતોને ટેકાના ભાવે ચણાની ખરીદીમાં રૂા.125 વધુ મળશે
ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણની હાજરીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટીંગ યાર્ડમા લગભગ બારેય માસ કોઈને કોઈ જણસી આવતી રહેતી હોય છે.જિલ્લામા સૌથીવધુ…
View More તળાજા પંથકના ખેડૂતોને ટેકાના ભાવે ચણાની ખરીદીમાં રૂા.125 વધુ મળશેતળાજા નજીક હાઈવે પુલના પાઈપ સાથે જાહેરમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાત
પત્ની પાડોશી સાથે ભાગી ગયા બાદ ધાકધમકીથી કંટાળી પગલું ભર્યું ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં રોયલ ચોકડી થી આગળ નેશનલ હાઇવે ના પુલ પર,ભાવનગર તરફ જતા…
View More તળાજા નજીક હાઈવે પુલના પાઈપ સાથે જાહેરમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાતતળાજામાં પિતા વીજચોરીમાં ઝડપાયા અને પુત્રને જેલમાં જવાનો વખત આવ્યો
પિતાના દોષના છાંટા વારસદારને પણ ઉડેનો કડક સંદેશ આપતી કોર્ટ ભાવનગર જિલ્લાના તળાજા ના પીથલપુર સ્થિત પીજીવીસીલ ની કચેરી નીચે આવતા સખવદર ગામના રહીશ ના…
View More તળાજામાં પિતા વીજચોરીમાં ઝડપાયા અને પુત્રને જેલમાં જવાનો વખત આવ્યોતળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટ
ભાવનગર જિલ્લાના તળાજાના પસવી ગામ પાસે વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી મર્સિડિઝ કારમાં અજાણ્યા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ધોળા દિવસે રૂૂ.3 લાખની લૂંટ ચલાવી ડ્રાઈવરને…
View More તળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટતળાજાના ગઢુલા ગામે વિધવા વૃધ્ધાના ઘરમાંથી 14 લાખના રોકડ દાગીનાની ચોરી
ભાવનગરમાં પણ બંધ મકાનમાંથી બે લાખનો હાથફેરો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામમાં રહેતા શ્રમિક દેવીપૂજક વિધવા મહિલાના ઘર ને ચોરો એ રાત્રે નિશાન બનાવ્યું…
View More તળાજાના ગઢુલા ગામે વિધવા વૃધ્ધાના ઘરમાંથી 14 લાખના રોકડ દાગીનાની ચોરીચાર વનરાજો વચ્ચે ખુંખાર લડાઇ, લંગડા અને ભૂરાનો વિજય
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સાવજ અને દીપડાની વધતી વસતી સાથે વિચરણ પણ વધવા લાગ્યું છે.ત્રાપજ ગામ ની એક વાડી મા પ્રથમ વખત આજે ખેડૂતે દીપડા…
View More ચાર વનરાજો વચ્ચે ખુંખાર લડાઇ, લંગડા અને ભૂરાનો વિજયતળાજામાં 80 વર્ષના પિતાને રૂપિયા 10 હજાર માસિક ભરણ પોષણ ચૂકવવા બે પુત્રોને હુકમ
દીકરાઓના નામે મિલકત કરી દીધા બાદ વૃધ્ધને તરછોડી દેતા કોર્ટે ચૂકાદો આપી સમાજમાં દાખલો બેસાડયો આજે સમાજમાં અનેક કિસ્સાઓ એવા સામે આવે છે જેમાં વૃદ્ધ…
View More તળાજામાં 80 વર્ષના પિતાને રૂપિયા 10 હજાર માસિક ભરણ પોષણ ચૂકવવા બે પુત્રોને હુકમ