જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને…
View More માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યોCategory: સૌરાષ્ટ્ર
થર્ટી ફર્સ્ટ: પીધેલાઓ ખબરદાર… નશો ઉતારવા પોલીસ તૈયાર
હાઈ-વે ઉપર ઠેર ઠેર ઘનિષ્ટ ચેકીંગ, મુખ્ય માર્ગો ઉપર ચેક પોસ્ટો ઉભી કરાઈ ડિ્ંરક એન્ડ ડ્રાઈવના 14 કેસ, 210 કારના કાળા કાચ દૂર કરાયા, નંબર…
View More થર્ટી ફર્સ્ટ: પીધેલાઓ ખબરદાર… નશો ઉતારવા પોલીસ તૈયારઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયા પક્ષમાંથી સસ્પેન્ડ
ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક કાર્યવાહી કરી છે.…
View More ઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયા પક્ષમાંથી સસ્પેન્ડધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96 હજારની ચોરી
ધોરાજીના ભુતવડ ગામે રહેતા કારખાનામાં વૈલ્ડિંગનું મજુરીકામ કરતા યુવાનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાન માંથી રોકડ અને દાગીના મળી રૂૂ.96 હજારની મતા…
View More ધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96 હજારની ચોરીજામનગરથી રાજકોટ પરીક્ષા દેવા આવતાં ચાર મિત્રોની કારને નડ્યો અકસ્માત; એકનું મોત
મુળ વડોદરાનો વતની અને હાલ જામનગર રિલાયન્સ ખાવડી ખાતે એન્જિનિયર તરીકે ફરજ બજાવતો યુવાન પોતાના ચાર મિત્રો સાથે રાજકોટ પરીક્ષા આપવા માટે કાર લઈને આવતો…
View More જામનગરથી રાજકોટ પરીક્ષા દેવા આવતાં ચાર મિત્રોની કારને નડ્યો અકસ્માત; એકનું મોતચોટીલામાં વધુ ત્રણ હોટેલ પર બુલડોઝર ફર્યુ, 19 કરોડની જમીન ખુલ્લી
ત્રણેય હોટલના માલિક રાજકોટના હોવાનું જાણવા મળ્યું, રાત્રે નાયબ કલેકટરની ટીમની કાર્યવાહી ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે ચોટીલા તાલુકાના મોટી…
View More ચોટીલામાં વધુ ત્રણ હોટેલ પર બુલડોઝર ફર્યુ, 19 કરોડની જમીન ખુલ્લીમોરબી નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલક પ્રૌઢનું મોત
શહેરના કંડલા બાયપાસ રોડ પરથી ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને 57 વર્ષીય પૌઢ જતા હતા ત્યારે ટ્રક ચાલકે સ્કૂટરને ઠોકર મારી હતી અકસ્માતમાં 57 વર્ષીય પૌઢને ગંભીર…
View More મોરબી નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલક પ્રૌઢનું મોતઉના નજીક કાર-બાઇક-ટ્રેકટર વચ્ચે અકસ્માત, શ્રમિકનું મોત
બેકાબૂ કાર બાઇકને ટકકર મારી ટ્રેકટરમાં ઘુસી ગઇ , કારનો ચાલક મુંબઇનો વતની : ઘટનાના સીસીટીવી વાયરલ ઉના-ભાવનગર હાઈવે પર બપોરે એક ભયાનક અકસ્માતની ઘટના…
View More ઉના નજીક કાર-બાઇક-ટ્રેકટર વચ્ચે અકસ્માત, શ્રમિકનું મોતમોબાઇલમાં આવતા નવા વર્ષના ગ્રીટિંગ કાર્ડ ખોલશો તો ખાતુ સાફ
નવા વર્ષ પર વોટ્સએપ, સોશિયલ મીડિયા અને ઈમેલ પર મોકલવામાં આવતા નકલી ગ્રીટિંગ્સ ઘણી વખત એવા ખતરનાક લિંક કે એપીકે ફાઈલ સાથે આવે છે જેને…
View More મોબાઇલમાં આવતા નવા વર્ષના ગ્રીટિંગ કાર્ડ ખોલશો તો ખાતુ સાફભાણવડમાં ઝડપાયો બનાવટી તમાકુનો જથ્થો: પોરબંદરના શખ્સની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. બી.કે. કડછા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ…
View More ભાણવડમાં ઝડપાયો બનાવટી તમાકુનો જથ્થો: પોરબંદરના શખ્સની અટકાયત