રાજકોટથી કબૂતરની જાળી ફીટ કરવા જઇ રહેલા બે પિતરાઇ ભાઇઓને અકસ્માત નડયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક…
View More ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોતCategory: સૌરાષ્ટ્ર
કરો અમારી ધરપકડ, આપના નેતાઓ પોલીસ મથકે પહોંચ્યા
કેશોદમાં પ્રવિણ રામે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યુ, પોલીસ ભાજપના ઈશારે કામ કરતી હોવાના આક્ષેપ કેશોદમાં થોડા દિવસો પહેલા વરસાદને કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા…
View More કરો અમારી ધરપકડ, આપના નેતાઓ પોલીસ મથકે પહોંચ્યાવેરાવળમાં દરજી સમાજના અગ્રણીની કાર સળગાવાઇ
વેરાવળમાં દરજી સમાજ ના અગ્રણી ની મોટર કાર કોઇ અજાણ્યા શખ્સોએ સળગાવ્યા ના આરોપ સાથે પોલીસ ને રજુઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.વેરાવળ નજીક…
View More વેરાવળમાં દરજી સમાજના અગ્રણીની કાર સળગાવાઇકાલાવડના નિકાવામાં શ્રમિક સગીરને આંચકી ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મોત
ચોટીલા નજીક ભિક્ષુકે બીમારીની વધુ પડતી દવા પી પોતાની જાતે હાથમાં કાપા માર્યા કાલાવડના નિકાવા ગામે કારખાનામાં કામ કરતાં સગીરનું આચકી ઉપડયા બાદ બેભાન હાલતમાં…
View More કાલાવડના નિકાવામાં શ્રમિક સગીરને આંચકી ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મોતજસદણમાં ક્રિકેટનો સટ્ટો રમતા કારખાનેદાર સહિત બેની ધરપકડ
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ઉપર મોબાઇલમાં આઇડીથી સટ્ટો રમતા હતા, બુકીની શોધખોળ જસદણમા બાયપાસ રોડ પર શિવ કૃપા ટ્રેઇલરની બાજુમા કારખાના પાસે પોલીસે દરોડો…
View More જસદણમાં ક્રિકેટનો સટ્ટો રમતા કારખાનેદાર સહિત બેની ધરપકડઉપલેટામાં શૌચાલય સાફ કરવા બાબતે ભાડુઆત ઉપર મકાન માલિકનો હુમલો
ઉપલેટામા ભાડુઆતને મકાન માલીક વચ્ચે શૌચાલય સાફ કરવા બાબતે માથાકુટ થતા મકાન માલીક અને તેના પિતરાઇ ભાઇએ સળીયાથી ભાડુઆતને માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.…
View More ઉપલેટામાં શૌચાલય સાફ કરવા બાબતે ભાડુઆત ઉપર મકાન માલિકનો હુમલોજામનગર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 4માં સહી ઝુંબેશ
કોંગ્રેસ ના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ મહારાષ્ટ્ર રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી પછી મતદાર યાદી માં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારી…
View More જામનગર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 4માં સહી ઝુંબેશલાલપુર આરબલુસ ગામે બોગસ તબીબ પકડાયો
જામનગર ની-એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સોને શોધવા માટે કવાયત કરી રહી છે, અને આવા બોગસ…
View More લાલપુર આરબલુસ ગામે બોગસ તબીબ પકડાયોજામનગર નજીક બે બાઈક અથડાતા બન્ને ચાલકના મોત
જામનગર નજીક ઘુતારપર ગામના પાટીયા પાસે ગઈકાલે દશેરાના પર્વના મોડી સાંજે બે બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને…
View More જામનગર નજીક બે બાઈક અથડાતા બન્ને ચાલકના મોતજૂનાગઢમાં સગીરને માર મારવાના પ્રકરણમાં પાંચ સગીર સહિત સાતની ગણતરીની કલાકોમાં ધરપકડ
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા પોલીસે કાર્યવાહી કરી ગુનો નોંધ્યો જુનાગઢ શહેરમાં સોશિયલ મીડિયાના ડોન બનવાનું ભૂત વળગેલા કેટલાક યુવકો અને સગીરો દ્વારા એક અન્ય…
View More જૂનાગઢમાં સગીરને માર મારવાના પ્રકરણમાં પાંચ સગીર સહિત સાતની ગણતરીની કલાકોમાં ધરપકડ