ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ રહીશ અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા એક રીઢા ગુનેગાર દ્વારા કોર્ટના અહીં પ્રવેશબંધીના હુકમનો અનાદર કરવામાં આવતા…
View More સલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલોCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાઓની ધરપકડ
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી ટ્રેડ સેન્ટરની અંદર સિટી સ્યા વેલનેસ નામે ચાલતા સ્પા સેન્ટરમાં મસાજની આડમાં કુટણખાનું ચલાતું હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો…
View More ભાવનગરમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાઓની ધરપકડઉનાના ચાચકવડ ગામે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પરથી 10 કિલો ચાંદીના દાગીનાની ચોરી
ગીર સોમનાથના ઉના નજીક ચાંચકવડ ગામ પાસે આવેલા પૌરાણિક તપોવન આશ્રમના મંદિરમાં શનિવારે મોડી રાત્રે મોટી ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડીને…
View More ઉનાના ચાચકવડ ગામે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પરથી 10 કિલો ચાંદીના દાગીનાની ચોરીનડિયાદ મિત્રો સાથે ફરવા ગયેલા વાંકાનેરના યુવકનું અમદાવાદ પાસે ચાલુ કારમાં હૃદયરોગના હુમલાથી મોત
હૃદય રોગનાં હુમલોએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ 3 લોકોનાં શ્ર્વાસ થંભી ગયા છે જેમા નડીયાદ મીત્રો સાથે ફરવા ગયેલા વાંકાનેરનાં યુવકનુ અમદાવાદ પાસે ચાલુ…
View More નડિયાદ મિત્રો સાથે ફરવા ગયેલા વાંકાનેરના યુવકનું અમદાવાદ પાસે ચાલુ કારમાં હૃદયરોગના હુમલાથી મોતગધેથડ ભાગવત સપ્તાહમાં ગયેલા ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.2.85 લાખની ચોરી
ઉપલેટાના ગધેથડ ગામે રહેતો ખેડૂત પરિવાર ગાયત્રી આશ્રમ ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં રાત્રીના ભજન સાંભળવા ગયો હોય ત્યારે તમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ…
View More ગધેથડ ભાગવત સપ્તાહમાં ગયેલા ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.2.85 લાખની ચોરીજસદણના રાણીંગપર ગામે ખેતરમાં રૂા.71.32 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડ
જસદણના રાણીંગપર ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.71.32 લાખનું ગાંજાનું વાવેતર પકડી પાડી ખેડૂતની ધરપકડ કરી હતી. તુવેરના વાવેતર વચ્ચે ખેડૂતે ગાંજાના…
View More જસદણના રાણીંગપર ગામે ખેતરમાં રૂા.71.32 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડરંગીલા રાજકોટવાસીઓએ રવિવારે મનભરીને માણ્યો મેચ
20 હજાર લોકો મફત મેચ માણવા ઉમટી પડતા ટ્રાફિક જામ, કોલકાતામાં ભલે હાર્યા પણ રાજકોટમાં ઇન્ડિયા-એ ટીમનો સાઉથ આફ્રિકા સામે વન-ડે માં નવ વિકેટે વિજય…
View More રંગીલા રાજકોટવાસીઓએ રવિવારે મનભરીને માણ્યો મેચગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ
સ્કૂલેથી ઘરે જતી છાત્રાને વાડી વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર અને મદદ કરનાર સામે ગુનો નોંધાયો ગોંડલ નાં કેશવાડા ગામ માં અભ્યાસ કરતી બાર વર્ષની…
View More ગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયો
ધ્રોલમાંથી થયેલી રીક્ષા ચોરીનો ભેદ ધ્રોલ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ચોરી કરેલ સી.એન.જી. રીક્ષા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. પોલીસે 2.5 લાખનો…
View More ધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયોસોમનાથ મંદિરના પે એન્ડ પાર્કિંગમાં તસ્કરોનો પડાવ: ચોરીના બે બનાવ
સોમનાથ ટ્રસ્ટ સંચાલીત પે એન્ડ પાકિંગ ઝોનમાં અવાર નવાર નાની મોટી ચોરીઓ થતી રહી છે. જેમાં તારીખ 2-11-25 ના રોજ ખાનગી ટ્રાવેલ્સની એક બસનો…
View More સોમનાથ મંદિરના પે એન્ડ પાર્કિંગમાં તસ્કરોનો પડાવ: ચોરીના બે બનાવ