મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ઉપર મોબાઇલમાં આઇડીથી સટ્ટો રમતા હતા, બુકીની શોધખોળ જસદણમા બાયપાસ રોડ પર શિવ કૃપા ટ્રેઇલરની બાજુમા કારખાના પાસે પોલીસે દરોડો…
View More જસદણમાં ક્રિકેટનો સટ્ટો રમતા કારખાનેદાર સહિત બેની ધરપકડCategory: સૌરાષ્ટ્ર
ઉપલેટામાં શૌચાલય સાફ કરવા બાબતે ભાડુઆત ઉપર મકાન માલિકનો હુમલો
ઉપલેટામા ભાડુઆતને મકાન માલીક વચ્ચે શૌચાલય સાફ કરવા બાબતે માથાકુટ થતા મકાન માલીક અને તેના પિતરાઇ ભાઇએ સળીયાથી ભાડુઆતને માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.…
View More ઉપલેટામાં શૌચાલય સાફ કરવા બાબતે ભાડુઆત ઉપર મકાન માલિકનો હુમલોજામનગર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 4માં સહી ઝુંબેશ
કોંગ્રેસ ના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ મહારાષ્ટ્ર રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી પછી મતદાર યાદી માં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારી…
View More જામનગર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 4માં સહી ઝુંબેશલાલપુર આરબલુસ ગામે બોગસ તબીબ પકડાયો
જામનગર ની-એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સોને શોધવા માટે કવાયત કરી રહી છે, અને આવા બોગસ…
View More લાલપુર આરબલુસ ગામે બોગસ તબીબ પકડાયોજામનગર નજીક બે બાઈક અથડાતા બન્ને ચાલકના મોત
જામનગર નજીક ઘુતારપર ગામના પાટીયા પાસે ગઈકાલે દશેરાના પર્વના મોડી સાંજે બે બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને…
View More જામનગર નજીક બે બાઈક અથડાતા બન્ને ચાલકના મોતજૂનાગઢમાં સગીરને માર મારવાના પ્રકરણમાં પાંચ સગીર સહિત સાતની ગણતરીની કલાકોમાં ધરપકડ
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા પોલીસે કાર્યવાહી કરી ગુનો નોંધ્યો જુનાગઢ શહેરમાં સોશિયલ મીડિયાના ડોન બનવાનું ભૂત વળગેલા કેટલાક યુવકો અને સગીરો દ્વારા એક અન્ય…
View More જૂનાગઢમાં સગીરને માર મારવાના પ્રકરણમાં પાંચ સગીર સહિત સાતની ગણતરીની કલાકોમાં ધરપકડલોધિકાના રાવકી ગામે પિતાએ જમવા મુદ્દે ઠપકો આપતાં પુત્રએ વખ ઘોળ્યું
લોધિકાના રાવકી ગામે રહેતા યુવકને પિતાએ ‘તમે જમી લો, હું પછી જમીશ’ તેવું કહેતા યુવકને માઠુ લાગ્યું હતું. આવેશમાં આવેલા યુવાને ઝેરી દવા પી લીધી…
View More લોધિકાના રાવકી ગામે પિતાએ જમવા મુદ્દે ઠપકો આપતાં પુત્રએ વખ ઘોળ્યુંજૂનાગઢમાં આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી છાત્રા પર બે શખ્સોનું દુષ્કર્મ
પૈસાની મદદ અને નોકરીની લાલચ તેમજ પરિવારને જાણ કરવાની ધમકી આપી વારંવાર દેહ અભડાવતા, એકની ધરપકડ અન્યની શોધખોળ જુનાગઢ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી…
View More જૂનાગઢમાં આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી છાત્રા પર બે શખ્સોનું દુષ્કર્મરખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : ટંકારાના મિતાણા પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોત
રાજકોટમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતો યુવાન પોતાનું બાઈક લઈને ટંકારાના મિતાણા ગામે કામ સબબ જતો હતો ત્યારે મિતાણા ગામ નજીક અચાનક રસ્તા પર ગાય…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : ટંકારાના મિતાણા પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોતતળાજાના પાદરી-ગો ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો
વાહનોમાં તોડફોડ, સરપંચ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા પાદરી(ગો) ગામે વિજલોસ મળતા વિજતંત્ર ની સાત…
View More તળાજાના પાદરી-ગો ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો